ચૈત્રી નવરાત્રી 2024 : તારીખ અને ઘટસ્થાપન શુભ મુહૂર્ત

ચૈત્રી નવરાત્રી 2024 : દેશભરમાં નાવાત્રી ધામધૂમથી ઉજવવામાં આવે છે. નવ દિવસ સુધી ચાલનાર આ તહેવારમાં દેવી દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. આ વર્ષે હિંદુ કેલેન્ડર મુજબ, ચૈત્ર મહિનાની પ્રતિપદા તિથિ 8 એપ્રિલ 2024ના રોજ રાત્રે 11:50 વાગ્યાથી શરૂ થઇ રહી છે, જે 9 એપ્રિલના રોજ રાત્રે 08:30 વાગ્યે સમાપ્ત થઇ રહી છે. તેથી ચૈત્ર નવરાત્રી 9 એપ્રિલ 2024 થી શરૂ થઇ રહી છે, જે 18 મી એપ્રિલ 2024ના રોજ સમાપ્ત થશે.

ચૈત્રી નવરાત્રી 2024 (Chaitra Navratri 2024)

ઘણા લોકોનો સવાલ હોય છે કે વર્ષમાં કેટલી નવરાત્રી આવે? તો તમને જણાવી દઈએ કે વર્ષમાં કુલ 4 નવરાત્રી આવે છે. જેમાંથી બે ગુપ્ત નવરાત્રી અને બે શારદીય નવરાત્રી હોય કે.

ચૈત્ર નવરાત્રીનું મહત્વ

નવરાત્રી દરમિયાન માતા ભગવતી અને તેમના નવ સ્વરૂપોની પૂજા કરવાની પરંપરા છે. દેવી માતાની યોગ્ય રીતે પૂજા કરવાથી અને વ્રત રાખવાથી ભક્તને દરેક મુશ્કેલીમાંથી મુક્તિ મળે છે અને સુખ-સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. તેની સાથે ઘરમાં હંમેશા સુખ-શાંતિ બની રહે છે.

આ પણ ખાસ વાંચો:

Gujarat Police Bharti 2024 : ગુજરાત પોલીસ ભરતી 2024

Heat Wave: ગરમીમાં લૂ લાગવા (હીટવેવ) થી બચો

ચૈત્ર નવરાત્રી 2024 કેલેન્ડર (પંચાગ)

પ્રથમ ચૈત્ર નવરાત્રી9 એપ્રિલ 2024, મંગળવારમા શૈલપુત્રી પૂજા, ઘટસ્થાપના
બીજી ચૈત્ર નવરાત્રી10 એપ્રિલ 2024, બુધવારમા બ્રહ્મચારિણી પૂજા
ત્રીજી ચૈત્ર નવરાત્રી11 એપ્રિલ 2024, ગુરુવારમા ચંદ્રઘંટા પૂજા
ચોથી ચૈત્ર નવરાત્રી12 એપ્રિલ 2024, શુક્રવારમા કુષ્માંડા પૂજા
પંચમી ચૈત્ર નવરાત્રી13 એપ્રિલ 2024, શનિવારમા સ્કંદમાતા પૂજા
છઠ્ઠી ચૈત્ર નવરાત્રી14 એપ્રિલ 2024, રવિવારમા કાત્યાય પૂજા
સાતમી ચૈત્ર નવરાત્રી15 એપ્રિલ 2024, સોમવારમા કાલરાત્રી પૂજા
આઠમી ચૈત્ર નવરાત્રી16 એપ્રિલ 2024, મંગળવારમા મહાગૌરી પૂજા અને દુર્ગા મહાઅષ્ટમી પૂજા
નવમી ચૈત્ર નવરાત્રી17 એપ્રિલ 2024, બુધવારમા સિદ્ધિદાત્રી પૂજા, મહા નવમી અને રામ નવમી
નવરાત્રીનો દસમો દિવસ18 એપ્રિલ 2024, ગુરુવારદુર્ગા મૂર્તિ વિસર્જન

ચૈત્ર નવરાત્રી ઘટસ્થાપના મુહૂર્ત 2024

ઘટસ્થાપન મુહૂર્ત : 9 એપ્રિલના રોજ સવારે 06:11 થી 10:23 સુધી

અભિજીત મુહૂર્ત : 09 તારીખ બપોરે 12:03 થી 12:54 વાગ્યા સુધી

ચૈત્ર નવરાત્રી દરમિયાન દેવી દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. શૈલપુત્રી, બ્રહ્મચારિણી, ચંદ્રઘંટા, કુષ્માંડા, સ્કંદમાતા, કાત્યાયાની, કાલરાત્રી અને મા સિદ્ધિદાત્રીની પૂજા કરવામાં આવે છે.

નોંધ : આ માહિતી મને વિવિધ સોશિયલ મીડિયા મારફતે મળેલ છે અમારો હેતો કોઈની ધાર્મિક ભાવના દુભાવવાનો નથી. અમારો હેતુ અપની સુધી નવી માહિતી પહોંચાડવાનો છે. ચૈત્રી નવરાત્રી 2024 વિશેની માહિતીની ખરાઈ કરી લેવી.

ઝડપી અને વિશ્વસનીય સમાચાર માટે અમને ફોલો કરો

વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો

ફેસબુક પર અમને ફોલો કરવા અહીં ક્લિક કરો

ગુગુલ ન્યુઝ પર અમને ફોલો કરવા અહી ક્લિક કરો

Leave a Comment