Gujarat Police Bharti 2024 : ગુજરાત પોલીસ ભરતી 2024

Gujarat Police Bharti 2024 : ગુજરાત પોલીસ દળ વર્ગ 3 સંવર્ગમાં પો.સ.ઈ. કેડર અને લોકરક્ષક કેડરની જગ્યાઓમાં સીધી ભરતી માટેની જાહેરાત ઓફિશિયલ વેબસાઈટમાં પ્રસિદ્ધ કરવામાં આવી છે આ ભરતી માટેની જાહેરાત ક્રમાંક GPRB/202324/1 છે.

  • 12 હજારથી વધુ જગ્યાઓ માટે ભરતી.
  • પોલીસ સબ ઇન્સ્પેકટર કેડર માટે ભરતી.
  • લોકરક્ષક કેડર માટે ભરતી.
  • તારીખ 04-04-2024ને બપોરે 3 વાગ્યાથી ફોર્મ ભરવાના શરૂ.

Gujarat Police Bharti 2024

પોસ્ટ ટાઈટલGujarat Police Bharti 2024
પોસ્ટ નામપો.સ.ઈ. કેડર અને લોકરક્ષક કેડર
કુલ જગ્યાપો.સ.ઈ. કેડર : 472
લોકરક્ષક કેડર : 12000
સંસ્થાગુજરાત પોલીસ બોર્ડ-ગાંધીનગર
અરજી શરૂ તારીખ04-04-2024
અરજી છેલ્લી તારીખ30-04-2024
અરજી પ્રકારઓનલાઈન
ઓફિશિયલ વેબસાઈટhttps://lrdgujarat2021.in

જે મિત્રો પોલીસ ભરતીની રાહ જોઈ રહ્યા હતા તેઓ માટે આ ખુબ સારો મોકો છે તો આજથી જ તૈયારી શરૂ દયો અને ફોર્મ ભરી દયો. ભરતીને લગતી તમામ માહિતી જેવી કે પોસ્ટ નામ, કુલ જગ્યા, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા નીચે મુજબ છે.

LRD ભરતી 2024 / LRD Bharti 2024 / LRD Recruitment 2024 / PSI Bharti 2024 / PSI ભરતી 2024 / PSI Recruitment 2024

સંવર્ગપુરૂષમહિલાકુલ
બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર316156472
બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ442221786600
હથિયારી પોલીસ કોન્સ્ટેબલ221210903302
જેલ સિપોઈ1013851098
હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (S.R.P.F.)100001000
કુલ896335091247

શૈક્ષણિક લાયકાત

બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર : ઉમેદવાર ભારતમાં અથવા રાજ્ય અધિનિયમથી અથવા તે હેઠળ સ્થપાયેલી અથવા સંસ્થાપિત યુનિવર્સીટીઓ પૈકી કોઇપણમાંથી અથવા તે તરીકે માન્ય થયેલી અન્ય કોઇપણ શૈક્ષણિક સંસ્થામાંથી અથવા યુનિવર્સીટી ગ્રાન્ટ કમિશન અધિનિયમ – 1956ની કલમ 3 હેઠળ ડીમ્ડ યુનિવર્સીટી તરીકે જાહેર થયેલી બીજી કોઇપણ શૈક્ષણિક સંસ્થામાંથી મેળવેલ સ્નાતકની પદવી ધરાવતા હોવા જોઈશે અથવા સરકારે માન્ય કરેલ તેની સમકક્ષ લાયકાત ધરાવતા હોવા જોઈએ.

લોકરક્ષક કેડર : ધોરણ 12 પાસ – હાયર સેકન્ડરી પરીક્ષા અથવા ગુજરાત સરકારશ્રીના સામાન્ય વહીવટ વિભાગના તારીખ 15-05-2012ના ઠરાવ નં.રવભ-૧૦૨૦૧૧-યુ.ઓ.૧૯૦.કમાં જણાવ્યા મુજબ ધોરણ 12 સમકક્ષ પરીક્ષા પાસ હોવા જોઈએ.

આ પણ ખાસ વાંચો:

તમને કેટલું અનાજ મળવાપાત્ર છે, ચેક કરો મોબાઈલમાં

આધાર કાર્ડની પણ નીકળે છે હિસ્ટ્રી, કઈ-કઈ જગ્યાએ થયો છે ઉપયોગ પડી જશે ખબર

વય મર્યાદા

બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર : લઘુત્તમ 21 વર્ષ, મહત્તમ 35 વર્ષ (તા. 30-04-1989 થી તા. 30-04-2003 સુધીમાં જન્મેલ)

લોકરક્ષક કેડર : લઘુત્તમ 18 વર્ષ, મહત્તમ 33 વર્ષ (તા. 30-04-1991 થી તા. 30-04-2006 સુધીમાં જન્મેલ)

અનામત વર્ગના ઉમેદવારોને નિયમો મુજબ છૂટછાટ આપવામાં આવશે. વધુ માહિતી માટે ઓફિશિયલ જાહેરાત વાંચો.

શારીરિક ધોરણો

પુરુષ ઉમેદવાર માટે

વર્ગઉંચાઈ (સે.મી.)છાતી (સે.મી) ફુલાવ્યા વગરનીછાતી (સે.મી) ફુલાવેલી
મૂળ ગુજરાતના અનુસુચિત જન જાતિના ઉમેદવારો માટે1627984
અનુસુચિત જન જાતિના ઉમેદવારો સિવાયના તમામ માટે1657984

મહિલા ઉમેદવાર માટે

વર્ગઉંચાઈ (સે.મી.)
મૂળ ગુજરાતના અનુસુચિત જનજાતિના ઉમેદવારો માટે150
અનુસુચિત જનજાતિના ઉમેદવારો સિવાયના તમામ માટે155

શારીરિક કસોટી (Physical Test (Qualifying Nature))

દોડ

પુરૂષ5000 મીટર દોડવધુમાં વધુ 25 મિનિટમાં દોડ પૂરી કરવાની રહેશે.
મહિલા1600 મીટર દોડવધુમાં વધુ 9 મિનિટ 30 સેકન્ડમાં દોડ પૂરી કરવાની રહેશે.
એક્સ સર્વિસમેન2400 મીટર દોડવધુમાં વધુ 12 મિનિટ 30 સેકન્ડમાં દોડ પૂરી કરવાની રહેશે.

પરીક્ષા ફી

જનરલ (General) કેટેગરીના ઉમેદવારોએ નીચે જણાવેલ મુજબ ફી ઉપરાંત લાગુ પડતા બેંકના સર્વિસ ચાર્જીસ ભરવાના રહેશે. (EWS, SEBC, SC, ST, EBC તથા માજી સૈનિક ઉમેદવારોએ ફી ભરવાની નથી)

અરજીનો પ્રકારફીની રકમ
PSI Cadreરૂ. 100
Lokrakshak Cadreરૂ. 100
Both (PSI+LRD)રૂ. 200

ફી ઓનલાઈન જ ભરવાની રહેશે. પોસ્ટ ઓફીસ કે બેંકમાં ચલણ કે રોકડેથી પરીક્ષા ફી ભરી શકાશે નહી.

નોંધ : તમામ ઉમેદવારો ઓફિશિયલ જાહેરાતમાં આપેલ તમામ વિગતો વિસ્તાર પૂર્વક વાંચો અને ત્યાર બાદ જ ઓનલાઈન અરજી કરવી.

જાહેરાત વાંચોઅહીંથી વાંચો
ઓનલાઈન અરજી કરોઅહીંથી અરજી કરો

Gujarat Police Bharti 2024 અરજી કઈ રીતે કરવી?

લાયકાત ધરાવતા ઉમેદવારો ojas.gujarat.gov.in વેબસાઈટ પર જઈને ઓનલાઈન એજી કરવાની રહેશે

Gujarat Police Bharti 2024 પસંદગી પ્રક્રિયા કઈ છે?

પો.સ.ઈ. કેડર પરીક્ષા
1st Stage Physical Test (Qualifying Nature)
2nd Stage : Main Exam

લોકરક્ષક કેડર પરીક્ષાના ચરણો
1st Stage Physical Test (Qualifying Nature)
2nd Stage : Objective MCQ Test

Gujarat Police Bharti 2024 અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?

અરજી શરૂ તારીખ : 04-04-2024 (બપોરના 15:00 કલાક)
અરજી છેલ્લી તારીખ : 30-04-2024 (રાત્રિના 23:59 કલાક)

ઝડપી અને વિશ્વસનીય સમાચાર માટે અમને ફોલો કરો

વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો

ફેસબુક પર અમને ફોલો કરવા અહીં ક્લિક કરો

ગુગુલ ન્યુઝ પર અમને ફોલો કરવા અહી ક્લિક કરો

Leave a Comment