T20 World Cup 2024: ભારત જ જીતશે ટી 20 વિશ્વ કપ! ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ખેલાડીએ કરી દીધી ભવિષ્યવાણી
Micheal Clarke: ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર માઈકલ ક્લાર્કનું માનવું છે કે રોહિત શર્માના નેતૃત્વમાં ભારતને રોકવું આસાન નહીં હોય. ટૂર્નામેન્ટમાં વિપક્ષી ટીમો માટે ભારત મોટી ચેલેન્જ બની જશે. Micheal Clarke On T20 World Cup 2024: ટી20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમ અમેરિકા જવા રવાના થઈ ગઈ છે. T20 વર્લ્ડ કપનું આયોજન અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝની ધરતી … Read more