ચૈત્રી નવરાત્રી 2024 : તારીખ અને ઘટસ્થાપન શુભ મુહૂર્ત

ચૈત્રી નવરાત્રી 2024 : તારીખ અને ઘટસ્થાપન શુભ મુહૂર્ત

ચૈત્રી નવરાત્રી 2024 : દેશભરમાં નાવાત્રી ધામધૂમથી ઉજવવામાં આવે છે. નવ દિવસ સુધી ચાલનાર આ તહેવારમાં દેવી દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. આ વર્ષે હિંદુ કેલેન્ડર મુજબ, ચૈત્ર મહિનાની પ્રતિપદા તિથિ 8 એપ્રિલ 2024ના રોજ રાત્રે 11:50 વાગ્યાથી શરૂ થઇ રહી છે, જે 9 એપ્રિલના રોજ રાત્રે 08:30 વાગ્યે સમાપ્ત થઇ રહી છે. … Read more