ગૌતમ અદાણી કરશે મોટું કારનામું, અદાણી ગ્રુપ ગ્રીન એનર્જીમાં કરશે 100 બિલિયન ડોલરનું રોકાણ

ગૌતમ અદાણી અદાણી ગ્રુપ ગ્રીન એનર્જી

અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે તેમનું જૂથ ઊર્જા સંબંધિત પ્રોજેક્ટ્સમાં $100 બિલિયનથી વધુનું રોકાણ કરવાની યોજના બનાવી રહ્યું છે. આ રોકાણનો એક ભાગ ગ્રીન એનર્જી ઉત્પાદન માટે જરૂરી તમામ મુખ્ય ઘટકોના ઉત્પાદન માટે ઉત્પાદન ક્ષમતાઓ પર પણ ખર્ચવામાં આવશે. ગૌતમ અદાણી અદાણી ગ્રુપ ગ્રીન એનર્જી અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણીએ જણાવ્યું હતું … Read more

યુજીસી નેટની પરીક્ષા રદ કરવામાં આવી

યુજીસી નેટની પરીક્ષા

UGC નેટ પરીક્ષા રદ કરવામાં આવી છે. આ માહિતી શિક્ષણ મંત્રાલય દ્વારા આપવામાં આવી છે. શિક્ષણ મંત્રાલયે કહ્યું કે 18 જૂન, 2024ના રોજ લેવાયેલી NET પરીક્ષાની પવિત્રતા સાથે ચેડા કરવામાં આવ્યા છે. ભારતીય સાયબર ક્રાઈમ કોઓર્ડિનેશન સેન્ટર (14C) દ્વારા આપવામાં આવેલા ઈનપુટ મુજબ આ નિર્ણય લેવામાં આવ્યો છે. NEETની જેમ, UGC NET પરીક્ષા પણ નેશનલ … Read more

TAT-1 અને TAT-2ના ઉમેદવારોની કાયમી ભરતી કરવા રાજ્ય સરકારનો નિર્ણય

TAT-1 અને TAT-2ના ઉમેદવારો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે ગાંધીનગર ખાતે મળેલી કેબિનેટ બેઠકમાં થયેલી ચર્ચા સંદર્ભે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, “રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સરકારી અને ગ્રાન્ટ-ઈન-એડ શાળાઓમાં આગામી ત્રણ મહિનામાં 7,500 જેટલા શિક્ષકોની કાયમી ભરતી કરાશે.” TAT-1 અને TAT-2ના ઉમેદવારો રાજ્યની ગ્રાન્ટ-ઈન-એડ શાળાઓમાં TAT-Secondary અને TAT- Higher Secondary પાસ ઉમેદવારોની કસોટી અને યોગ્યતાના આધારે … Read more

‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસે’ યોગ સાધનામાં જોડાવવા પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલની અપીલ

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ

આગામી 21મી જૂને ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ની ઉજવણી ‘સ્વયં અને સમાજ માટે યોગ’ની થીમ સાથે બનાસકાંઠાના નડાબેટ ખાતે કરવામાં આવશે. પ્રવક્તામંત્રી ઋષિકેશ પટેલે ગુજરાતના નાગરિકોને 21મી જૂને 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસે યોગ સાધનામાં જોડાઈને આરોગ્યપ્રદ જીવન તેમજ રોજિંદા જીવનમાં યોગને સ્થાન આપે તેવી વિનંતી કરી હતી. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ વક્તામંત્રીએ વધુમાં જણાવ્યું કે, રાજ્ય સરકારના રમત-ગમત … Read more

જાણો શું છે વિશ્વ સિકલ સેલ દિવસ અને શા માટે ઉજવવામાં આવે છે ?

વિશ્વ સિકલ સેલ દિવસ-2024

વિશ્વ સિકલ સેલ દિવસ-2024ની થીમ : વિશ્વ સિકલ સેલ દિવસ દર વર્ષે 19 જૂને ઉજવવામાં આવે છે. સિકલ સેલ એક આનુવંશિક રોગ છે જે માતાપિતા પાસેથી બાળકોમાં ફેલાય છે. આમાં, લાલ રક્ત કોશિકાઓમાં ઓક્સિજનની ઉણપ હોય છે અને કોશિકાઓનો આકાર ગોળાકાર થતો નથી. જેના કારણે આ કોષ અડધા ચંદ્ર કે સિકલ જેવો દેખાય છે. તેથી … Read more

Anant-Radhika Wedding: સામે આવ્યું અનંત-રાધિકાના લગ્નનું કાર્ડ, આ દિવસે મુંબઇમાં યોજાશે ‘શુભ-વિવાહ’

Anant-Radhika Wedding

Anant-Radhika Wedding: ભારતના સૌથી મોટી ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના દીકરાના લગ્નને લઇને મોટું અપડેટ સામે આવ્યુ છે. Anant-Radhika Wedding Anant-Radhika Wedding: ભારતના સૌથી મોટી ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના દીકરાના લગ્નને લઇને મોટું અપડેટ સામે આવ્યુ છે. ભારતીય ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના સૌથી નાના દીકરા અનંત અંબાણી 12 જુલાઈના રોજ રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કરવાના છે. આ દેશના સૌથી … Read more

GSEB 12th Result 2024 : વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહ જિલ્લા મુજબ પરિણામ

GSEB 12th Result 2024

GSEB 12th Result 2024: ગુજરાત બોર્ડ (Gujarat Board) ધોરણ-12 (12th Result 2024) વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થઈ ગયું છે. વિદ્યાર્થીઓ બોર્ડની સત્તાવાર વેબસાઇટ gseb.org પર પરિણામ જોઈ શકાય છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓ WhatsApp દ્વારા પણ પરિણામ જાણી શકશે. GSEB 12th Result 2024 ધોરણ 12 ની બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે. તેમાં … Read more

GSEB SSC Result 2024 Date : ધોરણ 10નું પરિણામ તારીખ જાહેર

GSEB SSC Result 2024 Date

GSEB SSC Result 2024 Date: GSEB SSC 10th Result 2024 Date Announced: ધોરણ 10નું પરિણામ 11 મેના રોજ થશે જાહેર, ગુજરાત બોર્ડની વેબસાઈટ પર સવારે 8 વાગ્યાથી જાણી શકાશે રિઝલ્ટ. GSEB SSC Result 2024 Date GSEB SSC Result 2024 Date : હવે માહિતી મળી રહી છે કે, આગામી 11 મેના રોજ ધોરણ 10નું પરિણામ પણ જાહેર કરવામાં આવનાર છે. … Read more

Gujarat Weather Updates | ગુજરાત વેધર : રાજ્યમાં કાળઝાળ ગરમીથી કોઈ રાહત નહી, અમદાવાદીઓ શેકાયા

ગુજરાત વેધર

Gujarat Today Weather : ગુજરાત માં ગરમી સતત વધી રહી છે, હવમાન વિભાગની આગાહી અનુસાર, રાજ્યના તાપમાન માં વધારો થશે, અમદાવાદ, રાજકોટ, સુરેન્દ્રનગર, અમરેલી, ભુજ સુરત અને ભાવનગરમાં સૌથી તાપમાન નોંધાયું છે. Gujarat Weather | ગુજરાત વેધર : ગુજરાતમાં ધગધગતો ઉનાળો અને કાળઝાળ ગરમીથી લોકો શેકાઈ રહ્યા છે. હવામાન વિભાગ અનુસાર, આગામી પાંચ દિવસની આગાહી પ્રમાણે … Read more

Lok Sabha Election 2024: આજે 13 રાજ્યોમાં 88 બેઠકો પર મતદાન, રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજ નેતા મેદાનમાં

Lok Sabha Election 2024

Lok Sabha Election 2024 : દેશની 89 લોકસભા સીટો માટે સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ રહ્યું છે. રાહુલ ગાંધી, શશિ થરૂર, હેમા માલિની, ભૂપેશ બઘેલ, અરુણ ગોવિલ સહિત અનેક દિગ્ગજ નેતાઓ ચૂંટણી મેદાનમાં છે. Lok Sabha Election 2024 Phase 2 Polling: લોકસભા ચૂંટણી 2024 માટે બીજા તબક્કાનું મતદાન 26 એપ્રિલે સવારે 7 વાગ્યે શરૂ થઈ … Read more