Std 3 Gujarati Textbook Pdf । ધોરણ 3 ના તમામ વિષયના પાઠ્યપુસ્તકો ડાઉનલોડ કરો

Std 3 Gujarati Textbook Pdf: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બૉર્ડ, ગાંધીનગરના અભ્યાસક્રમ અનુસાર ધોરણ 3ના તમામ વિષયના ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ, ગાંધીનગર દ્વારા પ્રકાશિત થયેલ પાઠ્યપુસ્તકો અહિંથી Pdf સ્વરૂપે ડાઉનલોડ કરી શકો.

Std 3 Gujarati Textbook: અહીં ધોરણ 3ના તમામ વિષયના પાઠયપુસ્તકની pdf આપવામાં આવી છે. જેને તમે બિલકુલ ફ્રીમાં ડાઉનલોડ કરી શકો છો. અહીં ધોરણ-3ના ગણિત ગમ્મત, પર્યાવરણ આસપાસ, મયૂર અને કલશોર ગુજરાતી ભાષા અને દ્વિતીય ભાષાના પાઠ્યપુસ્તકની pdf અહીં આપવામાં આવી છે.

Std 3 Gujarati Textbook Pdf

ધોરણ3
કુલ વિષય4
માધ્યમગુજરાતી માધ્યમ

ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ

ગુજરાત રાજ્ય શાળા પાઠયપુસ્તક મંડળની સ્થાપના ઈ.સ. 1969ની 21મી ઓક્ટોબરના રોજ કરવામાં આવી હતી, આડત્રીસ વર્ષથી મંડળે પોતાનું મુખ્ય લક્ષ્ય, ઉચ્ચ ગુણવત્તાવાળાં પાઠયપુસ્તકોનું પ્રકાશન કરી તથા ગુજરાતના વિઘાર્થીઓને વાજબી કિંમતે એ સુલભ બનાવીને, પાર પાડયું છે.

આ પણ ખાસ વાંચો:

Std 12 Gujarati Textbook Pdf (science, Commerce, Arts)

Std 11 Gujarati Textbook Pdf (science, Commerce, Arts)

મંડળ તરફથી ધોરણ 1 થી 12નાં ગુજરાતી માધ્યમનાં પાઠયપુસ્તકો પ્રકાશિત કરવામાં આવે છે. તદુપરાંત હિન્દી, અંગ્રેજી, મરાઠી, સિન્ધી, ઉર્દૂ, સંસ્‍કૃત અને તમિલ ભાષામાં પણ પાઠયપુસ્તકોનું પ્રકાશન કરવામાં આવે છે.

Std 3 Gujarati Textbook Pdf Download

વિષયડાઉનલોડ
ગણિત ગમ્મતડાઉનલોડ
મયૂરડાઉનલોડ
કલશોરડાઉનલોડ
પર્યાવરણ આસપાસડાઉનલોડ

ઝડપી અને વિશ્વસનીય સમાચાર માટે અમને ફોલો કરો

વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો

ફેસબુક પર અમને ફોલો કરવા અહીં ક્લિક કરો

ગુગુલ ન્યુઝ પર અમને ફોલો કરવા અહી ક્લિક કરો

Leave a Comment