Std 11 Gujarati Textbook Pdf (science, Commerce, Arts)

Std 11 Gujarati Textbook Pdf: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બૉર્ડ, ગાંધીનગરના અભ્યાસક્રમ અનુસાર ધોરણ 11 (સાયન્સ, કોમર્સ, આર્ટસ) ના તમામ વિષયના ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ, ગાંધીનગર દ્વારા પ્રકાશિત થયેલ પાઠ્યપુસ્તકો અહિંથી Pdf સ્વરૂપે ડાઉનલોડ કરી શકો.

Std 11 Gujarati Textbook Pdf Gujarati Medium: અહીં ધોરણ 11 (સાયન્સ, કોમર્સ, આર્ટસ)ના તમામ વિષયના પાઠયપુસ્તકની pdf આપવામાં આવી છે. જેને તમે બિલકુલ ફ્રીમાં ડાઉનલોડ કરી શકો છો.

Std 11 Gujarati Textbook Pdf (science, Commerce, Arts)

વિષયપાઠ્યપુસ્તક
ધોરણ11 (સાયન્સ, કોમર્સ, આર્ટસ)
માધ્યમગુજરાતી
બોર્ડGseb

ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ

ગુજરાત રાજ્ય શાળા પાઠયપુસ્તક મંડળની સ્થાપના ઈ.સ. 1969ની 21મી ઓક્ટોબરના રોજ કરવામાં આવી હતી, આડત્રીસ વર્ષથી મંડળે પોતાનું મુખ્ય લક્ષ્ય, ઉચ્ચ ગુણવત્તાવાળાં પાઠયપુસ્તકોનું પ્રકાશન કરી તથા ગુજરાતના વિઘાર્થીઓને વાજબી કિંમતે એ સુલભ બનાવીને, પાર પાડયું છે.

મંડળ તરફથી ધોરણ 1 થી 12નાં ગુજરાતી માધ્યમનાં પાઠયપુસ્તકો પ્રકાશિત કરવામાં આવે છે. તદુપરાંત હિન્દી, અંગ્રેજી, મરાઠી, સિન્ધી, ઉર્દૂ, સંસ્‍કૃત અને તમિલ ભાષામાં પણ પાઠયપુસ્તકોનું પ્રકાશન કરવામાં આવે છે.

Gseb Textbook Std 11 Commerce

વિષયડાઉનલોડ
કમ્પ્યુટર (Computer)ડાઉનલોડ
વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન (Commercial Organization and Management)ડાઉનલોડ
અર્થશાસ્ત્ર (Economics)ડાઉનલોડ
નામાના મૂળતત્વ ભાગ : 1 (Elements of Book Keeping and Accountancy Part-1)ડાઉનલોડ
નામના મૂળતત્વ ભાગ : 2 (Elements of Book Keeping and Accountancy Part-2)ડાઉનલોડ
અંગ્રેજી (English)ડાઉનલોડ
हिन्दी (Hindi)ડાઉનલોડ
આકાંડાશાસ્ત્ર (Statistics)ડાઉનલોડ
ગુજરાતી (Gujarati)ડાઉનલોડ

Gseb Textbook Std 11 Arts

વિષયડાઉનલોડ
સમાજશાસ્ત્ર (Sociology)ડાઉનલોડ
મનોવિજ્ઞાન (Psychology)ડાઉનલોડ
રાજયશાસ્ત્ર (Political Science)ડાઉનલોડ
તત્વજ્ઞાન (Philosophy)ડાઉનલોડ
ઇતિહાસ (History)ડાઉનલોડ
હિન્દી (Hindi)ડાઉનલોડ
ગુજરાતી (Gujarati)ડાઉનલોડ
ભૂગોળ (Geography)ડાઉનલોડ
અંગ્રેજી (English)ડાઉનલોડ

આ પણ ખાસ વાંચો:

Chia Seeds In Gujarati | ચિયા બીજ શું છે? | જાણો તેના ફાયદા અને ઉપયોગ

PM Surya Ghar Yojana: મફત વીજળી યોજના, દર મહિને 300 યુનિટ મફત વીજળી મળશે,જાણો કઈ રીતે?

Gseb Textbook Std 11 Science

વિષયડાઉનલોડ
જીવ વિજ્ઞાન (Biology)ડાઉનલોડ
રસાયણિક વિજ્ઞાન ભાગ-1 (Chemistry Part-1)ડાઉનલોડ
રસાયણિક વિજ્ઞાન ભાગ-2 (Chemistry Part-2)ડાઉનલોડ
ગણિત (Mathematics)ડાઉનલોડ
ભૌતિક વિજ્ઞાન ભાગ-1 (Physics Part-1)ડાઉનલોડ
ભૌતિક વિજ્ઞાન ભાગ-2 (Physics Part-2)ડાઉનલોડ

ઝડપી અને વિશ્વસનીય સમાચાર માટે અમને ફોલો કરો

વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો

ફેસબુક પર અમને ફોલો કરવા અહીં ક્લિક કરો

ગુગુલ ન્યુઝ પર અમને ફોલો કરવા અહી ક્લિક કરો

Leave a Comment