Std 2 Gujarati Textbook Pdf । ધોરણ 2 ના તમામ વિષયના પાઠ્યપુસ્તકો ડાઉનલોડ કરો

Std 2 Gujarati Textbook Pdf: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બૉર્ડ, ગાંધીનગરના અભ્યાસક્રમ અનુસાર ધોરણ 2ના તમામ વિષયના ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ, ગાંધીનગર દ્વારા પ્રકાશિત થયેલ પાઠ્યપુસ્તકો અહિંથી Pdf સ્વરૂપે ડાઉનલોડ કરી શકો.

Std 2 Gujarati Textbook: અહીં ધોરણ 2ના તમામ વિષયના પાઠયપુસ્તકની pdf આપવામાં આવી છે. જેને તમે બિલકુલ ફ્રીમાં ડાઉનલોડ કરી શકો છો. અહીં ધોરણ-3ના ગણિત ગમ્મત, બુલબુલ (ગુજરાતી દ્વિતીય ભાષા), કલ્લોલ (ગુજરાતી પર્યાવરણ પ્રથમ ભાષા) ના પાઠ્યપુસ્તકની pdf અહીં આપવામાં આવી છે.

Std 2 Gujarati Textbook Pdf

ધોરણ2
કુલ વિષય3
માધ્યમગુજરાતી માધ્યમ

ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ

ગુજરાત રાજ્ય શાળા પાઠયપુસ્તક મંડળની સ્થાપના ઈ.સ. 1969ની 21મી ઓક્ટોબરના રોજ કરવામાં આવી હતી, આડત્રીસ વર્ષથી મંડળે પોતાનું મુખ્ય લક્ષ્ય, ઉચ્ચ ગુણવત્તાવાળાં પાઠયપુસ્તકોનું પ્રકાશન કરી તથા ગુજરાતના વિઘાર્થીઓને વાજબી કિંમતે એ સુલભ બનાવીને, પાર પાડયું છે.

મંડળ તરફથી ધોરણ 1 થી 12નાં ગુજરાતી માધ્યમનાં પાઠયપુસ્તકો પ્રકાશિત કરવામાં આવે છે. તદુપરાંત હિન્દી, અંગ્રેજી, મરાઠી, સિન્ધી, ઉર્દૂ, સંસ્‍કૃત અને તમિલ ભાષામાં પણ પાઠયપુસ્તકોનું પ્રકાશન કરવામાં આવે છે.

આ પણ ખાસ વાંચો:

Std 12 Gujarati Textbook Pdf (science, Commerce, Arts)

PM Surya Ghar Yojana: મફત વીજળી યોજના, દર મહિને 300 યુનિટ મફત વીજળી મળશે,જાણો કઈ રીતે?

Std 2 Gujarati Textbook Pdf Download

વિષયડાઉનલોડ
ગણિત ગમ્મતડાઉનલોડ
બુલબુલ (ગુજરાતી દ્વિતીય ભાષા)ડાઉનલોડ
કલ્લોલ (ગુજરાતી પર્યાવરણ પ્રથમ ભાષા)ડાઉનલોડ

ઝડપી અને વિશ્વસનીય સમાચાર માટે અમને ફોલો કરો

વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો

ફેસબુક પર અમને ફોલો કરવા અહીં ક્લિક કરો

ગુગુલ ન્યુઝ પર અમને ફોલો કરવા અહી ક્લિક કરો

Leave a Comment