ખેડુતો માટે પશુ સંચાલીત વાવણીયો ની યોજના I-khedut Portal Yojana
આજે આપણે સરકાર ની પશુ સંચાલીત વાવણીયો યોજના વિશે તમામ વિગતવાર માહિતી મેળવીશું. ગુજરાતના ખેડૂતોને મદદ કરવા માટે ગુજરાત સરકારે આઇ-ખેડૂત પશુ સંચાલીત વાવણીયો સહાય યોજના શરૂ કરી છે. પશુ સંચાલીત વાવણીયો યોજના AGR 2 (FM) રાજ્ય ના નાના/ સિંમાંત/ મહિલા ખેડૂતો માટે: કુલ કિંમત ના ૫૦ % અથવા રૂ. ૧૦૦૦૦ એ બે માંથી જે … Read more