GSEB 12th Result 2024 : વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહ જિલ્લા મુજબ પરિણામ

GSEB 12th Result 2024: ગુજરાત બોર્ડ (Gujarat Board) ધોરણ-12 (12th Result 2024) વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થઈ ગયું છે. વિદ્યાર્થીઓ બોર્ડની સત્તાવાર વેબસાઇટ gseb.org પર પરિણામ જોઈ શકાય છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓ WhatsApp દ્વારા પણ પરિણામ જાણી શકશે.

GSEB 12th Result 2024

ધોરણ 12 ની બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે. તેમાં ધો.12 વિજ્ઞાન પ્રવાહનું 82.45 ટકા પરિણામ આવ્યું છે. તેમજ ગત વર્ષે વિજ્ઞાન પ્રવાહમાં 65 ટકા પરિણામ આવ્યું હતું. આ પરિણામમાં છોકરાઓનું પરિણામ 82.53 ટકા અને છોકરીઓનું પરિણામ 82.35 ટકા આવ્યું છે. તેમજ મોરબી જિલ્લાનું સૌથી વધુ પરિણામ આવ્યું છે.

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ પરિણામ 2024 – જિલ્લા પ્રમાણે

જિલ્લાપરીક્ષા આપનાર વિદ્યાર્થીટકા
અમદાવાદ શહેર801281.05
અમદાવાદ ગ્રામ્ય566585.05
અમરેલી165778.88
કચ્છ (ભુજ)130784.32
ખેડા227277.68
જામનગર186490.34
જુનાગઢ299085.22
ડાંગ32691.10
પંચમહાલ172269.92
બનાસકાંઠા528988.83
ભરૂચ304480.09
ભાવનગર584889.72
મહેસાણા380585.26
રાજકોટ799892.06
વડોદરા639982.50
વલસાડ412672.10
સાબરકાંઠા281776.11
સુરત1586685.56
સુરેન્દ્રનગર128588.25
દમણ92075.22
આણંદ407376.43
પાટણ176083.41
નવસારી467685.76
દાહોદ150851.59
પોરબંદર42079.52
નર્મદા87669.63
ગાંધીનગર462081.60
તાપી108968.41
અરવલ્લી181871.45
બોટાદ83089.04
છોટા ઉદેપુર106751.36
દેવભૂમિ દ્વરકા34786.46
ગીર સોમનાથ139280.46
મહિસાગર153166.82
મોરબી183392.80
દીવ8073.75
કુલ11113282.45

ધોરણ 12 બોર્ડનું પરિણામ ગત વર્ષ કરતાં વધુ સારું છે. તેમજ ધો. 12 સામાન્ય પ્રવાહનું પરિણામ 91.93 ટકા પરિણામ છે. તો ગત વર્ષે વિજ્ઞાન પ્રવાહમાં 65 ટકા પરિણામ હતું. તેની સાથે બનાસકાંઠાના કુંભારિયા કેન્દ્રનું સૌથી વધુ 97.27 ટકા પરિણામ છે. વિજ્ઞાન પ્રવાહમાં 1034 વિદ્યાર્થીઓને A1 ગ્રેડ તથા સામાન્ય પ્રવાહમાં ગાંધીનગરના છાલાનું 99.61 ટકા પરિણામ છે. તેમજ વિજ્ઞાન પ્રવાહમાં 47.98 ટકા સાથે બોડેલીનું સૌથી ઓછું પરિણામ છે. સામાન્ય પ્રવાહમાં ખાવડાનું 51.11 ટકા સૌથી ઓછું પરિણામ આવ્યું છે.

આ પણ ખાસ વાંચો:

GSEB SSC Result 2024 Date : ધોરણ 10નું પરિણામ તારીખ જાહેર

GSEB 12th Result 2024 : Arts, Commerce and Science

ધોરણ 12 સામાન્ય પ્રવાહ પરિણામ 2024 – જિલ્લા પ્રમાણે

જિલ્લાપરીક્ષા આપનાર વિદ્યાર્થીટકા
અમદાવાદ શહેર2388987.60
અમદાવાદ ગ્રામ્ય1942489.39
અમરેલી814689.80
કચ્છ (ભુજ)1036294.23
ખેડા1141487.43
જામનગર767891.39
જુનાગઢ1049084.81
ડાંગ179995.11
પંચમહાલ1064489.35
બનાસકાંઠા2130894.61
ભરૂચ741192.11
ભાવનગર1582995.54
મહેસાણા1199395.39
રાજકોટ2256693.29
વડોદરા1465885.23
વલસાડ913590.63
સાબરકાંઠા963192.89
સુરત4225893.38
સુરેન્દ્રનગર892395.70
દમણ213789.85
આણંદ1158789.25
પાટણ726296.38
નવસારી761494.34
દાહોદ1567889.85
પોરબંદર315990.88
નર્મદા339091.27
ગાંધીનગર1116294.10
તાપી407594.01
અરવલ્લી863194.08
બોટાદ447796.40
છોટા ઉદેપુર537091.84
દેવભૂમિ દ્વરકા351895.03
ગીર સોમનાથ854092.41
મહિસાગર754396.26
મોરબી618594.91
દીવ38297.91
કુલ37826891.93

બોર્ડના વિદ્યાર્થીઓ વોટ્સએપ નંબર-6357300971 પર પણ પોતાનો બેઠક ક્રમાંક મોકલીને પરિણામ મેળવી શકશે. વિદ્યાર્થીઓના ગુણપત્રક, પ્રમાણપત્ર, અને એસ.આર. શાળાવાર મોકલવા અંગેની જાણ હવે પછીથી કરવામાં આવશે. પરીક્ષા બાદ ગુણ ચકાસણી, દફતર ચકાસણી, નામ સુધારા, ગુણ-તૂટ અસ્વીકાર અને પરીક્ષામાં પુન:ઉપસ્થિત થવા માટેની જરૂરી સૂચનાઓ સાથેનો પરિપત્ર હવે પછીથી પ્રસિદ્ધ કરવામાં આવશે તથા ગુણપત્રક અને પ્રમાણપત્ર સાથે શાળાઓને મોકલી આપવામાં આવશે.

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ પરિણામ પુસ્તિકા 2024અહીંથી ડાઉનલોડ કરો
ધોરણ 12 સામાન્ય પ્રવાહ પરિણામ પુસ્તિકા 2024અહીંથી ડાઉનલોડ કરો
ધોરણ 12 રીઝલ્ટ 2024અહીંથી ચેક કરો

ઝડપી અને વિશ્વસનીય સમાચાર માટે અમને ફોલો કરો

વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો

ફેસબુક પર અમને ફોલો કરવા અહીં ક્લિક કરો

ગુગુલ ન્યુઝ પર અમને ફોલો કરવા અહી ક્લિક કરો

Leave a Comment