GSEB SSC Result 2024 Date : ધોરણ 10નું પરિણામ તારીખ જાહેર

GSEB SSC Result 2024 Date: GSEB SSC 10th Result 2024 Date Announced: ધોરણ 10નું પરિણામ 11 મેના રોજ થશે જાહેર, ગુજરાત બોર્ડની વેબસાઈટ પર સવારે 8 વાગ્યાથી જાણી શકાશે રિઝલ્ટ.

GSEB SSC Result 2024 Date

GSEB SSC Result 2024 Date : હવે માહિતી મળી રહી છે કે, આગામી 11 મેના રોજ ધોરણ 10નું પરિણામ પણ જાહેર કરવામાં આવનાર છે. વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઈટ પર સવારે 8 વાગ્યાથી રિઝલ્ટ જોઈ શકશે. આજે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે.

ગત વર્ષે 14 માર્ચથી 28 માર્ચ દરમિયાન લેવાયેલી પરીક્ષાનું પરિણામ 25 મેના રોજ જાહેર કરવામાં આવ્યું હતું અને તે પહેલા 28 માર્ચથી 9 એપ્રિલ દરમિયાન લેવાયેલી પરીક્ષાનું પરિણામ 6 જૂને જાહેર કરવામાં આવ્યું હતું.

આ પણ ખાસ વાંચો:

GSEB 12th Result 2024 : Arts, Commerce and Science

Yodha on OTT : ફેન્સએ જોવી પડશે રાહ! સિદ્ધાર્થ મલ્હોત્રાની ફિલ્મ ‘યોદ્ધા’ આ તારીખે ઓટીટી પર ફ્રીમાં જોવા મળશે

ઉલ્લેખનીય છે કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10ની પરીક્ષા 11 માર્ચથી 22 માર્ચ દરમિયાન લેવામાં આવી હતી. આ વખતે માર્ચમાં લેવાયેલી ગુજરાત બોર્ડની પરીક્ષામાં ધોરણ 10ના 9,17,687 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

Gujarat Board 10th Result Direct Link : પરિણામો કેવી રીતે જોવું

ગુજરાત બોર્ડનું પરિણામ 2024 જાણવા માટે, વિદ્યાર્થીઓએ ઓફિશ્યલ વેબસાઇટ gseb.org ની મુલાકાત લેવી પડશે અને તેમનો પરીક્ષા નંબર દાખલ કરીને લોગ ઇન કરવું પડશે. બોર્ડ દ્વારા અસલ માર્કશીટ અને પ્રમાણપત્ર આપવામાં ન આવે ત્યાં સુધી ઉમેદવારોએ ભવિષ્યની જરૂરિયાત માટે આ માર્કશીટ ડાઉનલોડ કરીને તેમની પાસે રાખવાની રહેશે. અમે વિદ્યાર્થીઓને સલાહ આપીએ છીએ કે નવા અપડેટ્સ માટે સત્તાવાર વેબસાઇટની સૂચનાઓ તપાસતા રહે.

GSEB SSC Result : 2024 કેવી રીતે ચેક કરવું?

1. સૌથી પહેલા ઓફિશિયલ વેબસાઈટ gseb.org પર જાઓ
2. વિદ્યાર્થીઓ તેમના સીટ નંબરનો ઉપયોગ કરીને લોગીન કરી શકે છે.
3. હવે GSEB પરિણામ 2024 લિંક પર ક્લિક કરો
4. હોલ ટિકિટ પર SSC સીટ નંબરનો ઉપયોગ કરીને લોગિન કરો
5. હવે GSEB ની માર્કશીટ તમારી સામે હશે
6. ગુજરાત SSC માર્કશીટ ડાઉનલોડ કરો અને ભવિષ્યની જરૂરિયાત માટે રાખો.

ઓફિશ્યલ વેબસાઈટઅહીંથી ચેક કરો

ઝડપી અને વિશ્વસનીય સમાચાર માટે અમને ફોલો કરો

વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો

ફેસબુક પર અમને ફોલો કરવા અહીં ક્લિક કરો

ગુગુલ ન્યુઝ પર અમને ફોલો કરવા અહી ક્લિક કરો

Leave a Comment