પોર્ટેબલ મિની એસી કુલર: 400 થી 1500 રૂપિયામાં રૂમ રાખશે ઠંડો

પોર્ટેબલ મિની એસી કુલર: ઘણા મિત્રો કીમત વાંચીને આ લેખને મજાકમાં લઇ લેતા હોય છે, આ સસ્તું મિની એસી કુલર મિનિટોમાં રૂમને ઠંડુ કરી દે છે. જો તમે પણ ગરમીથી સસ્તામાં છૂટકારો મેળવવા માંગતા હોવ તો અમે તમને આવા જ એક ઉપકરણ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

પોર્ટેબલ મિની એસી કુલર

આગ ઝરતી ગરમી શરૂ થઇ ગઇ છે. આ વર્ષે માર્ચની શરૂઆતમાં જ ભરઉનાળાનો અનુભવ થવા લાગ્યો છે. આવામાં લોકો ગરમીથી બચવા માટે એસી અને કુલરનો સહારો લે છે. 1500 રૂપિયાથી ઓછી કિંમતમાં મળે છે આ મિની કુલર, થોડી જ વારમાં ઘરને કરી દેશે ઠંડુ, ગમે ત્યાં થશે ફિટ.

જો ઉનાળામાં ઠંડક ન હોય તો ભારે મુશ્કેલી પડે છે. શરીરને ઠંડુ રાખવા માટે આપણે વિવિધ રીતો શોધીએ છીએ અને ઓછા બજેટને કારણે ઘણા લોકો મોંઘા એસી અને કુલર ખરીદી શકતા નથી. એટલા માટે આજે અમે એવા મિની કુલર વિશે જણાવી રહ્યા છીએ જે 1500 રૂપિયાથી પણ ઓછામાં આવે છે.

Portable AC Cooler

જો તમે પણ ગરમીથી બચવા માટે કૂલર, પંખા અને એસી ખરીદવા માંગો છો પરંતુ બજેટ નથી તો ટેન્શનની વાત નથી. બજારમાં આવા ઘણા વિકલ્પો ઉપલબ્ધ છે જે પોષણક્ષમ ભાવમાં આવે છે.

ક્યાંથી કરી શકશો ખરીદી?

આજે અમે તમને ઇ-કોમર્સ વેબસાઇટ એમેઝોન / ફ્લીપકાર્ટ તેમજ અન્ય પ્લેટફોર્મ પર ઉપલબ્ધ એક એવા જ ડિવાઇસ વિશે જણાવવા જઇ રહ્યા છીએ. કેમ્પફાયર પોર્ટેબલ એસી મિની કૂલર ફેન એક એવું એર કન્ડીશનર છે જે કદમાં ખૂબ જ નાનું હોય છે અને તે વોટર કૂલર, મિની એસી, હ્યુમિડિફાયર તરીકે પણ કામ કરે છે. આવો તમને જણાવીએ મલ્ટી ફિચર્સવાળા આ મિની એસીની કિંમત અને ફિચર્સ વિશે.

આ પણ ખાસ વાંચો:

ધોરણ 12 પછી શું | ધોરણ 10 પછી શું: સંપૂર્ણ માહિતી વિગતવાર

તમને કેટલું અનાજ મળવાપાત્ર છે, ચેક કરો મોબાઈલમાં

કેમ્પફાયર પોર્ટેબલ એસી મિની કુલર ફેન કિંમત

પોર્ટેબલ એસી મીની કુલર ફેનની કિંમત ખૂબ જ પોષાય તેવી છે. તે એમેઝોન ઇન્ડિયા પર 1,499 રૂપિયામાં લિસ્ટેડ છે. અને જો તમે એક સાથે પૈસા આપવા નથી માંગતા તો માત્ર 136 રૂપિયાના ઈએમઆઈ પર 12 મહિના માટે ખરીદી શકો છો.

કેમ્પફાયર પોર્ટેબલ એસી મિની કુલર ફેનનો ઉપયોગ સરળ છે

કેમ્પફાયર પોર્ટેબલ એસી મિની કૂલ ફેનનો ઉપયોગ કરવો ખૂબ જ સરળ છે. તે રાત્રે તમારા શરીરને ઠંડુ રાખવા અને સારી ઉંઘ માટે કલાકો સુધી ઠંડા પાણીનો વરસાદ કરી શકે છે. તે ખૂબ જ લાઇટવેટ પંખો છે અને તે એકદમ અનુકૂળ છે.

પોર્ટેબલ મીની એસી કુલર

ઘરની બહાર નીકળતાંની સાથે જ ઉનાળાનું મહત્તમ ટેન્શન હોય છે. આવી સ્થિતિમાં આ પોર્ટેબલ મિની એસી શ્રેષ્ઠ સાબિત થઈ શકે છે. આ ઉપકરણ ઓનલાઈન અને ઓફલાઈન બંને જગ્યાએથી ખરીદી શકાય છે. કિંમત 400 થી ઓછાથી શરૂ થાય છે અને 2 હજાર રૂપિયા સુધીમાં મળે છે.

તમામ કામ ઓછા ખર્ચમાં થશે

ફ્લિપકાર્ટ પર આ માટે ઘણા વિકલ્પો ઉપલબ્ધ છે, તમે જઈને ઇચ્છિત મિની એસી પસંદ કરી શકો છો. તમારા બધા કામ એક લીટર પાણીમાં થઈ જશે. આ સિવાય તમે ડ્રાય આઇસનો પણ ઉપયોગ કરી શકો છો. ખાસ વાત એ છે કે, તે વીજળીથી ચાલતું નથી. તમે તેને ચાર્જ કરીને ચલાવી શકો છો. એક ચાર્જમાં આ એસીને 3 થી 5 કલાક સુધી ચલાવી શકાય છે. તેમાં ત્રણ મોડ્સ (લો, મીડિયા અને હાઈ) ઉપલબ્ધ છે.

ઝડપી અને વિશ્વસનીય સમાચાર માટે અમને ફોલો કરો

વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો

ફેસબુક પર અમને ફોલો કરવા અહીં ક્લિક કરો

ગુગુલ ન્યુઝ પર અમને ફોલો કરવા અહી ક્લિક કરો

Leave a Comment