25 જાન્યુઆરી ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ 2024 પ્રશ્ન સાથે જવાબ @g3q.co.in

25 જાન્યુઆરી ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ 2024: ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ 2.0 (G3Q) 25 જાન્યુઆરી ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ 2024 ના જવાબ @g3q.co.in, G3Q ની શરૂઆત 24 ડિસેમ્બરથી થઇ ગઈ છે.

25 જાન્યુઆરી ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ 2024

25 જાન્યુઆરી ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ 2024: 25 જાન્યુઆરી ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ 2024 @g3q.co.in પર અપલોડ કરી દેવામાં આવી હતી, જે અમારા દ્વારા પ્રશ્નો સાથે જવાબ @g3q.co.in ઓફીશ્યલ વેબસાઈટ પરથી અહી અપલોડ કરવામાં આવ્યા છે, જેથી ઉમેદવારોને ભવિષ્યની પરીક્ષામાં ઉપયોગી બને એ હેતુથી નીચે શાળાને લગતા તેમજ કોલેજને લગતા પ્રશ્નો જવાબ સાથે અપલોડ કરવામાં આવ્યા છે.

પોસ્ટ નામ25 જાન્યુઆરી ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ જવાબ 2023
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ મંત્રજાણશે ગુજરાત, જીતશે ગુજરાત
g3q ક્વિઝ રજીસ્ટ્રેશનઅહીંથી કરો
સત્તાવાર વેબસાઈટhttps://g3q.co.in/
વોટ્સએપ ચેનલઅહીંથી જોઈન કરો

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ જવાબ

સ્કુલ ગુજરાતી માધ્યમ પ્રશ્ન બેંક 25 જાન્યુઆરી 2024 જવાબ સાથે
  1. 2022માં ભાભા પરમાણુ સંશોધન કેન્દ્રના ડિરેક્ટર કોણ હતા ?
    Answer: શ્રી વિવેક ભસીન
  2. ‘ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ટેક્નોલૉજી રિસર્ચ એન્ડ મેનેજમેન્ટ’ (IITRAM)અમદાવાદમાં કયા સર્કલની નજીક છે?
    Answer: ખોખરા સર્કલ
  3. બિનઅનામત વર્ગમાં આવતા આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓ અને યુવા સાહસિકોને સહાય કરવા માટે ગુજરાત સરકાર દ્વારા કેટલી યોજનાઓ રજૂ કરવામાં આવી છે ?
    Answer: 8
  4. આદિવાસી કન્યાઓના શિક્ષણનું સ્તર વધારવા માટે નીચેનામાંથી કઈ યોજના છે ?
    Answer: એકલવ્ય ગર્લ્સ રેસિડેન્શિયલ સ્કુલ
  5. ગુજરાત સરકાર દ્વારા રજૂ કરાયેલ DIKSHA પૉર્ટલને ઍક્સેસ કરવાની પ્રક્રિયા શું છે ?
    Answer: એન.સી.ઇ.આર.ટી. પુસ્તકોમાં પૂરા પાડવામાં આવેલા QR કૉડને સ્કેન કરીને
  6. હાઇડ્રોક્સીક્લોરોક્વિન અને ક્લોરોક્વિન કયા પ્રકારની દવાઓ છે ?
    Answer: એન્ટિ-મેલેરિયલ
  7. ‘નેશનલ ફેમિલી પ્લાનિંગ પ્રૉગ્રામ’નું સૂત્ર શું છે ?
    Answer: હમ દો, હમારે દો
  8. ‘વ્યવસાયિક આરોગ્ય દિવસ’ ક્યારે ઉજવવામાં આવે છે ?
    Answer: ૧૫, સપ્ટેમ્બર
  9. હડકવા શું છે ?
    Answer: વાયરલ રોગ
  10. ‘રાષ્ટ્રીય કેન્સર જાગૃતિ દિવસ’ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
    Answer: 7 મી નવેમ્બર
  11. મહિલાઓ માટેની ‘મિશન શક્તિ યોજના’માં ‘સંબલ’ પેટા યોજના હેઠળ તાજેતરમાં શું ફેરફાર કરવામાં આવ્યો છે?
    Answer: નારી અદાલતો
  12. આંતર રાજ્યમાં નિકાસ કરવા માટે કાયદા દ્વારા નક્કી કરવામાં આવેલા GSTનો મહત્તમ દર કેટલો છે ?
    Answer: 14%
  13. વાદળી ક્રાંતિ શેની સાથે સંબંધિત છે ?
    Answer: મત્સ્ય ઉત્પાદન
  14. ગ્રામોદ્યોગ વિકાસ યોજના હેઠળ મધમાખી ઉછેરની પ્રવૃત્તિ માટે કોણ અરજી કરી શકે છે ?
    Answer: 18 વર્ષથી 55 વર્ષની વય જૂથની વ્યક્તિઓ
  15. ભારતમાં રોકાણ કરવા ઇચ્છતા રોકાણકારો માટે સલાહકાર, માર્ગદર્શક અને સુવિધા પુરી પાડવાનું કામ કઈ એજન્સી કરે છે ?
    Answer: ઇન્વેસ્ટ ઇન્ડિયા
  16. ગુજરાત સરકારના કયા વિભાગ દ્વારા મુખ્યમંત્રી એપ્રેન્‍ટિસ યોજના શરૂ કરવામાં આવી હતી ?
    Answer: શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ
  17. ગુજરાતમાં કઈ યોજના અંતર્ગત પાણીનો બચાવ થાય છે ?
    Answer: સુજલામ્ સફલામ્ યોજના
  18. કયા મંત્રાલય દ્વારા ‘HRIDAY’ યોજનાની શરૂઆત થઈ છે ?
    Answer: શહેરી વિકાસ મંત્રાલય
  19. ગુજરાતમાં કેટલી મહાનગરપાલિકા અસ્તિત્વ ધરાવે છે ?
    Answer: 8
  20. ગામડાઓમાં જાહેર સુવિધાઓ સુધારવા માટે ભારતના કયા રાજ્યે તાજેતરમાં ‘સ્માર્ટ વિલેજ’ કાર્યક્રમ શરૂ કર્યો છે ?
    Answer: ગુજરાત
  21. દેશના તમામ કેન્દ્રીય વિદ્યાલયો માટે ઈ-ગવર્નન્સ પ્લેટફોર્મ કયું છે ?
    Answer: કે. વી. શાળાદર્પણ
  22. નીચેનામાંથી કયું ડિજિટલ લર્નિંગ એન્વાયરમેન્ટ ડિઝાઈન સાથે સંબંધિત છે ?
    Answer: ઇ-કલ્પ
  23. શિક્ષણ ગુણવત્તા પ્રોત્સાહક સહાયમાં અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહમાં ખાનગી ટ્યૂશન ફી પેટે કેટલી રકમ મળે છે ?
    Answer: 4000
  24. પ્રખ્યાત ફૂટબોલ ખેલાડી રૉનાલ્ડોનું પૂરું નામ શું છે?
    Answer: ક્રિસ્ટિયાનો રૉનાલ્ડો ડોસ સાન્તોસ આવેરીઓ
  25. વન વિકાસ કાર્યક્રમ હેઠળ સહભાગી વન વ્યવસ્થા યોજના અંતર્ગત સને ૨૦૨૨-૨૩માં કેટલા કરોડ રૂપિયાની જોગવાઈ કરેલ ?
    Answer: ₹ ૫ કરોડ
  26. ગ્લોબલ વૉર્મિંગનો સૌથી દેખીતો પુરાવો કયો છે?
    Answer: લગભગ દરેક ખંડમાં હિમનદીઓના બરફનું ઝડપથી પીગળવું
  27. અંગ્રેજી ભાષામાં શિકારી શ્વાનોના સમૂહને શું કહેવાય છે?
    Answer: ક્રાય
  28. અંગ્રેજી ભાષામાં ખચ્ચરના સમૂહને શું ન કહેવાય ?
    Answer: ટ્રુપ
  29. વન વિભાગનો નિયત નમૂનો પરિશિષ્ટ-૨ કઈ યોજનાનો લાભ મેળવવા માટેનો છે ?
    Answer: કોટવાળીયાઓ અને વાંસફોડીયાઓને રાહતદરે વાંસ આપવાની યોજના
  30. રાજ્યમાં હવાની ગુણવત્તાનાં ધોરણ નક્કી કરવાની જવાબદારી કોને આપવામાં આવેલ છે ?
    Answer: ગુજરાત પૉલ્યુશન કંટ્રોલ બૉર્ડ
  31. ગુજરાતમાં કેટલા વાઇલ્ડલાઇફ નેશનલ પાર્ક છે ?
    Answer: 4
  32. ભારતીય વન સર્વેક્ષણ સંસ્થા (Forest Survey of India)એ 2015ના અભ્યાસમાં લીધેલ 7,01,673 ચોરસ કિ.મી. વિસ્તારની ગણતરી પૈકી કેટલા ટકા વિસ્તારમાં ગીચ વનો છે ?
    Answer: 12.20%
  33. ‘ટાઈગર મેન ઑફ ઈન્ડિયા’ તરીકે કોને ઓળખવામાં આવે છે ?
    Answer: કૈલાસ સાંખલા
  34. તેલંગણાનું રાજ્ય પ્રાણી કયું છે ?
    Answer: ટપકાવાળુ હરણ
  35. अजंता की गुफाओं के चित्र किस काल के हैं ?
    Answer: सल्तनत काल
  36. મહાભારત કયા યુગમાં લખાયું હતું?
    Answer: દ્વાપરયુગ
  37. અર્જુનની પત્ની ઉલુપીના પિતા કોણ હતા?
    Answer: કૌરાવ્યનાગ
  38. આમ જનતાને જાગૃત કરવા માટે ટિળકે ઈ.સ.૧૮૯૪માં ક્યા ઉત્સવને સાર્વજનિક સ્વરૂપ આપ્યું ?
    Answer: ગણેશ
  39. રશિયન લેખક મેક્સિમ ગૉર્કી લંડનમાં સ્વાતંત્ર્ય ચળવળ ચલાવનાર ક્યા ક્રાંતિકારીને ‘ભારતના મેઝિની’ કહે છે?
    Answer: શ્યામજી કૃષ્ણ વર્મા
  40. ઇ.સ. 1911 થી ઇ.સ. 1921 ના સમયગાળામાં કયા સ્વાતંત્ર્ય સેનાનીને આંદમાનની સેલ્યુલર જેલમાં રખવામાં આવ્યા હતા ?
    Answer: વીર સાવરકર
  41. G20 નો પ્રાથમિક હેતુ શું છે?
    Answer: આંતરરાષ્ટ્રીય આર્થિક નીતિ પર સંવાદ અને સહકારને પ્રોત્સાહન આપવા માટે
  42. 18મી G20 સમિટની મહેમાન સૂચિમાં કયો દેશ હતો?
    Answer: યુએઈ
  43. નોકરીઓની કટોકટીનો સામનો કરવા માટે, G20 એ ટાસ્ક ફૉર્સ ઑન એમ્પ્લોયમેન્ટ (TFE) ની સ્થાપના કરી, જે 2014 માં કયા વર્કિંગ ગ્રુપમાં પરિવર્તિત થઈ ?
    Answer: એમ્પ્લોયમેન્ટ વર્કિંગ ગ્રુપ (EWG)
  44. G20 ચીફ સાયન્ટિફિક એડવાઈઝર્સ રાઉન્ડ ટેબલ (CSAR) ની પ્રથમ બેઠક ક્યારે યોજાઈ હતી ?
    Answer: માર્ચ 2023
  45. પ્રાચીન ભારતના છેલ્લા મહાન રાજા કોણ હતા?
    Answer: સમ્રાટ હર્ષવર્ધન
  46. શ્રી હેમચંદ્રાચાર્યના ગ્રંથનું કયા રાજવીએ જાહેર સન્માન કર્યું હતું ?
    Answer: સિદ્ધરાજ જયસિંહ
  47. દેશી રાજ્યોના વિલીનીકરણના ભાગરૂપે સરદાર વલ્લભભાઈએ હૈદરાબાદના એજન્ટ જનરલ તરીકે કોની નિમણૂક કરી હતી ?
    Answer: કનૈયાલાલ મુનશી
  48. સ્વચ્છ ભારત મિશન-ગ્રામીણ યોજના કોના દ્વારા અમલમાં મૂકવામાં આવી હતી ?
    Answer: શ્રી નરેન્દ્રભાઈ મોદી
  49. સૌના માટે આવાસને પ્રોત્સાહન આપવા માટે કઈ યોજના દાખલ કરવામાં આવી હતી ?
    Answer: પ્રધાનમંત્રી આવાસ યોજના
  50. પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાની માહિતી માટે કેન્દ્ર સરકાર દ્વારા કઈ એન્ડ્રોઈડ એપ્લિકેશન વપરાય છે ?
    Answer: મેરી સડક
  51. ગામમાં શાળાના ઓરડા અથવા સ્માર્ટ ક્લાસ, પુસ્તકાલય, સ્મશાનગૃહ, તળાવ બ્યુટિફિકેશન, એસ.ટી.સ્ટેન્ડ વગેરે કામો કઈ યોજના અંતર્ગત કરી શકાય છે ?
    Answer: વતનપ્રેમ યોજના
  52. સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ)માં સમાજના વિવિધ ક્ષેત્રોમાંના કેટલાં લોકો સહભાગી બન્યા ?
    Answer: છ કરોડ
  53. કઈ યોજના હેઠળ ખેડૂતોને કુદરતી આફતો, જીવાત અને રોગોના પરિણામે કોઈપણ સૂચિત પાક નિષ્ફળ જવાની સ્થિતિમાં આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે ?
    Answer: નેશનલ કૃષિ વીમા યોજના
  54. મહેસાણા જિલ્લામાં કઈ ડેરી આવેલી છે ?
    Answer: દૂધસાગર ડેરી
  55. NFSA નું પૂરું નામ શું છે ?
    Answer: નેશનલ ફૂડ સિકયોરિટી એક્ટ
  56. ભારતમાં નાગરિક ઉડ્ડયનની દેખરેખની જવાબદારી કયો સરકારી વિભાગ સંભાળે છે ?
    Answer: નાગરિક ઉડ્ડયન મંત્રાલય
  57. ભારતનું સૌથી મોટું ખાનગી કન્ટેનર પોર્ટ કયું છે?
    Answer: મુન્દ્રા
  58. ભારતનો પ્રથમ હાઈસ્પીડ રેલ પ્રૉજેક્ટ ‘બુલેટ ટ્રેન’ અમદાવાદને મહારાષ્ટ્રના કયા શહેર સાથે જોડે છે ?
    Answer: મુંબઈ
  59. 2022 માં પાટણ, ગુજરાત ખાતે પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્રનું ઉદઘાટન કોણે કર્યું?
    Answer: શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ
  60. ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) લાગુ કરનાર પ્રથમ દેશ કયો હતો ?
    Answer: ફ્રાંસ
  61. ભારત સરકારની સુકન્યા સમૃદ્ધિ યોજનામાં ખાતું ખોલવવા માટે કન્યાની મહત્તમ ઉંમર કેટલી હોવી જોઈએ ?
    Answer: 10 વર્ષ
  62. કયું કમિશન અણુઊર્જાના ક્ષેત્રમાં સ્થિતિસ્થાપક નિયમોનું આયોજન કરે છે ?
    Answer: એટોમિક એનર્જી કમિશન
  63. ભારતમાં ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવામાં ગૃહ મંત્રાલય નિર્ણાયક ભૂમિકા ભજવે છે જેના અનુસંધાને ચૂંટણીની સુરક્ષાની દેખરેખ માટે કયું સંગઠન જવાબદારી નિભાવે છે?
    Answer: ચૂંટણી પંચ (ભારતીય ચૂંટણી પંચ)
  64. જો ભારતના રાષ્ટ્રપતિનું પદ ખાલી પડે તો આગામી રાષ્ટ્રપતિની પસંદગી કેટલા સમયમાં થવી જોઈએ ?
    Answer: 6 મહિનાની અંદર
  65. સંસદના કોઈપણ ગૃહના સભ્ય ન હોય તેવી વ્યક્તિ પણ કેટલા સમય માટે મંત્રી તરીકે નિયુક્ત થઈ શકે ?
    Answer: 6 મહિના
  66. સૌપ્રથમ ઈંગ્લિશ ચેનલ પાર કરનાર ભારતીય કોણ હતા?
    Answer: મિહિર સેન
  67. ગુજરાતનું પ્રથમ સચિવાલય ક્યાં હતું ?
    Answer: અમદાવાદ
  68. PFRDAનું પૂરું નામ જણાવો.
    Answer: પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઑથોરિટી
  69. ભારતના છેલ્લા નાયબ વડાપ્રધાન કોણ હતા ?
    Answer: શ્રી લાલકૃષ્ણ અડવાણી
  70. ભારતીય સંસદમાં સૌથી ટૂંકું સત્ર કયું હોય છે ?
    Answer: શિયાળુ
  71. સંસદના બંને ગૃહોને કોણ બોલાવે છે ?
    Answer: રાષ્ટ્રપતિ
  72. ગુજરાતી ભાષામાં પ્રસારણ રજૂ કરતી રાષ્ટ્રીય ચેનલનું નામ શું છે ?
    Answer: ડી. ડી ગિરનાર
  73. કયું વેબપૉર્ટલ ભારત સરકારના વિવિધ મંત્રાલયો/વિભાગો/એજન્સીઓના તમામ રાષ્ટ્રીય પુરસ્કારોને એક ડિજિટલ પ્લેટફોર્મ હેઠળ એકસાથે લાવવાની પહેલ છે ?
    Answer: નેશનલ એવૉર્ડ્સ પોર્ટલ
  74. ભારતના બંધારણના અનુચ્છેદ 145(3) હેઠળ બંધારણીય બેંચ પર બેસવા માટે ન્યાયાધીશોની ન્યૂનતમ સંખ્યા કેટલી હોવી જોઈએ ?
    Answer: પાંચ
  75. નરસિંહ મહેતાની પત્નીનું નામ શું હતું ?
    Answer: માણેકબાઈ
  76. કલંકનો સમાનાર્થી શબ્દ કયો છે ?
    Answer: લાંછન
  77. જે અફવા ફેલાવે તેનાથી ચેતવું જોઈએ.— અહીં ‘જે’ શું છે ?
    Answer: કર્તા
  78. ટૉલ્સ્ટૉયની ‘વૉર એન્ડ પીસ’ કૃતિનો ગુજરાતીમાં અનુવાદ કોણે કર્યો છે ?
    Answer: જયંતિ દલાલ
  79. યોગ્ય સામ્યતા શોધો – ફળ : સફરજન :: સ્મારક : ?
    Answer: તાજ મહેલ
  80. તાજેતરમાં જૂન 2021 માં ICC હૉલ ઓફ ફેમમાં સામેલ કરાયેલા ભારતીય ક્રિકેટરનીચેના વિકલ્પમાંથી કોણ છે ?
    Answer: વિનુ માંકડ
  81. ‘વિશ્વ સાયકલ દિવસ’ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
    Answer: 3 જૂન
  82. કયા ગ્રીક સૂબાએ ચંદ્રગુપ્ત મૌર્ય સાથે તેની પુત્રી હેલનને પરણાવી હતી ?
    Answer: સેલ્યુક્સ
  83. કૉપરની કાચી ધાતુ કઈ છે ?
    Answer: કૉપર પાઈરાઇટ્સ
  84. ગુજરાતના કયા મુખ્યમંત્રીને ભારતીય વ્યાપાર માટેના તેમના ઉત્કૃષ્ટ યોગદાન માટે ઈન્ડિયા બિઝનેસ લીડર-CNBC ટીવી 18 એવૉર્ડ-2012 મળ્યો છે ?
    Answer: શ્રી નરેન્દ્રભાઈ મોદી
  85. હિન્દીમાં સાહિત્ય અકાદમી પુરસ્કારના પ્રથમ વિજેતા કોણ છે ?
    Answer: માખણલાલ ચતુર્વેદી
  86. જમ્મુ અને કાશ્મીરનું રાજ્ય વૃક્ષ કયું છે ?
    Answer: ચિનાર
  87. RNAનું પૂરૂ નામ શું છે ?
    Answer: રિબોન્યુક્લેઈક એસિડ (Ribonucleic Acid)
  88. જયા પ્રકારની વાવની શી વિશેષતા હોય છે ?
    Answer: 3 મુખ અને 9 કૂટ
  89. ગન પાઉડરનું મિશ્રણ નીચેનામાંથી કયું છે ?
    Answer: સલ્ફર, કાર્બન અને નાઇટ્રેટ
  90. ‘કાચબા કાચબી’નું જાણીતું ભજન કોણે રચ્યું છે ? Answer: ભોજાભગત
  91. કન્નૌજના શાસક હર્ષવર્ધનના શાસનકાળ દરમિયાન કયો ચીની યાત્રાળુ ભારત આવ્યો હતો ?
    Answer: હ્યુએનત્સાંગ
  92. ભારતના હોકી વિઝાર્ડ તરીકે કોણ ઓળખાય છે ?
    Answer: ધ્યાનચંદ
  93. ગાયત્રી મંત્રનો સર્વ પ્રથમ ઉલ્લેખ ક્યાં મળે છે ?
    Answer: ઋગ્વેદ
  94. ફરીથી વાપરી શકાય તેવા ઓપ્ટિકલ સ્ટોરેજનું ટૂંકું નામ શું છે?
    Answer: ReWritable
  95. ભારતનું સૌથી મોટું રોક કટ હિન્દુ મંદિર કયું છે ?
    Answer: કૈલાસ મંદિર, ઈલોરા
  96. આમાંથી ગુજરાતમાં આવેલી સૌથી મોટી ઔદ્યોગિક વસાહત કઈ છે?
    Answer: અંકલેશ્વર
  97. ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં ઉપરાષ્ટ્રપતિ હોદ્દોની રૂએ રાજ્યસભાના સભાપતિ રહેશે તે અંગેની જોગવાઈ કરવામાં આવેલ છે ?
    Answer: અનુચ્છેદ-64
  98. ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં ઉપરાષ્ટ્રપતિએ લેવાના શપથ અથવા પ્રતિજ્ઞા અંગેની જોગવાઈ કરવામાં આવેલ છે ?
    Answer: અનુચ્છેદ-69
  99. કયા ભારતીય પી.એસ. યુ.(PSU)એ સામાજિક જવાબદારી કેટેગરીમાં 80મા સ્કોચ એવૉર્ડમાં ગોલ્ડ મેડલ જીત્યો છે ?
    Answer: નેશનલ મિનરલ ડેવલપમેન્ટ કૉર્પોરેશન
  100. મહાત્મા ગાંધી દ્વારા 9મી ઓગસ્ટ, 1942ના રોજ કઈ ચળવળની શરૂઆત થઇ હતી ?
    Answer: ભારત છોડો આંદોલન
  101. પીએમ સ્વનિધિ (PM SVANidhi) યોજનાનું પૂરું નામ શું છે?
    Answer: પીએમ સ્ટ્રીટ વેન્ડરની આત્માનિર્ભર નિધિ
  102. 2023 સુધીમાં ભારતમાં ચિત્તાની સંખ્યા કેટલી નોંધાયેલી છે?
    Answer: 20
  103. જ્યારે ધન પૂર્ણાંક a ને 3 વડે ભાગવામાં આવે ત્યારે શેષ r ની કિંમતો શું થઈ શકે ?
    Answer: 0 અથવા 1 અથવા 2
  104. જો કાટકોણ ત્રિકોણની 3 અને 4 એકમની બાજુઓ હોય, તો કર્ણની લંબાઇ કેટલી હશે?
    Answer: 5
  105. ‘Laser’ શબ્દમાં ‘S’ અક્ષરનો અર્થ શું થાય છે?
    Answer: સ્ટીમ્યુલેટેડ
  106. નાઈટ્રોજન અણુમાં કેટલા સહસંયોજક બંધ હોય છે ?
    Answer: 3
  107. ઉત્ક્રાંતિનો સિદ્ધાંત નીચેનામાંથી કોની સાથે જોડાએલો છે ?
    Answer: ચાર્લ્સ ડાર્વિન
  108. મહર્ષિ પતંજલિએ દર્શાવેલ અષ્ટાંગયોગમાં કેટલા અંગોનું વર્ણન કરેલ છે?
    Answer: 8
  109. ॐ આદિત્યાય નમઃ સૂર્યનમસ્કારની કઈ સ્થિતિનો મંત્ર છે?
    Answer: નવમી
  110. માઈક્રોસોફ્ટ એક્સેલમાં “Paste” માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ થાય છે?
    Answer: Ctrl + V
  111. विस्मयादिबोधक चिन्ह कौन सा है ?
    Answer: !
  112. हेमचन्द्राचार्येण रचितं व्याकरणं केन नाम्ना प्रसिद्धमस्ति?
    Answer: सिद्धहैमव्याकरणम्
  113. ઇન્દ્રોડા પાર્ક ક્યાં આવેલ છે?
    Answer: ગાંધીનગર
  114. जलं …………अन्त: अस्ति ।
    Answer: कूप्या:
  115. ગુજરાત રાજ્યની કૌશલ્ય વર્ધન કેન્દ્ર યોજનાને વર્ષ ૨૦૧૧-૧૨ માટે જાહેર વહીવટ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી બદલ કયો પુરસ્કાર મળ્યો હતો ?
    Answer: પ્રધાનમંત્રી પુરસ્કાર

કોલેજ ગુજરાતી માધ્યમ પ્રશ્ન બેંક 25 જાન્યુઆરી 2024 જવાબ સાથે

  1. GSWAN (ગુજરાત સ્ટેટ વાઇડ એરિયા નેટવર્ક) મુખ્યત્વે આધુનિકીકરણ માટે કયા પ્રકારનું સંચાર સેટઅપ છે?
    Answer: સરકારથી સરકાર સંચાર
  2. અનુસૂચિત જાતિ, વિકસતી જાતિ, લઘુમતી અને આર્થિક રીતે પછાત વર્ગના અંદાજે 36 લાખ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને ગણવેશ સહાય માટે 2022-23ના ગુજરાત સરકારના બજેટમાં કેટલી જોગવાઈ કરવામાં આવી છે?
    Answer: 374 કરોડ રૂ.
  3. વારાણસીમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020ના અમલીકરણ પર શિક્ષણ સમિટ 2022નું ઉદ્ઘાટન કોણે કર્યું હતું ?
    Answer: શ્રી નરેન્દ્રભાઈ મોદી
  4. શિક્ષણના સંદર્ભમાં DIET નું પૂરું નામ શું છે ?
    Answer: ડિસ્ટ્રિક્ટ ઇન્સ્ટિટ્યૂટ ઑફ એજ્યુકેશન એન્ડ ટ્રેનિંગ
  5. 14મી નવેમ્બર 2023ની સ્થિતિએ UGC માન્ય ભારતમાં કેટલી કેન્દ્રીય યુનિવર્સિટીઓ છે ?
    Answer: 56
  6. ગુજરાતમાં ‘Dream City’ ક્યાં આવેલું છે?
    Answer: સુરત
  7. ગરીબી રેખા નીચે જીવતા અને જીવલેણ રોગોથી પીડાતા દર્દીઓને કઈ યોજના આર્થિક સહાય પૂરી પાડે છે?
    Answer: રાષ્ટ્રીય આરોગ્ય નિધિ
  8. મમતા તરુણી અભિયાનનો લાભ મેળવવા માટે વય મર્યાદા કેટલી છે ?
    Answer: 10 થી 19 વર્ષની વયની કિશોરીઓ અને સગર્ભા સ્ત્રીઓ
  9. નેશનલ ઑર્ગન એન્ડ ટીશ્યુ ટ્રાન્સપ્લાન્ટ ઑર્ગેનાઈઝેશન (NOTTO)નો હેતુ શો છે ?
    Answer: પ્રત્યારોપણ માટે અંગ અને પેશીની પ્રાપ્તિ અને વિતરણની વ્યવસ્થા ગોઠવવી
  10. નીચેનામાંથી કયું પુસ્તક ભારત સરકાર દ્વારા ‘રાષ્ટ્રીય બાળસ્વાસ્થ્ય કાર્યક્રમ’ હેઠળ પ્રકાશિત કરવામાં આવ્યું છે ?
    Answer: પ્રથમ 1000 દિવસની યાત્રા : ઉજ્જવળ ભવિષ્ય માટે ફાઉન્ડેશન
  11. સમાજ કલ્યાણ ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન કરનાર મહાનુભાવોને મહાત્મા ફૂલે શ્રેષ્ઠ અનુસૂચિત જાતિ પત્રકાર એવોર્ડ હેઠળ કેટલી રકમ આપવામાં આવે છે ?
    Answer: 50000
  12. અનુસુચિત જનજાતિઓ (અત્યાચાર નિવારણ) માટેનો કયો અધિનિયમ અમલમાં છે?
    Answer: અધિનિયમ- 1989
  13. પીએમ સહજ બીજલી યોજનાનું નામ શું છે?
    Answer: સૌભાગ્ય
  14. ‘ગો ગ્રીન સ્કીમ’ શ્રમિકોને શું ખરીદવા માટે પ્રોત્સાહિત કરે છે ?
    Answer: ઇલેક્ટ્રિક ટુ વ્હીલર
  15. ગુજરાત લેબર વેલ્ફેર બોર્ડ દ્વારા કેટલી મોબાઇલ મેડિકલ વાન ચલાવવામાં આવે છે ?
    Answer: 24
  16. એમએસએમઇ માટે કમ્પોઝિટ લોન મર્યાદા કેટલી છે?
    Answer: રૂ. ૧ કરોડ
  17. પ્રધાનમંત્રી મુદ્રા યોજના (પીએમએમવાય) નીચેનામાંથી કોની પેટાકંપની છે?
    Answer: એસ. આઈ. ડી. બી. આઈ
  18. પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતાં બાળકોમાં વિટામિન, પ્રોટીન, કેલ્શિયમ અને ક્ષારતત્ત્વની ઉણપ દૂર કરી તેનો શારીરિક અને માનસિક વિકાસ થાય તે હેતુથી કઈ યોજના અમલમાં છે ?
    Answer: પૂરક પોષણ યોજના
  19. કઈ કચેરીએ પબ્લિક ફાઇનાન્સિયલ મેનેજમેન્ટ સિસ્ટમ લાગુ કરી છે?
    Answer: ઑફિસ ઑફ કન્ટ્રોલર જનરલ ઑફ એકાઉન્ટ્સ
  20. ઉચ્ચ ગુણવત્તાની હેન્ડલૂમ પ્રોડક્ટ્સના બ્રાન્ડિંગ માટે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા કઈ બ્રાન્ડ લોન્ચ કરવામાં આવી છે ?
    Answer: ઈન્ડિયન હેન્ડલૂમ
  21. સ્કિલ અપગ્રેડેશન અને મહિલા કોયર યોજનાનો ઉદ્દેશ શો છે ?
    Answer: કોયરના કારીગરોને કોયરની પ્રક્રિયા અને મૂલ્યવર્ધનની તાલીમ આપવાનો
  22. પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનામાં જોડાનાર વ્યક્તિ કેટલા સમય પછી વીમા માટે હક્ક દાવાને પાત્ર બને છે ?
    Answer: 45 દિવસ
  23. શરૂઆતમાં કોલકાતામાં રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાની કેન્દ્રીય કચેરીની સ્થાપના કરવામાં આવી હતી, પરંતુ તેને કાયમી ધોરણે ક્યાં ખસેડવામાં આવી હતી ?
    Answer: મુંબઈ
  24. ગુજરાત સરકાર દ્વારા ‘શ્રમયોગી કલ્યાણ મેળો-2014’માં કઇ હેલ્પલાઈન સુવિધા શરૂ કરવામાં આવી હતી ?
    Answer: શ્રમયોગી સહાય સુવિધા
  25. રાજ્યના યુવાનોને કૌશલ્યવાન બનાવવા માટે ગુજરાત સરકાર દ્વારા 2022થી કેટલા નવા ભવિષ્યલક્ષી કોર્સ શરૂ કરવાની જોગવાઈ કરવામાં આવી છે ?
    Answer: 51
  26. ગુજરાત સરકારની શ્રમ નિકેતન યોજનાના MOU ગુજરાત સરકાર અને નીચેનામાંથી કઈ GIDC ઔધોગિક એસોસિએશન વચ્ચે કરવામાં આવેલા છે ?
    Answer: સાણંદ GIDC
  27. શ્રમિક વિદ્યાપીઠની પ્રથમ સ્થાપના ભારતમાં ક્યાં થઈ હતી ?
    Answer: મુંબઈ (વરલી)
  28. ભારતનું પ્રથમ ગ્રીન ફિલ્ડ દહેજ બંદર કયા રાજ્યમાં આવેલું છે ?
    Answer: ગુજરાત
  29. ઝૂંપડાં વીજળીકરણ યોજનાના શહેરી વિસ્તારના લાભાર્થીઓ માટેની વાર્ષિક આવક મર્યાદા કેટલી છે ?
    Answer: 150000
  30. ગુજરાત સરકાર વૉટર એંડ સેનિટેશન મેનેજમેંટ ઑર્ગેનાઈઝેશનની રચના કયા વર્ષમાં કરવામાં આવી છે ?
    Answer: 2001
  31. ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા ફેબ્રુઆરી-2023ના રોજ ‘સુજલામ સુફલામ જલ અભિયાન’ના કયા તબક્કાની શરૂઆત કરવામાં આવી હતી?
    Answer: છઠ્ઠો
  32. ભૂગર્ભ જળસ્તર વધારવા અને વરસાદી પાણી એકત્ર કરવાના હેતુસર કયું અભિયાન ગુજરાત સરકાર દ્વારા 2018 માં શરૂ કરવામાં આવ્યું હતું ?
    Answer: સુજલામ્ સુફલામ્ જલ અભિયાન
  33. માઈક્રો સિંચાઈ યોજનાના અમલીકરણ માટે ગુજરાત સરકાર દ્વારા કઈ એજન્સીની સ્થાપના કરવામાં આવી છે?
    Answer: ગુજરાત ગ્રીન રિવોલ્યુશન કંપની
  34. નીચે દર્શાવેલ પદાર્થોમાંથી કોને ‘સફેદ સોનું’ કહેવામાં આવે છે ?
    Answer: પ્લેટિનમ
  35. 19મી એશિયન ગેમ્સ-2023 માં મેડલ જીતનાર અર્જુન લાલ કઈ રમત સાથે સંકળાયેલ છે ?
    Answer: રોવીંગ
  36. 19મી એશિયન ગેમ્સ-2023 ટેનિસમાં ભારતની મેન્સ કેનોઈ સપ્રિન્ટ ટીમને કયો મેડલ પ્રાપ્ત થયો હતો ?
    Answer: બ્રોન્ઝ
  37. એશિયન ગેમ્સ 2023માં ગર્લ્સ ડીંઘી – ILCA4 ઇવેન્ટમાં ભારત માટે સિલ્વર મેડલ કોણે જીત્યો ?
    Answer: નેહા ઠાકુર
  38. ડિગ્રી એન્જિનિયરિંગમાં વિદ્યાર્થીઓને પ્રથમ વર્ષે ‘સાધન સહાય યોજના’ હેઠળ કેટલી સહાય મળે છે ?
    Answer: 5000 રૂપિયા
  39. હાયર એજ્યુકેશન સ્કીમનો લાભ લેવા માટે વિદ્યાર્થીઓએ ક્યારે રજિસ્ટ્રેશન કરાવવાનું હોય છે?
    Answer: જૂનથી ઑગસ્ટ
  40. ભારતમાં એપ્રેન્ટિસશીપ રજિસ્ટ્રેશન માટે કયા પૉર્ટલનો ઉપયોગ થાય છે ?
    Answer: www.apprenticeshipindia.gov.in
  41. સને ૨૦૨૩-૨૪ની સૂચિત નવી બાબત અંતર્ગત બૃહદ ગીર વિસ્તારમાં પ્રૉજેક્ટ લાયનનાં અમલીકરણની કામગીરી કરવા માટે કેટલા કરોડની જોગવાઈ કરવામાં આવેલ છે ?
    Answer: ₹ ૧૦ કરોડ
  42. ભારતીય બંધારણના કયા ભાગમાં નાણા વિધેયકો અંગે ખાસ કાર્યરીતિની જોગવાઈ છે ?
    Answer: ભાગ-5
  43. સુરત મેટ્રો-રેલ પ્રૉજેક્ટ અંતર્ગત પક્ષીઓને તથા તેમના કુદરતી નિવાસસ્થાનને નુકસાન ન થાય તે માટે એક્શન પ્લાન તૈયાર કરવાની જવાબદારી ‘ગીર’ ફાઉન્ડેશનને કોના દ્વારા પ્રાપ્ત થયેલ છે ?
    Answer: ગુજરાત મેટ્રો રેલ કૉર્પોરેશન લિમિટેડ
  44. ભારતની સુપ્રીમ કોર્ટના સાતમાં મુખ્ય ન્યાયાધીશ કોણ હતા ?
    Answer: પી.બી. ગજેન્દ્ર ગડકર
  45. ઝાડની પ્રજાતિઓનું વર્ણન, વર્ગીકરણ અને ઓળખ આપતી શાખાને શું કહેવામાં આવે છે ?
    Answer: ડેન્ડ્રોલોજી
  46. એફ.એસ.આઈ. દ્વારા કરવામાં આવેલા લાંબા ગાળાના વલણ એનાલિસિસ અનુસાર, ભારતમાં વન આવરણ હેઠળનો કેટલો વિસ્તાર ખૂબ જ હાઇ ફાયર ઝોન છે ?
    Answer: 10%
  47. ઉધઇની વસાહતને કયા નામે ઓળખવામાં આવે છે ?
    Answer: ટર્મિટેરિયમ
  48. કયા પ્રાણીના સંરક્ષણાર્થે વેળાવદર અભ્યારણ્યની સ્થાપના કરાઈ છે ?
    Answer: કાળિયાર
  49. केंद्रीय हिंदी प्रशिक्षण संस्थान का गठन कब किया गया ?
    Answer: 21st August, 1985
  50. हिंदी को सर्वप्रथम परिष्कृत रूप प्रदान करने का श्रेय किसे जाता है?
    Answer: किशोरीदास बाजपेयी
  51. ‘नमक का दारोगा’ कहानी में वंशीधर किस विभाग के दारोगा थे ?
    Answer: नमक विभाग
  52. कौन सा देशज शब्द है ?
    Answer: पगड़ी
  53. અશોકવનમાં કઇ રાક્ષસી સીતાને સાંત્વના આપતી ?
    Answer: ત્રિજટા
  54. કયો ગ્રંથ કર્મ, ભક્તિ અને જ્ઞાનનો ત્રિવેણી સંગમ કહેવાય છે ?
    Answer: શ્રીમદ્ ભગવદ્ગીતા
  55. મહાભારતનું યુદ્ધ પૂરું થયા પછી દ્રૌપદીના પુત્રોની હત્યા કોણે કરી હતી?
    Answer: અશ્વત્થામા
  56. બિપિનચંદ્ર પાલ પ્રથમ વખતે કઈ સાલમાં ઈગ્લેંડ ગયા ?
    Answer: ઈ.સ.૧૮૯૮
  57. ઉધમસિંહે પોતાની પહેલી વિદેશી સફર (આફ્રિકા-અમેરિકા-ફ્રાંસ) કયા વર્ષે કરી હતી ?
    Answer: 1923
  58. ચંદ્રયાન-3 લેન્ડર પેલોડ જે સપાટીની નજીકની પ્લાઝ્મા ઘનતાને માપશે તે પેલોડનું નામ શું છે ?
    Answer: RAMBHA-LP
  59. મિશન LiFE (લાઈફસ્ટાઈલ ફોર એન્વાયરન્મેન્ટ)ની શરૂઆત કોણે કરી?
    Answer: શ્રી નરેન્દ્રભાઈ મોદી
  60. G20 અંતર્ગત ભારતીય પ્રેસિડન્સી હેઠળ બીજી ફાઇનાન્સ અને સેન્ટ્રલ બેંક ગવર્નરોની બેઠક ક્યાં યોજાઈ હતી ?
    Answer: બેંગલુરુ
  61. સ્વાતંત્ર્યસેનાની શ્યામજી કૃષ્ણ વર્માએ લંડનમાં સ્થાપેલ વિદ્યાર્થી છાત્રાલયનું નામ આપો.
    Answer: ઇન્ડિયા હાઉસ
  62. મિર્ઝા અઝીઝ કોકાએ ભૂચર મોરીનું યુદ્ધ કોની સામે ખેલ્યું હતું ?
    Answer: જામ સતાજી
  63. નાણાકીય વર્ષ ૨૦૦૭-૦૮ માં વ્યવસાયવેરા કાયદા હેઠળની કઈ કેટેગરીના પગારદારોની રકમમાંથી ૫૦ ટકા રકમ જે તે સંબંધિત શહેરી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને પરત ફાળવવા નિર્ણય કરેલ હતું ?
    Answer: કેટેગરી 1
  64. સ્વચ્છ ભારત મિશન (શહેરી) યોજના કોના દ્વારા પુરસ્કૃત કરવામાં આવે છે ?
    Answer: કેન્દ્ર સરકાર
  65. ગ્રામપંચાયતના ઉપસરપંચને કોણ ચૂંટશે ?
    Answer: ગ્રામ પંચાયતના સભ્યો
  66. સંકલિત જળસ્ત્રાવ વ્યવસ્થાપન કાર્યક્રમ વર્ષ 2015થી કયા નામે ઓળખાય છે ?
    Answer: પ્રધાનમંત્રી કૃષિસિંચાઈ યોજના
  67. નિયામક ક્ચેરીના નિયંત્રણ હેઠળ રાજ્યના તમામ જિલ્લાના અધિકારીશ્રી તરીકે કોણ ફરજ નિભાવે છે ?
    Answer: જિલ્લા પુરવઠા અધિકારીશ્રી
  68. ગુજરાત રાજયમાં NFSA હેઠળ અગ્રતા ધરાવતાં કુટુંબોને (PHH) ચોખા કેટલા રાહતદરે આપવામાં આવે છે ?
    Answer: રૂ. 3 પ્રતિકિલો
  69. મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનામાં (MMGSY) કેવી રીતે ભંડોળ પૂરું પાડવામાં આવે છે ?
    Answer: રાજ્ય સરકાર દ્વારા 100%
  70. મુખ્ય બંદરો પર MSDE ના પ્રધાનમંત્રી કૌશલ કેન્દ્ર હેઠળ કયા કેન્દ્રો સ્થાપિત કરવામાં આવ્યા છે ?
    Answer: મલ્ટીસ્કીલ ડેવલપમેન્ટ સેન્ટર્સ (MSDC)
  71. હાઇ સ્પીડ રેલ તાલીમ સંસ્થા કયા શહેરમાં આવેલી છે ?
    Answer: વડોદરા
  72. Bhu-Naksha એપ્લીકેશન શેના માટે તૈયાર કરવામાં આવી છે?
    Answer: ગામ નકશા
  73. ભારતીય નૌકાદળની અભય વર્ગની કૉર્વેટ કઈ છે?
    Answer: આઇએનએસ અજય
  74. નીચેનામાંથી કોણ ભારતના રાષ્ટ્રપતિની ચૂંટણી માટે ઇલેક્ટોરલ કૉલેજની રચના કરતાં નથી?
    Answer: વિધાન પરિષદના ચૂંટાયેલા સભ્યો.
  75. ભારતીય ‘નૌ સેના’ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
    Answer: 4 ડિસેમ્બર
  76. ‘આપણો તાલુકો વાઇબ્રન્ટ તાલુકો’ યોજના કોના નેતૃત્વ હેઠળ શરૂ કરવામાં આવી છે ?
    Answer: શ્રી નરેન્દ્રભાઈ મોદી
  77. ન્યાયાધીશોની નિમણૂકો માટે બંધારણના કયા સુધારા દ્વારા ‘ધ નેશનલ જ્યુડિસિયલ આપોઈન્ત્મેંટ્સ કમિશન’ ની રચના કરવામાં આવી છે ?
    Answer: 99મો સુધારો
  78. વર્તમાન સમયમાં આયોજનપંચનું સ્થાન કઈ નવી સંસ્થાએ લીધું છે ?
    Answer: નીતિપંચ
  79. વિધાનસભાનાં સભ્યોની મહત્તમ સંખ્યા કેટલી હોઈ શકે ?
    Answer: 500
  80. મદન મોહન પુન્છી કમિશનની નિમણૂક કયા હેતુ માટે કરવામાં આવી હતી?
    Answer: કેન્દ્ર-રાજ્ય સંબંધો
  81. ડિજિટલ ગુજરાત વેબસાઇટનો ઉપયોગ કરીને કયું પ્રમાણપત્ર મેળવી શકાય છે ?
    Answer: ખેડૂત પ્રમાણપત્ર
  82. SHE ટીમનું પૂર્ણ સ્વરૂપ શું છે?
    Answer: સેફટી, હેલ્થ એન્ડ એન્વાયરમેન્ટ
  83. મુંજ, મૃણાલ અને તૈલપ જેવાં પાત્રો કનૈયાલાલ મુનશીની કઈ નવલકથામાં આવે છે ?
    Answer: ‘પૃથિવીવલ્લભ’
  84. કજિયોનો સમાનાર્થી શબ્દ કયો છે ?
    Answer: કંકાશ
  85. બ્રહ્મ + અસ્ત્ર – ની સંધિ શું થાય છે ?
    Answer: બ્રહ્માસ્ત્ર
  86. નીચેનામાંથી કયો વેપાર ચક્રનો પ્રકાર નથી?
    Answer: અંશત: ઉથલપાથલો
  87. ભારતમાં ‘સ્વાતંત્ર્ય દિવસ’ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
    Answer: 15 મી ઑગસ્ટ
  88. નીચેનામાંથી કઇ જોડ એક જ પોષકસ્તર (ટ્રોફિક સ્તર) ની છે?
    Answer: દેડકા; ગરોળી
  89. હડ્ડપ્પા સંસ્કૃતિમાં સ્ટેડિયમના પુરાવા ક્યાંથી મળી આવ્યા છે ?
    Answer: ધોળાવીરા
  90. ગાણિતિક વિઝાર્ડરીમાં કમ્પ્યુટરને હરાવનાર ભારતીય મહિલા કોણ છે?
    Answer: શકુંતલા દેવી
  91. સ્વિમિંગ પુલના પાણીમાં કયું રસાયણ હોય છે ?
    Answer: ક્લોરિન
  92. 30 મી જાન્યુઆરીને ભારતમાં કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે ?
    Answer: શહીદ દિવસ
  93. નીચેનામાંથી વિશ્વમાં સૌથી વધુ બોલાતી દસ ભાષાઓમાંની એક કઈ છે?
    Answer: અંગ્રેજી
  94. જાન્યુઆરી 2021 માં ISRO દ્વારા તબક્કા – 1 માં કેટલી અટલ ટિંકરિંગ લેબ્સ દત્તક લેવામાં આવી હતી?
    Answer: 45
  95. કયા દેશે ભારતને ચિત્તા ભેટમાં આપ્યા ?
    Answer: નામિબિયા
  96. કયા વર્ષે, ચાડવિકને ન્યુટ્રોનની શોધ માટે ભૌતિકશાસ્ત્રના નોબેલ પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા ?
    Answer: 1935
  97. કઈ લાક્ષણિકતા દ્વારા આપણે પ્રકાશ તરંગો અને ધ્વનિ તરંગો વચ્ચેનો તફાવત જાણી શકીએ છે ?
    Answer: ધ્રુવીકરણ
  98. એન્ટાસિડ કયું છે?
    Answer: સોડિયમ બાયકાર્બોનેટે
  99. પ્રથમ ક્રમની પ્રતિક્રિયા માટે નીચેનામાંથી કયો વિકલ્પ સાચો છે?
    Answer: પ્રતિક્રિયાનો ક્રમ એક છે
  100. કઈ ખામી સ્ફટિક જાળીની ઘનતા વધારે છે?
    Answer: ઇન્ટર્સ્ટિશલ
  101. નીચેનામાંથી કયું ફાયકોમાયસેટીસનું ઉદાહરણ છે?
    Answer: મ્યુકર
  102. 2011ની વસ્તી ગણતરી મુજબ ગુજરાતમાં ખ્રિસ્તી જનસંખ્યાનુ પ્રમાણ કેટલા ટકા હતું ?
    Answer: 52 %
  103. મોટા વાહનો ,લોખંડ વગેરેના ઉધોગોનો સમાવેશ કયા ઉધોગોમાં થાય છે ?
    Answer: મોટા ઉધોગ
  104. અર્થતંત્રમાં વારાફરતી આવતા સારા અને ખરાબ પરિવર્તનો એટલે વ્યાપારચક્ર – આ વ્યાખ્યા કયા અર્થશાસ્ત્રીએ આપેલ છે ?
    Answer: હેબરલર
  105. જ્ઞાનેન્દ્રિયોમાંથી આવેલા સાંવેદનિક સંકેતોને મગજ સુધી કોણ પહોચાડે છે ?
    Answer: થેલેમસ
  106. પ્રત્યક્ષીકરણમાં સંગઠનના નિયમો આપનાર મનોવૈજ્ઞાનિકો કયા કયા છે ?
    Answer: વર્ધીમર, કોહલર, કોફકા
  107. કેવા વાતાવરણમાં લોકોમાં ઉશ્કેરાટ કે આક્રમકતાનું પ્રમાણ વધુ જોવા મળે છે ?
    Answer: ગરમ કે ભેજવાળા વાતાવરણમાં
  108. “સત્ય શોધક સમાજ” ની સ્થાપના કોણે કરી?
    Answer: જ્યોતિબા ફૂલે
  109. आधुनिक हिंदी साहित्य के पितामह किसे कहा जाता है?
    Answer: भारतेंदु हरिश्चंद्र
  110. पानी के प्राचीर,जल टूटता हुआ,आकाश की छत — जैसे उपन्यासों के लेखक कौन हैं?
    Answer: रामदरश मिश्र
  111. प्रेमचंद के अधूरे उपन्यास मंगलसूत्र को किसने पूर्ण किया?
    Answer: अमृतराय
  112. सन् 1975 में “तमस” उपन्यास के लिए भीष्म साहनी को कौन-सा पुरस्कार प्रदान किया गया ?
    Answer: साहित्य अकादमी पुरस्कार
  113. ભારતમાં સૌથી ઓછી વસ્તી ધરાવતો કેન્દ્રશાસિત પ્રદેશ કયો છે?
    Answer: લક્ષદ્વીપ
  114. કયો વેદ સૌથી પ્રાચીન ગણાય છે ?
    Answer: ઋગ્વેદ
  115. સાંખ્યકારિકાના લેખક કોણ છે ?
    Answer: ઈશ્વરકૃષ્ણ
રજીસ્ટ્રેશન કરવાની લિંકરજીસ્ટ્રેશન અહીંથી કરો

ઝડપી અને વિશ્વસનીય સમાચાર માટે અમને ફોલો કરો

વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો

ફેસબુક પર અમને ફોલો કરવા અહીં ક્લિક કરો

Leave a Comment