24 જાન્યુઆરી ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ 2024 પ્રશ્ન સાથે જવાબ @g3q.co.in

24 જાન્યુઆરી ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ 2024: ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ 2.0 (G3Q) 24 જાન્યુઆરી ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ 2024 ના જવાબ @g3q.co.in, G3Q ની શરૂઆત 24 ડિસેમ્બરથી થઇ ગઈ છે.

24 જાન્યુઆરી ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ 2024

24 જાન્યુઆરી ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ 2024: 24 જાન્યુઆરી ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ 2024 @g3q.co.in પર અપલોડ કરી દેવામાં આવી હતી, જે અમારા દ્વારા પ્રશ્નો સાથે જવાબ @g3q.co.in ઓફીશ્યલ વેબસાઈટ પરથી અહી અપલોડ કરવામાં આવ્યા છે, જેથી ઉમેદવારોને ભવિષ્યની પરીક્ષામાં ઉપયોગી બને એ હેતુથી નીચે શાળાને લગતા તેમજ કોલેજને લગતા પ્રશ્નો જવાબ સાથે અપલોડ કરવામાં આવ્યા છે.

પોસ્ટ નામ24 જાન્યુઆરી ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ જવાબ 2023
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ મંત્રજાણશે ગુજરાત, જીતશે ગુજરાત
g3q ક્વિઝ રજીસ્ટ્રેશનઅહીંથી કરો
સત્તાવાર વેબસાઈટhttps://g3q.co.in/
વોટ્સએપ ચેનલઅહીંથી જોઈન કરો

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ જવાબ

સ્કુલ ગુજરાતી માધ્યમ પ્રશ્ન બેંક 24 જાન્યુઆરી 2024 જવાબ સાથે
  1. ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા કયું વર્ષ ‘વાર્તા વર્ષ’ તરીકે ઉજવવાનું જાહેર કરવામાં આવ્યું છે?
    Answer: 2022-23
  2. “NEP-2020 ના અમલીકરણ પર પશ્ચિમ ઝોનના વાઇસ ચાન્સેલર્સ કોન્ફરન્સ 2023″નું ઉદ્ઘાટન કોણે કર્યું છે?
    Answer: માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ
  3. ‘અલ્પ સાક્ષરતા કન્યા નિવાસી શાળા યોજના’ હેઠળ કન્યા વિદ્યાર્થીઓને માસિક પ્રોત્સાહન કેટલું આપવામાં આવે છે?
    Answer: રૂ. 100
  4. ગીજુભાઈ બધેકાની યાદમાં વર્ષ 2021 ક્યા વર્ષ તરીકે ઉજવવામાં આવે છે?
    Answer: બાળવાર્તા વર્ષ
  5. GUEEDCની યોજના અંતર્ગત JEE, GUJCET, NEETની પરીક્ષા માટે અપાતી કોચીંગ ફીની સહાય માટે ધોરણ 10માં કેટલા માર્ક્સની પાત્રતા હોવી જરૂરી છે ?
    Answer: 70 % કે તેથી વધુ
  6. ‘રોકેટ વુમન ઓફ ઈન્ડિયા’ તરીકે જાણીતી રિતુ કરીધલને કોના દ્વારા ‘યંગ સાયન્ટિસ્ટ’નો પુરસ્કાર આપવામાં આવ્યો છે?
    Answer: ડૉ. એ. પી. જે. અબ્દુલકલામ
  7. પુખ્ત પુરુષો અને સ્ત્રીઓને લાગુ પડે છે તે ઊંચાઈ અને વજન દ્વારા નિર્ધારિત શરીરની ચરબીના સૂચક શું કહેવામાં આવે છે?
    Answer: બોડી માસ ઇન્ડેક્સ
  8. જનની સુરક્ષા યોજના (JSY) માટે કેન્દ્ર સરકાર કેટલા ટકા નાણાકીય સહાય આપે છે
    Answer: 100
  9. નિક્ષય પોષણ યોજના શું છે ?
    Answer: ટીબીના દર્દીઓને પૂરક પોષણ આપે છે
  10. ABHA- IDનું પૂરું નામ શું છે ?
    Answer: આયુષમાન ભારત હેલ્થ અકાઉન્ટ ID
  11. વિઝીટીંગ એડવાન્સ્ડ જોઈન્ટ રિસર્ચ ફેકલ્ટી યોજના કોને સમર્પિત છે?
    Answer: વિદેશી વૈજ્ઞાનિકો અને શિક્ષણવિદો
  12. ગુજરાત વિચરતી અને વિમુક્ત જાતિ વિકાસ નિગમ કયા વિભાગ હસ્તગત કાર્યરત છે ?
    Answer: સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ
  13. કઈ યોજના હેઠળ ગરીબોનું ખાતું બેંકો, પોસ્ટઑફિસ અને રાષ્ટ્રીયકૃત બેંકોમાં ઝીરો બેલેન્સ પર ખોલવામાં આવે છે ?
    Answer: PM – જનધન યોજના
  14. ગુજરાતમાં સૌપ્રથમ તેલનો કૂવો ક્યાં મળી આવ્યો હતો ?
    Answer: લુણેજ
  15. લિગ્નાઈટ કોલસો ગુજરાતમાં કયા જિલ્લામાં મળી આવે છે ?
    Answer: કચ્છ
  16. ભારત સરકારના ઈ-શ્રમ કાર્ડ યોજના અન્વયે લાભાર્થીઓનું વીમા કવર કઈ યોજના હેઠળ બેંક ખાતામાં જમા કરવામાં આવે છે?
    Answer: પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના
  17. દમણગંગા સિંચાઈ યોજના દ્વારા ગુજરાતના કયા જિલ્લાને લાભ મળે છે ?
    Answer: વલસાડ
  18. દિલ્હી શહેરમાંથી વહેતી ગંગા નદીની ઉપનદીનું નામ શું છે ?
    Answer: યમુના
  19. ઉકાઈ ડેમ ખાતે બાંધવામાં આવેલ જળાશયનું નામ શું છે ?
    Answer: વલ્લભ સાગર
  20. ગુજરાતનું પ્રથમ સ્માર્ટ સિટી કયું છે ?
    Answer: ધોલેરા
  21. આધાર સીડીંગનો અર્થ શું છે?
    Answer: બેંક ખાતા સાથે આધારને જોડવું
  22. મેક ઇન ઇન્ડિયાની માહિતી મેળવવા માટે કઈ વેબસાઇટનો ઉપયોગ કરવામાં આવે છે?
    Answer: www.makeinindia.com
  23. રાજય પર્વતારોહણ પારિતોષિક યોજના’ અંતર્ગત સાહસવીરને પારિતોષિક માટે જરૂરી લાયકાત માટે કોના પ્રમાણપત્રની જરૂરિયાત હોય છે ?
    Answer: ઇન્ડીયન માઉન્ટેનીયરીંગ ફાઉન્ડેશન (IMF) ના નિયામક
  24. બેડમિન્ટન અને વોલીબોલમાં સામાન્ય રીતે કયો શબ્દ વપરાય છે ?
    Answer: ડ્યુસ
  25. આબોહવા પરિવર્તનના કારણે સમુદ્રનાં પાણીના સ્તર પર શું અસર થશે?
    Answer: વધારો થાય
  26. માછલીઓના સમૂહને અંગ્રેજી ભાષામાં શું કહે છે?
    Answer: રન
  27. ગોલ્ડફિન્ચના સમૂહને અંગ્રેજી ભાષામાં શું કહેવામાં આવે છે?
    Answer: ચાર્મ
  28. વૃદ્ધ ડુક્કરના સમૂહને અંગ્રેજી ભાષામાં શું કહેવાય છે?
    Answer: લીટર
  29. કેન્દ્ર સરકાર દ્વારા પર્યાવરણ દિવસ -2019ની થીમને અનુલક્ષીને કયું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે ?
    Answer: સેલ્ફી વિથ સેપલિંગ
  30. ગુજરાત બોર્ડના કયા નોટિફિકેશનમાં વિવિધ ઉદ્યોગો દ્વારા ઉપયોગમાં લેવાતાં 16 પ્રકારનાં ઇંધણના ઉપયોગને માન્યતા અને નિયમન કરવામાં આવ્યું છે ?
    Answer: ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ
  31. ‘ગોવિંદ ગુરુ સ્મૃતિવન’ ક્યાં આવેલું છે ?
    Answer: માનગઢ
  32. ગુજરાતમાં આવેલ શૂલપાણેશ્વર વાઈલ્ડલાઈફ સેંચ્યુરીની સ્થાપના ક્યારે કરવામાં આવી ?
    Answer: ઈ.સ. 1982
  33. ગોવાનું રાજ્ય પક્ષી કયું છે ?
    Answer: શ્યામકલગી બુલબુલ
  34. બરડા ડુંગરનું સૌથી ઊંચું શિખર કયું છે ?
    Answer: આભપરા
  35. राष्ट्रभाषा प्रचार समिति कहाँ पर स्थित है ?
    Answer: वर्धा
  36. ભીમના શંખનું નામ શું હતુ?
    Answer: પૌંડ્ર
  37. શ્રીમદ્ ભગવદ્ગીતામાં કુલ કેટલા અધ્યાયો છે ?
    Answer: 18
  38. કદી સ્વાધીનતા આવે વિનંતી ભાઈ છાની ,સ્મરી લેજો અમોનેય જરી પળ એક નાની’ – સૈનિકના બલિદાનને બિરદાવતી આ પંક્તિના કવિનું નામ જણાવો.
    Answer: ઝવેરચંદ મેઘાણી
  39. અશફાક ઉલ્લાખાને કયા ઉપનામથી ગઝલો લખી હતી ?
    Answer: હસરત
  40. ખુદીરામ બોઝને કયારે ફાંસી આપવામાં આવી હતી ?
    Answer: 08-11-1908
  41. ચંદ્રયાન-3 ક્યારે લોન્ચ કરવામાં આવ્યું?
    Answer: 14 જુલાઈ 2023
  42. આદિત્ય L1 મિશન માટે નીચેનામાંથી કઈ અવકાશ એજન્સી જવાબદાર છે?
    Answer: ISRO
  43. G20 ના ફાયનાન્સ ટ્રેકનું નેતૃત્વ કોણ કરે છે?
    Answer: નાણા મંત્રી અને સેન્ટ્રલ બેંકના ગવર્નરો
  44. G20 સમિટમાં સૌપ્રથમ અર્બન 20 (U 20) એંગેજમેન્ટ ગ્રૂપ ક્યારે શરૂ કરવામાં આવ્યું હતું?
    Answer: 2017
  45. ગુજરાતનું એકમાત્ર બ્રહ્મા-વિષ્ણુ-મહેશનું મંદિર ક્યાં આવેલું છે?
    Answer: સુરેન્દ્રનગર
  46. નીલમબાગ પેલેસ કયા શહેરમાં છે?
    Answer: ભાવનગર
  47. ગાંધીજીએ કયા સ્વાતંત્ર્યસેનાની મહિલાને શસ્ત્ર રાખવાની છૂટ આપી હતી ?
    Answer: પૂર્ણિમાબહેન પકવાસા
  48. ગ્રામ્ય વિસ્તારના બાળકોને રમવાનું મેદાન મળી રહે તે હેતુથી ગુજરાત સરકારે કઈ યોજના અમલમાં મૂકી છે?
    Answer: પંચવટી યોજના
  49. એકવાર સાંસદ આદર્શ ગ્રામ યોજના મતવિસ્તારમાં શરૂ થઈ જાય પછી આદર્શ ગ્રામ પસંદ કરવા માટે સૂચવેલ સમયરેખા શું છે?
    Answer: 1 મહિના
  50. બંધારણમાં ગ્રામ પંચાયતની સ્થાપના કયા અનુચ્છેદ હેઠળ કરવામાં આવી છે ?
    Answer: કલમ 40
  51. પંચવટી યોજના હેઠળ ગામમાં પંચવટી વિસ્તાર કેટલાં ચોરસ મીટર રાખવામાં આવ્યો છે ?
    Answer: 1000
  52. શાળાઓ, આંગણવાડી કેન્દ્રો, જીપી બિલ્ડીંગો, આરોગ્ય કેન્દ્રો, સુખાકારી કેન્દ્રો અને સામુદાયિક ઇમારતોને નળ કનેક્શન આપવા માટે કઈ યોજના કાર્યરત છે ?
    Answer: જલ જીવન મિશન
  53. જૂનાગઢ જિલ્લામાં મુખ્યત્વે કઈ કેરી વખણાય છે ?
    Answer: કેસર
  54. બનાસ ડેરીના કૉમ્યુનિટી રેડિયો સ્ટેશનનું નામ શું છે ?
    Answer: દૂધવાણી
  55. ગ્રામ્ય વિસ્‍તાર માટે કુટુંબની સરેરાશ માથાદીઠ માસિક આવક રૂ. 324/-થી ઓછી હોય તેવા કુટુંબને ગુજરાત સરકાર દ્વારા કયું કાર્ડ આપવામાં આવે છે ?
    Answer: બી.પી.એલ. રેશનકાર્ડ
  56. ઓખા અને બેટ દ્વારકા કેબલ-સ્ટેયેડ સ્ટેટ સિગ્નેચર બ્રિજ કેટલી લેનનો હશે?
    Answer: 4 લેન
  57. આઇ.આર.સી.ટી.સી.ના ટૂર પેકેજમાં શું સામેલ છે?
    Answer: ભોજન, પરિવહન અને રહેઠાણ
  58. સરદાર સરોવર બંધની ઊંચાઈ કેટલી છે ?
    Answer: 163 મી
  59. NETC નું પૂરું નામ શું છે?
    Answer: નેશનલ ઈલેક્ટ્રોનિક ટોલ કલેક્શન
  60. લેખિતમાં ઉત્પાદક દ્વારા સહી કરેલા બિનશરતી ઓર્ડર ધરાવતા સાધનને શું કહેવામાં આવે છે-
    Answer: બિલ ઓફ એક્સચેન્જ
  61. અર્બન વાઇફાઇ અંતર્ગત wifi hotspotનું નામ શું છે ?
    Answer: અર્બન વાઇફાઇ
  62. ભારતીય પરમાણુ ઊર્જા આયોગની રચના કયા વર્ષમાં કરવામાં આવી હતી?
    Answer: 1948
  63. “વિકાસ વહીવટ” શબ્દ કોણે સૌ પ્રથમ વાપર્યો છે?
    Answer: ગોસ્વામી
  64. ભારતના બંધારણનો નીચેનામાંથી કયો અનુચ્છેદ જણાવે છે કે તમામ જાહેર સ્થળો તમામ નાગરિકો માટે ખુલ્લાં છે?
    Answer: અનુચ્છેદ 15(2)
  65. ચૂંટણી પિટિશનનો નિર્ણય લેવાની સત્તા કોની પાસે છે ?
    Answer: ચૂંટણી પંચ
  66. કયા અધિનિયમે અનુસૂચિત ખેડૂતોની પેદાશોના ઈલેક્ટ્રોનિક ટ્રેડિંગ અને ઈ-કોમર્સ પ્રદાન કર્યા છે?
    Answer: કૃષિ અધિનિયમ 2020
  67. ભારતનું સૌથી મોટું મીઠા પાણીનું સરોવર કયું છે ?
    Answer: વૂલર સરોવર
  68. રાજ્યપાલ દ્વારા બહાર પાડવામાં આવેલા વટહુકમ માટે કોની મંજૂરી જરૂરી છે ?
    Answer: રાજ્ય વિધાનસભા
  69. શારીરિક શિક્ષણના ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય સ્તરે સહયોગ કરવા માટે 2018 માં કઈ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી છે ?
    Answer: નેશનલ સ્પોર્ટ્સ યુનિવર્સિટી
  70. કયા વર્ષમાં બોમ્બે રાજ્યનું ગુજરાત અને મહારાષ્ટ્રમાં વિભાજન થયું ?
    Answer: 1લી મે,1960
  71. ભારતીય સંસદની સૌથી મોટી સમિતિ કઈ છે?
    Answer: અંદાજ સમિતિ
  72. ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા’નું સંચાલન કયા વિભાગ દ્વારા કરવામાં આવે છે ?
    Answer: માહિતી અને પ્રસારણ મંત્રાલય
  73. ગુજરાતમાં ગૌરવ સેના ભવન ક્યાં આવેલુ છે ?
    Answer: સુરત
  74. નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ પર આપણે કયા પ્રકારના સાયબર ક્રાઈમની જાણ કરી શકીએ છીએ ?
    Answer: ઓનલાઈન અને સોશિયલ મીડિયા ગુનાઓ
  75. ‘જનનીની જોડ સખી નહિ જડે રે લોલ’ રચના કયા કવિની છે ? Answer: બોટાદકર
  76. અગવડનો વિરુદ્ધાર્થી શબ્દ કયો છે ?
    Answer: સગવડ
  77. અમારુંનો વિરુદ્ધાર્થી શબ્દ કયો છે ?
    Answer: તમારું
  78. આદ્યનો વિરુદ્ધાર્થી શબ્દ કયો છે ?
    Answer: અંત્ય
  79. [(1000)7 ÷ (10)18] ની કિમંત શું થશે ?
    Answer: 1000
  80. કયા જૈન તીર્થંકરે ગિરનાર પર મોક્ષ પ્રાપ્ત કર્યો હતો?
    Answer: નેમિનાથ
  81. ‘ચાંગદેવ’ કોનુ સાંસારિક નામ હતુ ?
    Answer: હેમચંદ્રાચાર્ય
  82. કયા રાજાએ સંસ્કૃત નાટક લખ્યું છે?
    Answer: રાજા હર્ષ
  83. કઈ નિયમનકારી સંસ્થાએ નવીનતાને પ્રોત્સાહન આપવા માટે ‘મંથન’ નામનો પ્રોગ્રામ શરૂ કર્યો?
    Answer: સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી)
  84. રમત-ગમતના ક્ષેત્રમાં શ્રીમતી મંગતે ચુંગનેઇજાંગ મેરી કોમને પદ્મ ભૂષણ એવોર્ડથી ક્યારે સન્માનિત કરવામાં આવ્યાં હતાં?
    Answer: 2013
  85. 2021માં ખેલો યુથ ગેમ્સમાં કયા રાજ્યે સૌથી વધુ ગોલ્ડ મેડલ જીત્યાં હતાં?
    Answer: હરિયાણા
  86. ઉત્તરપ્રદેશનું રાજ્ય ફૂલ કયું છે?
    Answer: પલાશ
  87. ઇજનેરીના કયા ક્ષેત્રમાં રાસાયણિક પ્રક્રિયાઓ દ્વારા ઉત્પાદન થાય છે?
    Answer: કેમિકલ એન્જિનિયરિંગ
  88. વિશ્વ ટુના(માછલી)દિવસ’ ક્યારે હોય છે ?
    Answer: 2 મે
  89. 4 સપ્ટેમ્બર, 2021ના રોજ 5 વિદ્રોહી જૂથો, કેન્દ્ર સરકાર તથા આસામ રાજ્ય સરકારની વચ્ચે કયો શાંતિ કરાર થયો હતો?
    Answer: કાર્બી આંગલોંગ શાંતિ કરાર
  90. નીચેનામાંથી કયુ ઈન સીટુ સંરક્ષણ હેઠળ માન્ય નથી ?
    Answer: બોટનિકલ ગાર્ડન (વનસ્પતિ ઉદ્યાનો)
  91. નીચેનામાંથી કયું લોકનૃત્ય ગુજરાત સાથે સંકળાયેલું છે ?
    Answer: ગરબા
  92. આયુર્વેદ પરનો ‘ચરક સંહિતા’ સંસ્કૃત ગ્રંથ કોણે લખ્યો ?
    Answer: ચરક મહર્ષિ
  93. ગાંધીજી દ્વારા સ્થાપિત સેવાગ્રામ આશ્રમ કયા રાજ્યમાં આવેલો છે ?
    Answer: મહારાષ્ટ્ર
  94. સરદાર વલ્લભભાઈ પટેલની માતાનું નામ શું છે?
    Answer: લાડબાઈ
  95. રાણકી વાવ કોણે બંધાવી હતી?
    Answer: રાણી ઉદયમતી
  96. આવર્તનનો એકમ શું છે?
    Answer: હર્ટ્ઝ (Hertz)
  97. કોવિડ-19ની માહિતી પૂરી પાડવા માટે WHO એ કઈ સંસ્થા સાથે ભાગીદારી કરી છે?
    Answer: ફેસબૂક
  98. નીચેનામાંથી કઈ ધાતુને છરી વડે સરળતાથી કાપી શકાય છે ?
    Answer: સોડિયમ
  99. કયા ભારતીય લેખકને ટૂંકી વાર્તાઓ માટે પ્રતિષ્ઠિત ‘૨૦૨૨ ઓ. હેનરી પ્રાઇઝ’થી નવાજવામાં આવ્યા છે ?
    Answer: અમર મિત્રા
  100. વર્ષ 2020માં ભારત સરકાર દ્વારા નીચેનામાંથી કોને રમતગમતના ક્ષેત્રમાં પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા હતા?
    Answer: મેરી કોમ
  101. ભારતીય સશસ્ત્ર દળોની કઈ શાખાએ ઓપરેશન સંકટ મોચનનું નેતૃત્વ કર્યું હતું?
    Answer: ભારતીય વાયુસેના
  102. કેન્દ્રીય સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રી કોણ છે?
    Answer: શ્રી વિરેંદ્ર કુમાર
  103. નીચેનામાંથી કયા ત્રિકોણની બે બાજુઓની જ લંબાઈ સમાન હોય છે?
    Answer: સમદ્વિબાજુ
  104. જો (n-1)! = 720 તો n ની કિમત કેટલી થશે ?
    Answer: 7
  105. આંખના લેન્સ (નેત્રમણિ)ની વક્રતામાં ફેરફાર થવાથી લેન્સમાં શેની લંબાઈ બદલાય છે?
    Answer: કેન્દ્રલંબાઈ
  106. નીચેનામાંથી કયો વિટામિન B2 નો સારો સ્રોત છે?
    Answer: ચીઝ
  107. નીચેનામાંથી કયો બેક્ટેરિયલ રોગોનો સમૂહ છે?
    Answer: પ્લેગ, રક્તપિત્ત, ડિપ્થેરિયા
  108. અષ્ટાંગયોગમાંથી કયું અંગ બહારની અને અંતઃકરણની એમ બંને ક્રિયાઓ સાથે સંબંધ ધરાવે છે
    Answer: પ્રત્યાહાર
  109. ॐ ખગાય નમઃ સૂર્યનમસ્કારની કઈ સ્થિતિનો મંત્ર છે?
    Answer: પાંચમી
  110. માઈક્રોસોફ્ટ એક્સેલમાં ફોર્મેટ સેલ ડાયલોગ બોક્સ ખોલવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરવામાં આવે છે?
    Answer: Ctrl + 1
  111. विक्रम साराभाई जब बालक थे तब उनके घर कौन आया था ?
    Answer: रवींद्रनाथ टैगोर
  112. जानकी केन अपहृता?
    Answer: रावणेन
  113. पुत्री मम खलु……… अस्मिन काव्ये पुत्री किं करोति?
    Answer: निद्राति
  114. સામવેદનો પાઠ કરનારને શું કહે છે ?
    Answer: ઉદગાતા
  115. મજૂર અને ઉદ્યોગ એકમોના વિવાદોના ઝડપી નિકાલની સુવિધા આપતા પોર્ટલનું નામ શું છે?
    Answer: સમાધાન
કોલેજ ગુજરાતી માધ્યમ પ્રશ્ન બેંક 24 જાન્યુઆરી 2024 જવાબ સાથે
  1. 2023-24 ના બજેટ હેઠળ, સરકારે 400 જ્ઞાન સેતુ દિવસશાળાઓ માટે કુલ કેટલી નાણાકીય જોગવાઈ કરી છે?
    Answer: કુલ જોગવાઈ રૂ. 64 કરોડ
  2. 2023-24 ના બજેટ હેઠળ, સાયન્સ સિટીમાં ઇન-સ્પેસ સાથે મળીને સ્પેસ મેન્યુફેક્ચરિંગ ક્લસ્ટર વિકસાવવા માટે શું જોગવાઈ છે?
    Answer: રૂ. 12 કરોડ
  3. આઇ-હબ દ્વારા સ્ટાર્ટઅપ ગ્રો ઇન્ક્યુબેશન પ્રોગ્રામનો પ્રાથમિક હેતુ શું છે?
    Answer: સમગ્ર ડોમેન્સ અને પ્રદેશોમાં સ્ટાર્ટઅપ્સને સ્કાઉટ કરવા, સંલગ્ન કરવા અને ઉછેરવા માટે
  4. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા કઈ મુખ્ય શિક્ષણ નીતિની જાહેરાત કરવામાં આવી રહી છે?
    Answer: NEP 2020
  5. પ્રાથમિક શિક્ષણની ગુણવત્તાનું મૂલ્યાંકન કરવા અને શિક્ષકો તથા શાળાઓને ગ્રેડ આપવા માટે ગુજરાત સરકાર દ્વારા કયું અભિયાન શરૂ કરવામાં આવ્યુ છે?
    Answer: ગુણોત્સવ
  6. NAMO ટેબ્લેટનું પૂરું નામ શું છે ?
    Answer: ન્યુ એવેન્યૂસ ઓફ મોડર્ન એજ્યુકેશન (New Avenues of Modern Education)
  7. નેશનલ ક્ષય કંટ્રોલ પ્રોગ્રામનું વિઝન શું છે?
    Answer: ક્ષય રોગના કારણે ઝીરો મૃત્યુ અને ગુણવત્તાયુક્ત દવાઓ અને સારવારની પદ્ધતિઓ સાથે તાત્કાલિક સારવાર બંને
  8. ‘ઇટ રાઇટ કેમ્પસ’ પ્રમાણપત્ર માટે કેમ્પસનું મૂલ્યાંકન કરવા માટે કયાં પરિમાણોનો ઉપયોગ કરવામાં આવે છે?
    Answer: ખાદ્ય સુરક્ષાનાં પગલાં અને તંદુરસ્તીયુક્ત ખોરાકની જોગવાઈ અને જાગૃતિનું નિર્માણ
  9. કઈ યોજના અંતર્ગત મચ્છરદાની પૂરી પાડવામાં આવે છે ?
    Answer: રાષ્ટ્રીય વાહકજન્ય રોગનિયંત્રણ યોજના
  10. ગુજરાતમાં તાવ અને કોવિડ માટે હેલ્પલાઇન નંબર કયો છે ?
    Answer: 104
  11. ગુજરાત સરકાર દ્વારા અનુસુચિત જાતિ કલ્યાણ ખાતા દ્વારા એમ.ફિલ.ના વિદ્યાર્થીઓને ૧૦ માસ સુધી માસિક કેટલી સહાય આપવામાં આવે છે ?
    Answer: 2500
  12. રાજ્યમાં સંકલિત બાળ વિકાસ સેવા યોજનાની શરૂઆત છોટાઉદેપુર ખાતે ક્યા વર્ષમાં થયેલ હતી?
    Answer: 1975
  13. ગુજરાત રાજયમાં “ગંગા સ્વરૂપા પુન:લગ્ન આર્થિક સહાય યોજના”માં ૨૦૨૨-૨૩માં ઓક્ટોબર-૨૦૨૨ સુધીમાં કેટલા લાભાર્થીઓની સહાય મંજુર કરવામાં આવેલ છે?
    Answer: 252
  14. જીએસટી હેઠળ રિટર્ન ફાઈલિંગ અંતર્ગત, વાર્ષિક ₨ ૫ કરોડથી ઓછુ ટર્નઓવર ધરાવતા કરદાતાઓ માટે ક્વાર્ટલી રીટર્ન મંથલી પેમેન્ટ (QRMP) ની સુવિધા કઈ તારીખથી શરૂ કરવામાં આવી છે?
    Answer: 1/1/2021
  15. વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૧૯ નું આયોજન ક્યારે થયું હતું?
    Answer: ૧૮ થી ૨૦ જાન્યુઆરી
  16. વિશ્વની નંબર 1 આઈટી કંપની કઈ છે?
    Answer: એપલ
  17. ટેક્સટાઈલ નીતિ અંતર્ગત કાપડ ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે વર્ષ 2023-24 માં કેટલા કરોડની જોગવાઈ કરવામાં આવેલ છે?
    Answer: 1580 કરોડ
  18. ભારતમાં બેંકિંગના સંદર્ભમાં, IMPSનું પૂરું નામ શુ છે ?
    Answer: ઇમીડિએટ પેમેન્ટ સર્વિસ
  19. ગુજરાતમાં રોકાણ પ્રોત્સાહન સંસ્થા iNDEXTb ની મુખ્ય ભૂમિકા કઈ છે ?
    Answer: વ્યવસાય સંશોધન અને નીતિની હિમાયત કરવી
  20. સ્ટેન્ડ-અપ ઇન્ડિયા યોજનાના ધિરાણના લાભો કોણ મેળવી શકે?
    Answer: ગ્રીનફિલ્ડ એન્ટરપ્રાઇઝ સેટ કરવા માટે એસ. સી. / એસ.ટી. અને/અથવા મહિલા ઉદ્યોગસાહસિક
  21. આંતરરાષ્ટ્રીય સહયોગ (આઈસી) યોજનાનો ઉદ્દેશ શો છે ?
    Answer: નિકાસ બજારમાં પ્રવેશવા માટે MSME ને મદદ કરવાનો
  22. ગુજરાતમાં બટાટા પ્રોસેસિંગ પ્લાન્ટની સ્થાપના ક્યાં કરવામાં આવી છે ?
    Answer: દિયોદર
  23. ગુજરાત રાજ્યમાં સમરસ (મહિલા સમરસ-સતત ચોથી વખત) થયેલ ગ્રામ પંચાયતોને (5000 સુધીની વસ્તીવાળી) પ્રોત્સાહક અનુદાન પેટે સરકાર દ્વારા કેટલી રકમ આપવામાં આવે છે ?
    Answer: ₹ 10,50,000
  24. સ્કિલ અપગ્રેડેશન અને મહિલા કોયર યોજનાનો મુખ્ય ફાયદો શો છે ?
    Answer: કોયર ક્ષેત્રમાં નવી સમાવિષ્ટ તકનીકોથી પરિચિત કરવા ગ્રામીણ કારીગરો માટે એક્સપોઝર ટૂરનું આયોજન કરવું
  25. શ્રમયોગીનાં બાળકો રમતગમત અને સાંસ્કૃતિક કાર્યક્રમ સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ ભાગ લે તો ગુજરાત સરકાર દ્વારા કેટલી રકમનો રોકડ પુરસ્કાર આપવામાં આવે છે ?
    Answer: રૂ. 10000
  26. ભારત સરકાર દ્વારા શરુ કરેલી P.M.K.V.Y યોજનાનુ પૂરું નામ શું છે?
    Answer: પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના
  27. જુલાઈ 2022ની સ્થિતિએ પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના હેઠળ વાર્ષિક પ્રીમિયમની રકમ કેટલી છે ?
    Answer: ₹ 436
  28. ગુજરાતમાં રોકાણ પ્રોત્સાહન સંસ્થા iNDEXTbની મુખ્ય ભૂમિકા કઈ છે ?
    Answer: રોકાણકારોની સુવિધા અને સેવાઓની
  29. અમદાવાદની કઈ નદી પર સિરીઝ ઓફ બેરેજ બનાવવા માટે ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2023માં 150 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે?
    Answer: સાબરમતી
  30. કોલસાના પૃથ્થકરણમાં, શાનું નિર્ધારણ જેલ્ડાહલ પદ્ધતિ દ્વારા કરવામાં આવે છે?
    Answer: નાઇટ્રોજન
  31. વીજ કર મુક્તિ પોર્ટલ પર વાર્ષિક કેટલી અરજીઓ પર ઓનલાઇન પ્રક્રિયા કરવામાં આવશે?
    Answer: 3000
  32. પ્રધાનમંત્રી આવાસ યોજના-PMAY હેઠળ કેટલા શહેરોની પસંદગી કરવામાં આવી છે?
    Answer: 4528
  33. SSNNLના પમ્પિંગ સ્ટેશનો પર પાવરના અવરિત ઉપયોગ માટે નર્મદા કેનાલ પર કેટલા સૌર ઊર્જા પ્લાન્ટ ચાલુ કરવામાં આવ્યા છે ?
    Answer: 4
  34. ‘FHTC’ નું પૂરું નામ શું છે?
    Answer: ફંક્શનલ હાઉસહોલ્ડ ટેપ કનેક્શન
  35. રાજ્યના 8 થી 13 વર્ષના વય જૂથના બાળકો માટે યોજાતો ખડક ચઢાણનો એડવેન્ચર કોર્સ કુલ કેટલા દિવસ માટે યોજાય છે?
    Answer: 7 દિવસ
  36. 19મી એશિયન ગેમ્સ-2023માં કાર્તિક કુમારે એથ્લેટિકસમાં કયો મેડલ જીત્યો હતો?
    Answer: સિલ્વર
  37. 19મી એશિયન ગેમ્સ-2023માં ભારતની પુરુષ ટીમે સ્ક્વોશમાં કયો મેડલ જીત્યો?
    Answer: ગોલ્ડ
  38. એશિયન પેરા ગેમ્સ-2023માં રૂદ્રાંશ ખંડેલવાલે શૂટિંગમાં કયો મેડલ જીત્યો હતો?
    Answer: સિલ્વર
  39. ચીફ મિનિસ્ટર સ્કોલરશીપ સ્કીમ કેટલા રૂપિયા સુધીની વાર્ષિક કૌટુંબિક આવક ધરાવતા વિદ્યાર્થીઓને લાગુ પડે છે ?
    Answer: 4.50 લાખ
  40. નોકરી શોધનારાઓ માટે ગુજરાત રોજગાર કચેરીમાં નોંધણી કરવા માટે કયા પોર્ટલનો ઉપયોગ થાય છે?
    Answer: employment.gujarat.gov.in
  41. ગુજરાત સરકારમાં ‘વેસ્ટ ટુ એનર્જી પ્રોજેક્ટ’ યોજના કઈ સંસ્થા દ્વારા સંચાલિત છે?
    Answer: જેડા
  42. ઓઝોન લેયરની જાળવણી માટે આંતરરાષ્ટ્રીય દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે?
    Answer: ૧૬ સપ્ટેમ્બર
  43. વર્તમાન ઓટોમોબાઇલ ઇંધણમાં 2025 સુધીમાં કેટલા પ્રમાણમાં બ્લેન્ડિંગ લક્ષ્યાંક છે?
    Answer: 20%
  44. ભારતની સુપ્રીમ કોર્ટના ૩૮મા મુખ્ય ન્યાયાધીશ કોણ હતા ?
    Answer: એસ.એચ. કાપડિયા
  45. ગુજરાત સરકાર દ્વારા વન વિસ્તાર વધારવા માટે કઈ યોજના શરૂ કરી છે ?
    Answer: પ્લગ નર્સરી યોજના
  46. શોરિયા રોબસ્ટા (શાલ ) છોડ કયા તીર્થંકર (કેવલી વૃક્ષ) સાથે સંબંધિત છે ?
    Answer: શ્રી મહાવીર સ્વામી
  47. ભારતમાં નોંધાયેલ વનસ્પતિની જૈવિક વિવિધતામાં કેટલા પ્રકારના આવૃત્તબીજ ધારી જોવા મળે છે ?
    Answer: 17000
  48. ખેડબ્રહ્મા, ઈડર અને શામળાજી નજીકની ટેકરીઓ કયા નામથી ઓળખાય છે ?
    Answer: આરાસુરની ટેકરીઓ
  49. प्रथम राजभाषा आयोग का गठन कब किया गया ?
    Answer: 1955
  50. हिंदी के बाद दूसरी सर्वाधिक बोली जानेवाली भाषा कौन-सी है ?
    Answer: बांग्ला
  51. जनसंचार का मुद्रित माध्यम क्या है ?
    Answer: समाचार पत्र
  52. हिंदी का कौन सा कहानीकार नवाबराय के नाम से उर्दू में लिखता था ?
    Answer: प्रेमचंद
  53. લક્ષ્મણ માટે ઔષધિની જરૂર હોઈ હનુમાન કયો પર્વત લઈ આવ્યા ?
    Answer: દ્રોણ
  54. મહાભારત યુદ્ધના કયા દિવસે પાંડવો ભીષ્મ પાસે જઈને તેમના મૃત્યુનો ઉપાય પૂછે છે?
    Answer: 9 મા
  55. ક્યા મહર્ષિ ક્ષત્રિય હોવા છતાં એમની તપસ્યાને લીધે બ્રહ્મર્ષિ ગણાતા હતા?
    Answer: વિશ્વામિત્ર
  56. લાલા લજપતરાય કઈ યુનિવર્સિટીમાંથી મેટ્રિકની પરીક્ષા આપી પ્રથમ નંબરે પાસ થયા?
    Answer: બોમ્બે યુનિવર્સિટી
  57. સ્વાતંત્ર્ય સેનાની રાજગુરુનું પૂરું નામ શું હતું ?
    Answer: શિવરામ હરિ રાજગુરુ
  58. G20ની સ્થાપના માટે કઈ ઘટનાએ ઉત્પ્રેરક તરીકે ભુમિકા ભજવી હતી?
    Answer: એશિયાની ફાઇનાન્શિયલ ક્રાઇસિસ
  59. ચંદ્રયાન-2 રોવરમાં કેટલા પૈડા હતા?
    Answer: 6
  60. ક્યા વર્ષમાં ક્લાઈમેટ સસ્ટેનેબિલિટી વર્કિંગ ગ્રુપના ભાગ રૂપે ઊર્જાની ચર્ચા કરવામાં આવી હતી?
    Answer: 2017
  61. આદિવાસીઓ ખેતરમાં ખેતીની શરૂઆત વખતે ક્યા દેવની પૂજા કરે છે.
    Answer: ખેતલા દેવ
  62. ‘રેંટિયાવાળા’ તરીકે કોણ જાણીતું બન્યું હતું?
    Answer: રણછોડલાલ છોટાલાલ
  63. ગ્રામ વિકાસ વિભાગ દ્વારા મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગારી બાહેંધારી યોજના અંતર્ગત વર્ષ ૨૦૨૨-૨૩ માં કેટલાં ગ્રામીણ કુટુંબોને જોબકાર્ડ આપવામાં આવ્યાં છે?
    Answer: ૪૭.૨ લાખ
  64. 24/11/2021 ના ઠરાવથી ‘સમરસ ગ્રામ પંચાયત’ યોજના હેઠળ 5000 સુધી વસ્તી ધરાવનાર ગ્રામ પંચાયતમાં મહિલા સમરસ બને તો પ્રથમ વાર કેટલા રૂપિયાનું અનુદાન આપવામાં આવે છે ?
    Answer: ₹ 4.50 લાખ
  65. ભારતના ગ્રામીણ વિસ્તારોમાં સતત વીજપુરવઠો પૂરો પાડવા માટે કઈ યોજના છે ?
    Answer: દીનદયાળ ઉપાધ્યાય ગ્રામજ્યોતિ યોજના
  66. ગુજરાત લાઈવલીહૂડ પ્રમોશન કંપની લિ. શેના અંતર્ગત કાર્યરત છે ? Answer: મિશન મંગલમ
  67. કામધેનુ યુનિવર્સિટીનું ત્રૈમાસિક કયા નામથી પ્રકાશિત થાય છે ?
    Answer: ‘ગૌધૂલિ’
  68. RIDFનું પૂરું નામ શું છે ?
    Answer: રુરલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ફંડ
  69. અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ માટે કઈ યોજના ચલાવી રહી છે?
    Answer: વિદ્યાર્થી રાહત યોજના
  70. “રાષ્ટ્રની લાઈફલાઈન” એ ભારતમાં કઈ રેલવેનું સામાન્ય ઉપનામ છે?
    Answer: ભારતીય રેલવે
  71. અમદાવાદમાં સરદાર પટેલ રિંગ રોડની કુલ લંબાઈ કેટલી છે ?
    Answer: 76 કિ.મી.
  72. કઈ કચેરી ખેતીની જમીન અંને શહેરી વિસ્તારમાં આવેલી મિલકતોના સર્વે અંગેનાં રેકોર્ડ તૈયાર કરવા તથા નિભાવવાની કામગીરી કરે છે?
    Answer: જમીન દફતર નિયામકશ્રીની કચેરી
  73. ‘કાબિલ’ કયા કેન્દ્રીય મંત્રાલય દ્વારા બનાવવામાં આવેલી સંયુક્ત સાહસ કંપની છે ?
    Answer: ખાણ મંત્રાલય
  74. ગૃહ મંત્રાલયના “બ્યૂરો ઓફ પોલીસ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ” (બીપીઆર એન્ડ ડી)ની પ્રાથમિક જવાબદારી શું છે?
    Answer: પોલીસ ટેકનોલોજીનો વિકાસ કરવો
  75. પોકેટ કોપ પ્રોજેક્ટ ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા કયા દિવસે શરૂ કરવામાં આવ્યો હતો?
    Answer: 16 એપ્રિલ 2018
  76. ભારતની 2011ની વસતીગણતરી મુજબ સૌથી વધુ શહેરી જનસંખ્યા ધરાવતું રાજ્ય કયું છે ?
    Answer: તમિલનાડુ
  77. કઈ યોજના અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા રાજ્યના દરેક નાગરિકને ડિજિટલ સેવાઓ પૂરી પાડવાની પહેલ હાથ ધરવામાં આવી છે ?
    Answer: ડિજિટલ સેવા સેતુ યોજના
  78. ભારતના સૌપ્રથમ ઉપરાષ્ટ્રપતિ કોણ હતા ?
    Answer: ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન
  79. રાષ્ટ્રીય મહિલા આયોગ કોની આગેવાનીમાં રચવામાં આવ્યું હતું ?
    Answer: શ્રીમતી જયંતી પટનાયક
  80. નીચેનામાંથી કોની પાસે ભારત સંઘમાં નવા રાજ્યની રચના કરવાની સત્તા છે ?
    Answer: રાષ્ટ્રપતિ
  81. ઔષધીય હેતુઓ સિવાય, સ્વાસ્થ્ય માટે હાનિકારક એવી નશાકારક દવાઓના વપરાશ પર પ્રતિબંધ લાવવાનો પ્રયાસ કરવા માટે કયો અનુચ્છેદ રાજ્યને નિર્દેશ આપે છે ?
    Answer: અનુચ્છેદ 47
  82. ગૃહ મંત્રાલય (MHA)દ્વારા વર્ષ 2014-15માં કઈ તાલીમ સંસ્થાને પશ્ચિમ ઝોન કક્ષાની ‘બેસ્ટ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ ફોર ટ્રેનિંગ ઑફ ગેજેટેડ ઓફિસર્સ’ની કેટેગરીમાં ‘ યુનિયન હોમ મિનિસ્ટર ટ્રોફી’ એનાયત કરવામાં આવેલ ?
    Answer: ગુજરાત પોલીસ અકાદમી, કરાઇ
  83. કવિ દલપતરામને એલેક્ઝાન્ડર ફાર્બસે કયું બિરુદ આપ્યું હતું ?
    Answer: કવીશ્વર
  84. ‘સત્યના પ્રયોગો’ના ત્રીજા ભાગમાં કેટલાં પ્રકરણો છે ?
    Answer: ૨૩
  85. આસુરીનો વિરુદ્ધાર્થી શબ્દ કયો છે ?
    Answer: દૈવી
  86. 2023 માં ‘વિશ્વ દૃષ્ટિ દિવસ’ ક્યારે ઉજવવામાં આવ્યો હતો ?
    Answer: 12 ઓક્ટોબર
  87. કઈ ટેકનોલોજી કંપનીએ ઓનલાઈન એજ્યુકેશનને સપોર્ટ કરવા માટે ‘ટીમ્સ ફોર એજ્યુકેશન’ નામનું નવું ફીચર લોન્ચ કર્યું છે?
    Answer: માઇક્રોસોફટ
  88. ગુજરાતી સાહિત્યમાં પ્રથમ નવલકથા લખનાર લેખકનું નામ શું છે ?
    Answer: નંદ શંકર મહેતા
  89. કયું શહેર ‘ભારતનું પર્લ સિટી’ તરીકે ઓળખાય છે?
    Answer: હૈદરાબાદ
  90. પોર્ટુગીઝ બાદ ભારત આવનાર વિદેશી પ્રજા કઈ હતી ?
    Answer: ડચ
  91. શિયોત શૈલ ગૂફાઓ ગુજરાતના ક્યા જિલ્લામાં આવેલી છે ?
    Answer: કચ્છ
  92. રાણી અહલ્યાબાઈ હોળકર નિર્મિત રજવાડા પૅલેસ કયા શહેરમાં આવેલો છે ?
    Answer: ઇન્દોર
  93. કોણ ડાંગની દાદી તરીકે જાણીતું છે?
    Answer: પૂર્ણિમાબેન પકવાસા
  94. સેમ્પલ રજિસ્ટ્રેશન સિસ્ટમ (SRS) આંકડાકીય અહેવાલ 2020 મુજબ, રાષ્ટ્રીય સ્તરે 5 વર્ષ થી નીચેના બાળક નો મૃત્યુ દર (U5MR), જે 2014 માં 45 હતો, તે ઘટીને વર્ષ 2020 માં કેટલો થયો છે?
    Answer: 32
  95. નવા લેબર કોડ દ્વારા કેટલા કામદારો આવરી લેવામાં આવ્યા છે?
    Answer: 50 કરોડ
  96. ક્લોરિન પરમાણુનો પરમાણુભાર કેટલો છે?
    Answer: 35.46 u
  97. કોના દ્વારા પ્રકાશ ઓસિલેશનની ટ્રાન્સવર્સ પ્રકૃતિની શોધ કરવામાં આવી હતી ?
    Answer: યંગ
  98. વનસ્પતિ જાતિમાં સૌથી વધુ પ્રમાણમાં કાર્બોહાઇડ્રેટ કયું છે?
    Answer: સેલ્યુલોઝ
  99. બે પરામાણુ વચ્ચે ઈલેક્ટ્રોન યુગ્મની ભાગીદારીથી ( જેમાં બંને ઈલેક્ટ્રોન એકજ પરામાણુમાંથી આવે છે ) બનતાં રાસાયણિક બંધને શું કહે છે?
    Answer: સવર્ગ સહસંયોજક બંધ
  100. કયા વિટામિનની ઊણપથી બેરી-બેરી થાય છે?
    Answer: વિટામિન B1
  101. બેસિડીયોમાયસેટીસની ફૂગમાં કોષકેન્દ્ર સંયુગ્મન અને અર્ધીકરણ નીચેનામાંથી કઇ રચનામાં થાય છે?
    Answer: પ્રકણીબીજાણુધાની
  102. ગોત્રચિહ્ન (ટોટેમિઝમ) કોની વચ્ચે જોવા મળે છે?
    Answer: અનુસૂચિત જનજાતિઓ
  103. જે વસ્તુ ઉપયોગી હોય,અછત વાળી હોય,વિનિમય પાત્ર હોય અને જેના પર વ્યક્તિગત માલિકી થઇ શક્તિ હોય તેને શું કહેવાય?
    Answer: સંપતિ
  104. સમાન ગુણી વસ્તુઓ કયા બજારનું લક્ષણ છે ?
    Answer: ઈજારો
  105. લાંબા ગાળાની સ્મૃતિના પ્રકારો કોણે આપ્યા ?
    Answer: ટુલવિંગ
  106. મનુષ્ય જીવનનું પરમલક્ષ્ય આત્મ સાક્ષાત્કાર છે, તે માટેના મુખ્ય ચાર માર્ગોમાં ભારતીય ચિંતન પરંપરા મુજબ નીચેમાંથી કયું ખોટું છે ?
    Answer: વિજ્ઞાનયોગ
  107. અંગ્રેજી ભાષાનો કયો શબ્દ મનોવિજ્ઞાનના સંદર્ભમાં સલાહના અર્થમાં વપરાય છે ?
    Answer: Counselling
  108. ગુજરાતમાં ઈ.સ. 942 થી 997 સુધીના સમયગાળામાં કયા રાજવીએ શાસન કર્યું હતું ?
    Answer: મૂળરાજ સોલંકીનું
  109. आधुनिक कंप्यूटर का पिता किसे कहा जाता है?
    Answer: चार्ल्स बेवेज
  110. सुब्रमण्यम भारती किस क्षेत्र के प्रसिद्ध कवि है ?
    Answer: तमिल
  111. अंग्रेजी साहित्य के रोमांटिसिज़्म से हिंदी का कौन-सा युग प्रभावित है ?
    Answer: छायावाद
  112. ‘आपका जीवन उज्ज्वल एवं मंगलमय हो’ – किस प्रकार का वाक्य है?
    Answer: इच्छावाचक
  113. મલેશિયાના શિકારી સમુદાયના લોકો કયા નામે ઓળખાય છે?
    Answer: સેમાન્ગ
  114. ક્રિકેટ વર્લ્ડ કપ 2023માં કયા ખેલાડીએ સૌથી વધુ સિક્સર ફટકારી?
    Answer: રોહિત શર્મા
  115. ભગવદ્ ગીતમાં શ્રીકૃષ્ણે કયા વેદને પોતાની વિભૂતિ કહ્યો છે ?
    Answer: સામવેદ
રજીસ્ટ્રેશન કરવાની લિંકરજીસ્ટ્રેશન અહીંથી કરો

ઝડપી અને વિશ્વસનીય સમાચાર માટે અમને ફોલો કરો

વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો

ફેસબુક પર અમને ફોલો કરવા અહીં ક્લિક કરો

Leave a Comment