GSSSB હેડ ક્લાર્ક ભરતી 2024: હેડ કલાર્ક ભરતી જાહેર, 31 જાન્યુઆરી સુધી ભરી શકાશે ફોર્મ

GSSSB હેડ ક્લાર્ક ભરતી 2024

GSSSB હેડ ક્લાર્ક ભરતી 2024: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB ) દ્વારા હેડ કલાર્ક ની 169 જગ્યાઓ માટે ભરતી જાહેર, સતાવાર વેબસાઇટ https://gsssb.gujarat.gov.in પર ભરતીની જાહેરાત પ્રસિદ્ધ થઇ છે,અરજી કરવાની છેલ્લી તારીખ 31/01/2024 છે. GSSSB હેડ ક્લાર્ક ભરતી 2024 GSSSB Head Clerk Recruitment 2024 : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ( GSSSB ) દ્વારા … Read more