GSSSB CCE પરીક્ષા મોકૂફ રાખવા અંગે : તારીખ 20,21,27,28 એપ્રિલ અને 04,05 મે

GSSSB CCE પરીક્ષા મોકૂફ રાખવા અંગે : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગરની જાહેરાત ક્રમાંક 212/202324, ગુજરાત ગૌણ સેવા, વર્ગ 3 (ગ્રુપ A તથા ગ્રુપ B)ની પ્રથમ તબક્કાની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા તારીખ 01-04-2024ના રોજથી શરૂ કરવામાં આવેલ છે.

GSSSB CCE પરીક્ષા મોકૂફ રાખવા અંગે

મંડળ દ્વારા આયોજીત સદરહુ પરીક્ષા કાર્યક્રમની તારીખ 20,21,27,28 એપ્રિલ 2024 અને તારીખ 04,05 મે 2024ના રોજ રાખવામાં આવેલ તમામ શિફ્ટની પરીક્ષાઓ વહિવટી કારણોસર હાલ પુરતી મોકૂફ રાખવામાં આવે છે. તારીખ 08-05-2024 અને 09-05-2024ના રોજનો પરીક્ષા કાર્યક્રમ યથાવત રાખવામાં આવે છે.

મોકૂફ રાખવામાં આવેલી પરીક્ષાની નવી તારીખો ટૂંક સમયમાં પ્રસિદ્ધ કરવામાં આવશે. જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવા આથી જણાવવામાં આવે છે.

આ પણ ખાસ વાંચો:

ગુજરાત પોલીસ ભરતી 2024-25: ભરતી પ્રક્રિયાનું અંદાજીત સમયપત્રક

જમ્યા બાદ ચાલવાથી થતા ફાયદાઓ

ઓફિશિયલ પરિપત્ર વાંચોઅહીંથી ડાઉનલોડ કરો

ઝડપી અને વિશ્વસનીય સમાચાર માટે અમને ફોલો કરો

વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો

ફેસબુક પર અમને ફોલો કરવા અહીં ક્લિક કરો

ગુગુલ ન્યુઝ પર અમને ફોલો કરવા અહી ક્લિક કરો

Leave a Comment