ગુજરાત પોલીસ ભરતી 2024-25: ભરતી પ્રક્રિયાનું અંદાજીત સમયપત્રક

ગુજરાત પોલીસ ભરતી 2024 : લોકરક્ષક તથા પો.સ.ઈ. ભરતીના ઉમેદવારો પરીક્ષાની તૈયારીનું આગોતરૂ આયોજન કરી શકે તે માટે પરીક્ષાનું અંદાજીત સમયપત્રક આ સાથે મુકવામાં આવે છે. આ અંદાજીત સમયપત્રક છે, જુદા જુદા કારણોસર તેમાં ફેરફાર થઇ શકે છે.

  • લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા 12000+ જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે.
  • પોલીસ સબ ઇન્સ્પેકટર કેડર માટે ભરતી.
  • લોકરક્ષક કેડર માટે ભરતી.
  • ફોર્મ ભરવાની છેલ્લી તારીખ : 30-04-2024 છે.

આ પણ ખાસ વાંચો:

જમ્યા બાદ ચાલવાથી થતા ફાયદાઓ

માટલાનું પાણી પીવાના ફાયદા

ગુજરાત પોલીસ ભરતી 2024-25

તારીખ 12-04-2024ના રોજ ભરતી બોર્ડ દ્વારા એક સમયપત્રક જાહેર કરેલ છે જે ઉમેદવાર Police Bharti 2024ની તૈયારી કરે છે તેઓ માટે ખાસ ઉપયોગી થશે.

પોલીસ ભરતી સમયપત્રક

અ.નં.પ્રક્રિયામાસ/તારીખ
1જાહેરાત13-03-2024
2ઓનલાઈન અરજીઓ સ્વીકારવા માટેનો સમયગાળો04-04-2024 થી
30-04-2024
3ફી ભરવાની છેલ્લી તારીખ07-05-2024
4ધોરણ 12 પાસ અને ગ્રેજ્યુએટના બાકી રહેલ ઉમેદવારો માટે ઓનલાઈન અરજીઓ સ્વીકારવાની કામગીરીઓગસ્ટ-સપ્ટેમ્બર 2024
5શારીરિક કસોટીનવેમ્બર-ડિસેમ્બર 2024
6શારીરિક કસોટી પરિણામજાન્યુઆરી 2025

બિન હથિયારી પો.સ.ઈ. લેખિત પરીક્ષા

બિન હથિયારી પો.સ.ઈ. લેખિત પરીક્ષા

1 લેખિત પરીક્ષાજાન્યુઆરી / ફેબ્રુઆરી 2025
2 લેખિત પરીક્ષાના પેપર 1 ઓ.એમ.આર. સ્કેનીંગ, ઓબ્જેકશન અને ગુણ જાહેર કરવાફેબ્રુઆરી 2025
3 લેખિત પરીક્ષાના પેપર 1ના રીચેકિંગફેબ્રુઆરી 2025
4 લેખિત પરીક્ષાના પેપર 1ના પરિણામમાર્ચ 2025
5 લેખિત પરીક્ષાના પેપર 2 (સબ્જેક્ટીવ) ચકાસણી કામગીરીમાર્ચ થી જુલાઈ 2025
6 લેખિત પરીક્ષાના પેપર 2 (સબ્જેક્ટીવ)ના ગુણ જાહેર કરવાઓગસ્ટ 2025
7 લેખિત પરીક્ષાના રીચેકિંગ માટેઓગસ્ટ 2025
8લેખિત પરીક્ષાનું પરિણામઓગસ્ટ 2025
9દસ્તાવેજ ચકાસણીસપ્ટેમ્બર 2025
10હંગામી પરિણામ જાહેર કરવા માટેસપ્ટેમ્બર 2025
11વાંધાઓ મંગાવવા માટેસપ્ટેમ્બર 2025
12આખરી પરિણામ જાહેર કરવા માટેસપ્ટેમ્બર 2025

લોકરક્ષક કેડર લેખિત પરીક્ષા

1 લેખિત પરીક્ષાફેબ્રુઆરી 2025
2 લેખિત પરીક્ષા ગુણ જાહેર કરવામાર્ચ 2025
3 લેખિત પરીક્ષાના ગુણ અંગે રીચેકિંગમાર્ચ/એપ્રિલ 2025
4 લેખિત પરીક્ષાનું પરિણામએપ્રિલ 2025
5 દસ્તાવેજ ચકાસણીએપ્રિલ 2025
6 હંગામી પરિણામ જાહેર કરવા માટેમે 2025
7 વાંધાઓ મંગાવવા માટેમે 2025
8 આખરી પરિણામ જાહેર કરવા માટેમે 2025

નોંધ : ઉપરોક્ત કાર્યક્રમમાં જણાવેલ સમયગાળો અંદાજીત છે, તેમાં કોઇપણ કારણોસર ફેરફાર થવાની શક્યતાઓ રહેલી છે. આ માહિતી ઉમેદવારોને માર્ગદર્શન મળી રહે તે હેતુથી અંદાજીત તૈયાર કરવામાં આવેલ છે.

નોંધ: ભરતીને લગતી તમામ અપડેટ માટે ભરતી બોર્ડની ઓફિશિયલ વેબસાઈટ www.lrdgujarat2021.comની મુલાકાત લેતા રહો.

ઓફિશિયલ પરિપત્રઅહીંથી ડાઉનલોડ કરો

ઝડપી અને વિશ્વસનીય સમાચાર માટે અમને ફોલો કરો

વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો

ફેસબુક પર અમને ફોલો કરવા અહીં ક્લિક કરો

ગુગુલ ન્યુઝ પર અમને ફોલો કરવા અહી ક્લિક કરો

Leave a Comment