Order PVC Aadhaar Card: PVC આધાર કાર્ડ મંગાવો ઘર બેઠા, મોબાઈલથી અરજી કરો

Order PVC Aadhaar Card, PVC આધાર કાર્ડ મંગાવો ઘર બેઠા : આધાર કાર્ડ આજના સમયમાં દરેક વ્યક્તિ માટે ખુબ જ મહત્વપૂર્ણ દસ્તાવેજ છે અને તેના વિના કોઈ સરકારી કામકાજ થતું નથી. બેંકના કામથી લઈને પોસ્ટ ઓફીસ અને પાસપોર્ટ સુધી આધાર કાર્ડ હોવું જરૂરી છે. આધાર જારી કરતી સંસ્થા UIDAI સમય સમય પર તેની સાથે જોડાયેલી માહિતી શેર કરતી રહે છે. આવી સ્થિતિમાં તમારે યુનિક આઈડેન્ટિફિકેશન ઓફ ઇન્ડિયા (UIDAI)ના દરેક અપડેટથી વાકેફ રહેવું જોઈએ.

  • Order PVC Aadhaar Card ઓનલાઈન.
  • PVC આધારકાર્ડ માટે 50 રૂપિયા ફી ચુકવવાની રહેશે.
  • મોબાઈલ નંબર રજીસ્ટર નહી હોય તો પણ મંગાવી શકાશે.
  • uidai.gov.in પર જઇને PVC આધાર કાર્ડ મંગાવી શકાશે

PVC આધાર કાર્ડ મંગાવો ઘર બેઠા (Order PVC Aadhaar Card)

આધાર કાર્ડનો હાલમાં એડ્રેસ પ્રૂફ અને બર્થ પ્રૂફ તરીકે પણ ઉપયોગ કરવામાં આવે છે. હાલના સમયમાં આધારકાર્ડ અને પાનકાર્ડને લીંક કરવાની પણ કામગીરી શરૂ છે. PVC આધારકાર્ડ મંગાવો ઓનલાઈન મોબાઈલ દ્વારા.

આ પણ ખાસ વાંચો:

PUC Certificate: PUC સર્ટિફિકેટ ઓનલાઈન ડાઉનલોડ કરો મોબાઈલમાં @vahan.parivahan.gov.in

Gujarat ITI Admission 2024-25 : ગુજરાત આઈટીઆઈ એડમિશન 2024

આધાર PVC શું છે?

PVC આધાર કાર્ડ મંગાવો ઘર બેઠા : ઓર્ડર આધાર PVC કાર્ડ એ UIDAI દ્વારા શરુ કરવામાં આવેલી નવી સેવા છે જે આધાર ધારકને નજીવી ફી ચુકવીને PVC કાર્ડ પર તેની /તેણીની આધાર વિગતો પ્રિન્ટ કરવાની સુવિધા પૂરી પાડે છે. જે વ્યક્તિને આધાર કાર્ડ સાથે મોબાઈલ રજીસ્ટર નથી તેઓ પણ નોન-રજીસ્ટર્ડ / વૈકલ્પિક મોબાઈલ નંબરનો ઉપયોગ કરીને ઓર્ડર આપી શકે છે.

PVC આધાર કાર્ડ ઓનલાઈન કઈ રીતે ઓર્ડર કરશો?

સ્ટેપ 1 : સૌપ્રથમ UIDAIની સત્તાવાર વેબસાઈટ https://uidai.gov.in અથવા https://myaadhaar.uidai.gov.in પર જાઓ.
સ્ટેપ 2 : હવે My Aadhaar મેનુ પર ક્લિક કરો
સ્ટેપ 3 : ઓપ્શનમાંથી Order Aadhaar PVC Card (Order PVC Aadhaar Card) પર ક્લિક કરો.
સ્ટેપ 4 : હવે Order PVC Aadhaar Card બોક્સ ખુલશે.
સ્ટેપ 5 : 12 અક્ષરનો આધાર નંબર અથવા 28 અક્ષરનો એનરોલમેન્ટ નંબર નાખો.
સ્ટેપ 6 : કેપ્ચા કોર્ડ નાખો અને Send OTP બટન પર ક્લિક કરો
સ્ટેપ 7 : OTP તમારા રજીસ્ટર્ડ મોબાઈલ નમ્બર પર જશે. જો તમારો મોબાઈલ નંબર આધાર કાર્ડ સાથે લીંક નથી તો તમે તમે વૈકલ્પિક નંબર નાખી તેમાં OTP મંગાવી શકો છો.
સ્ટેપ 8 : હવે OPT લખો અને સબમિટ બટન પર ક્લિક કરો
સ્ટેપ 9 : ઓનલાઈન પેમેન્ટનો ઓપ્શન આવશે જેમાં તમે Credit Card / Debit Card / Net Banking / UPIથી કરી શકશો.
સ્ટેપ 10 : પેમેન્ટની માહિતી નાખો અને સબમિટ પર ક્લિક કરો (50 રૂપિયાનો ચાર્જ થશે Order Aadhaar PVC Card)
સ્ટેપ 11 : રસીદ ડાઉનલોડ કરો અને ભવિષ્યના ઉપયોગ માટે સાચવો.

PVC આધાર કાર્ડ સ્ટેટ્સ કઈ રીતે ચેક કરશો?

સ્ટેપ 1 : સૌપ્રથમ UIDAIની સત્તાવાર વેબસાઈટ https://uidai.gov.in અથવા https://myaadhaar.uidai.gov.in પર જાઓ.
સ્ટેપ 2 : હવે My Aadhaar મેનુ પર ક્લિક કરો
સ્ટેપ 3 : ઓપ્શનમાંથી Order Aadhaar PVC Card પર ક્લિક કરો.
સ્ટેપ 4 : નીચે મુજબ Check Aadhaar PVC Card Status બોક્સ ખુલશે.
સ્ટેપ 5 : SRN નંબર અને કેપ્ચા નંબર નાખો અને સબમિટ બટન પર ક્લિક કરો

Order PVC Aadhaar Cardઅહીંથી ડાઉનલોડ કરો
PVC Card સ્ટેટ્સ ચેક કરોઅહીંથી ડાઉનલોડ કરો

PVC આધાર કાર્ડ મંગાવો ઘર બેઠા

PVC આધાર કાર્ડ માટે કેટલી ફી ચૂકવવી પડશે?

PVC કાર્ડ માટે તમારે 50 રૂપિયાની ફી ચૂકવવી પડશે.

Order PVC Aadhaar Card માટેની સત્તાવાર વેબસાઈટ કઈ છે ?

Official Website Is https://myaadhaar.uidai.gov.in/

 

ઝડપી અને વિશ્વસનીય સમાચાર માટે અમને ફોલો કરો

વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો

ફેસબુક પર અમને ફોલો કરવા અહીં ક્લિક કરો

ગુગુલ ન્યુઝ પર અમને ફોલો કરવા અહી ક્લિક કરો

Leave a Comment