પશુપાલન યોજના 2024: કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ, ગુજરાત સરકાર દ્વારા આયખેદૂત પોર્ટલ પર પશુપાલન યોજના 2024 માટે માહિતી ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ યોજના હેઠળ પશુપાલન સંબંધિત તમામ યોજનાઓની માહિતી, અરજી માટે જરૂરી દસ્તાવેજો અને અરજી કરવાની રીત આપવામાં આવી છે.
યોજનાની માહિતી:
- યોજનાનું નામ: પશુપાલન યોજના 2024
- વિભાગનું નામ: કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ, ગુજરાત
- હેતુ: પશુપાલન દ્વારા સ્વરોજગારી સુનિશ્ચિત કરવી
- અરજી કરવાની છેલ્લી તારીખ: 15 જુલાઈ 2024
- અરજી કરવાનો પ્રકાર: ઓનલાઈન
- સત્તાવાર વેબસાઇટ: ikhedut.gujarat.gov.in
ઓનલાઈન અરજી પ્રક્રિયા:
- સત્તાવાર વેબસાઇટ ikhedut.gujarat.gov.in પર જાઓ.
- “ઓનલાઈન અરજી” વિકલ્પ પર ક્લિક કરો.
- “પશુપાલન યોજના 2024” શોધો અને નવા વપરાશકર્તા વિકલ્પ પર ક્લિક કરો.
- ઓનલાઈન અરજી કરો અને અરજીની પ્રિન્ટ કાઢી લો.
- અરજી અને દસ્તાવેજો સ્કેન કરીને પોર્ટલ પર અપલોડ કરો અથવા નોંધાવેલી કચેરીમાં રજૂ કરો.
- ભૂલથી બચવા માટે એપ્લિકેશનની પ્રિન્ટઆઉટ રાખી લો.
આ યોજનાની વધુ માહિતી માટે નજીકના પશુ દવાખાનાનો સંપર્ક કરો. ઓનલાઈન અરજી પોર્ટલ 15-06-2024 થી 15-07-2024 દરમિયાન કાર્યરત રહેશે.
Ikhedut Pashupalan Yojana 2024 મહત્વની તારીખો
Pashupalan Yojana 2024 | મહત્વપૂર્ણ તારીખો |
અરજીની શરૂઆતની તારીખ | 15 જૂન 2024 |
અરજીની છેલ્લી તારીખ | જુલાઈ 15, 2024 |
મહત્વપૂર્ણ લિંક
પશુપાલન યોજના 2024 જાહેરાત | અહીંથી જુવો |
ગુજરાત પશુપાલન યોજના 2024 માં ઓનલાઇન અરજી કરો | અહીંથી અરજી કરો |
FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો
આઈ ખેડૂત પશુપાલન યોજના 2024 સત્તાવાર વેબસાઇટ શું છે
આઈ ખેડૂત પશુપાલન યોજના 2024 સત્તાવાર વેબસાઇટ. https://www.ibps.in/
આઈ ખેડૂત પશુપાલન યોજના 2024 માં અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે ?
આઈ ખેડૂત પશુપાલન યોજના 2024 માં અરજી કરવાની છેલ્લી તારીખ 15 જુલાઈ 2024 છે