રેલવે પોલીસ ભરતી 2024 , 10 પાસ માટે સરકારી કાયમી નોકરીનો મોકો , પગાર પણ ₹ 21,700 થી શરુ

રેલવે પોલીસ ભરતી 2024

રેલવે પોલીસ ભરતી 2024 : રેલ્વે પોલીસ ફોર્સ (RPF ) એ કોન્સ્ટેબલ, સબ ઇન્સ્પેકટર પોસ્ટ માટે ભરતી માટે સૂચના પ્રકાશિત કરી છે. લાયક ઉમેદવારો 14/05/2024 પહેલા ઓનલાઈન અરજી કરે છે, Railway Police Bharti 2024 વિશે વધુ વિગતો ભરતી માહિતી જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને અરજી કેવી રીતે કરવી તે નીચે આપેલ છે. … Read more