યુજીસી નેટની પરીક્ષા રદ કરવામાં આવી
UGC નેટ પરીક્ષા રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ મહત્વપૂર્ણ જાણકારી શિક્ષણ મંત્રાલયે જાહેર કરી છે. 18 જૂન, 2024ના રોજ લેવાયેલી NET પરીક્ષાની પવિત્રતા સાથે ચેડાં કરવામાં આવ્યા છે, અને આ પગલું ભારતીય સાયબર ક્રાઈમ કોઓર્ડિનેશન સેન્ટર (I4C) દ્વારા મળેલા આઈનપુટના આધારે લેવાયું છે. NEETની જેમ, UGC NET પરીક્ષાનો આયોજન નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) … Read more