જો તમે લાંબા સમય સુધી બેસો અને કસરત ના કરો તો તેના કારણે પેટની ચરબીમાં વધારો થાય છે.

વધુ પડતું ભોજન કરવામાં આવે તો પણ પેટની ચરબીમાં વધારો થાય છે.

પર્યાપ્ત માત્રામાં પાણીનું સેવન કરવું જોઈએ. નિયમિત 7 થી 8 કલાકની ઊંઘ લેવી જરૂરી છે.

આ પ્રકારની જીવનશૈલી અને આહારપ્રણાલી અપનાવીને તમે સ્વસ્થ અને તંદુરસ્ત રહી શકો છો.

જંક ફૂડ અને ફાસ્ટ ફૂડનું સેવન ના કરવું જોઈએ. આમ કરવાથી તમે વજન ઘટાડી શકો છો.

ઘરે બનેલા પૌષ્ટિક આહારનું સેવન કરવું જોઈએ. જેથી વજન વધતુ નથી.

જો તમે પણ વજન ઘટાવડા માંગો છો તો તમારે દિવસમાં 30 મિનિટ કસરત કરવી જ જોઈએ.

ઘણા પ્રકારના કઠોળ જેમ કે દાળ, રાજમા વગેરે છે જે વજન ઘટાડવા માટે ફાયદાકારક હોય શકે છે.