ખજૂરમાં ઉચ્ચ ફાઇબર હોય છે જે પાચનને સુધારે છે અને કબજિયાતની સમસ્યાને દૂર કરે છે.
તેમાં હાજર મેગ્નેશિયમ અને બળતરા વિરોધી ગુણો સાંધાના દુખાવા અને સોજાથી રાહત આપે છે.
ખજૂરમાં વિટામિન, મિનરલ્સ અને ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે
ખજૂરનું મર્યાદિત માત્રામાં સેવન કરવાથી પણ વજન ઘટાડવામાં મદદ મળે છે. તેનાથી પેટ ભરેલું લાગે છે, જે વધુ પડતું ખાવાનું અટકાવે છે.
આયર્ન સમૃદ્ધ ખજૂર હિમોગ્લોબિન વધારવામાં મદદ કરે છે, ખાસ કરીને જેઓ એનિમિયાથી પીડાય છે તેમના માટે ફાયદાકારક છે.
ખજૂર ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડે છે અને બીપીને કંટ્રોલ કરવામાં મદદ કરે છે.
રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે અને શરીરને અંદરથી ગરમ રાખે છે
જો તમારે વજન વધારવું હોય તો રાત્રે સૂતા પહેલા ઘી સાથે ખજૂર ખાઓ