GSEB SSC Result : 2024 કેવી રીતે ચેક કરવું?

સૌથી પહેલા ઓફિશિયલ વેબસાઈટ gseb.org પર જાઓ

વિદ્યાર્થીઓ તેમના સીટ નંબરનો ઉપયોગ કરીને લોગીન કરી શકે છે.

હવે GSEB પરિણામ 2024 લિંક પર ક્લિક કરો

હોલ ટિકિટ પર SSC સીટ નંબરનો ઉપયોગ કરીને લોગિન કરો

હવે GSEB ની માર્કશીટ તમારી સામે હશે

ગુજરાત SSC માર્કશીટ ડાઉનલોડ કરો અને ભવિષ્યની જરૂરિયાત માટે રાખો.