ધોરણ 10 નું રિજલ્ટ ચેક કરવાની સરળ રીત

સૌ પ્રથમ www.GSEB.org પર જાવ 

GSEB SSC, HSC રિઝલ્ટ 2024’ પર ક્લિક કરો. લિંક સ્ક્રીન પર જોવા મળે છે.

Enter the 6-digit seat number 6-આંકડાનો સીટ નંબર એન્ટર કરો

પ્રોવિઝનલ માર્કશીટ ડાઉનલોડ કરો અને ભવિષ્યના સંદર્ભમાં પ્રિન્ટઆઉટ મેળવો

GSEB ધોરણ-10ના પરિણામો-2024ને લગતી તારીખ તથા સમય અંગે ટૂંક સમયમાં એક અધિકૃત નોટિફિકેશન ઈશ્યુ કરશે.