કારેલા, ફુદીનાના પાન અને કોથમીરનું જ્યુસ

ભલે લોકો કારેલાને તેના કડવા સ્વાદને કારણે પસંદ નથી કરતા. પરંતુ, તે અનેક ગુણોથી ભરપૂર છે.

તેમાં ફોસ્ફરસ, ફાઈબર, વિટામિન સી અને પોટેશિયમ મોટી માત્રામાં જોવા મળે છે.

કારેલામાં ફાઈબર ભરપૂર હોય છે. તે વજન ઘટાડવામાં પણ મદદ કરે છે.

કારેલા એન્ટી-ઓક્સીડેન્ટથી ભરપૂર હોય છે, જે લોહીને શુદ્ધ કરે છે અને શરીરને ડિટોક્સિફાય કરે છે.

સેનોલિન સંયોજનો ફુદીનામાં જોવા મળે છે. આ બ્લડ સુગર લેવલ ઘટાડે છે.

કોથમીર પાચન અને વજન ઘટાડવા માટે ફાયદાકારક છે.

તે પાચન સુધારવામાં, શ્વાસની દુર્ગંધ દૂર કરવામાં અને શરીરને ઠંડક પ્રદાન કરવામાં અસરકારક છે.