તેની ઉણપથી થતા રોગો અને તેના લક્ષણો વિશે જાણવું જ જોઈએ.

નર્વ સિસ્ટમને સ્વસ્થ રાખવા માટે વિટામિન B12 ખૂબ જ જરૂરી છે

વિટામિન B12 ની ઉણપને કારણે ખૂબ થાક લાગે છે.

આનાથી યાદશક્તિમાં ઘટાડો અને મૂંઝવણ થાય છે

મેગાલોબ્લાસ્ટિક એનિમિયાનું કારણ બને છે

જેના કારણે લોહીમાં RBC ની ઉણપ થાય છે

આ સિવાય ડિપ્રેશનની ફરિયાદ પણ છે.

વિટામીન B12 ની ઉણપથી ચેતાને નુકસાન થાય છે.