VMC Recruitment 2025: વડોદરા મહાનગરપાલિકામાં તાજેતરમાં 219 જગ્યા માટે વિવિધ પોસ્ટ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. 14 ફેબ્રુઆરી અરજી કરવાની છેલ્લી તારીખ છે.
VMC Recruitment 2025: વડોદરામાં નોકરી શોધી રહેલા તમામ ઉમેદવારો માટે સારા સમાચાર મળી રહ્યા છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરશન દ્વારા સૈનિક (ફાયરમેન), સબ ઓફિસર (ફાયર), સ્ટેશન ઓફિસર (ફાયર) પોસ્ટ માટે ભરતી જાહેર કરી છે.
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નોકરી શોધી રહેલા તમામ રસ ધરાવતા ઉમેદવારો માટે આ એક સારી તક છે. શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પસંદગી પદ્ધતિ, મહત્વપૂર્ણ તારીખ અને અન્ય પાત્રતા પ્રક્રિયા સંબંધિત વધુ માહિતી માટે કૃપા કરીને નીચેનો લેખ ધ્યાનથી વાંચો. અરજી કરતા પહેલા સત્તાવાર જાહેરાત પણ વિગતવાર વાંચવી આવશ્યક છે.
VMC Recruitment 2025: વડોદરા મહાનગરપાલિકા ભરતી 2025
સંસ્થા | વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC) |
વિભાગ | ફાયર વિભાગ |
પોસ્ટ | વિવિધ |
કુલ જગ્યા | 219 |
અરજી પ્રક્રિયા | ઓનલાઈન |
અરજી કરવાની છેલ્લી તારીખ | 14-2-2025 |
પોસ્ટ વિગત:
- સૈનિક (ફાયરમેન): 204
- સબ ઓફિસર (ફાયર): 10
- સ્ટેશન ઓફિસર (ફાયર): 05
શૈક્ષણિક લાયકાત:
શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા તેમજ અન્ય વિગત માટે કૃપા કરીને સત્તાવાર જાહેરાત વાંચો.
મહત્વપૂર્ણ નોંધ: અરજી કરતા પહેલા કૃપા કરીને ઇચ્છનીય લાયકાત, અનુભવ, ઉંમરમાં છૂટછાટ, નોકરીની પ્રોફાઇલ અથવા અન્ય નિયમો અને શરતો માટે સત્તાવાર જાહેરાત વાંચો.
ઓનલાઈન અરજી કરવા માટેની લિંક
https://vmc.gov.in/Recruitment/Recruitment.aspx
વડોદરા મહાનગરપાલિકા ભરતી 2025 માટે અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?
અરજી કરવા માટે છેલ્લી તારીખ 14.02.2025 છે.
વડોદરા મહાનગરપાલિકા ભરતી 2025 માટે ઓફિશ્યલ વેબસાઈટ કઈ છે?
વડોદરા મહાનગરપાલિકા ભરતી 2025 માટે ઓફિશ્યલ વેબસાઈટ https://vmc.gov.in/ છે.