વડોદરા મહાનગરપાલિકા ભરતી 2024: 40000 સુધીનો પગાર જાણો સંપૂર્ણ માહિતી

વડોદરા મહાનગરપાલિકા ભરતી 2024

વડોદરા મહાનગરપાલિકા ભરતી 2024: વડોદરા મહાનગરપાલિકા દ્વારા ગાર્ડન સુપરવાઈઝર જગ્યા સીધી ભરતીથી ભરતી કરવા માટે માત્ર ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે.

ગાર્ડન સુપરવાઈઝર પોસ્ટ માટે ઉમેદવારોએ www.vmc.gov.in વેબસાઈટ પર તારીખ 10.09.24 થી તારીખ 29.09.24 સુધીમાં ઓનલાઇન અરજીઓ કરવાની રેહશે.

વડોદરા મહાનગરપાલિકા ભરતી 2024

સંસ્થાનું નામવડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન – VMC
પોસ્ટનું નામગાર્ડન સુપરવાઇઝર
કુલ જગ્યા05
અરજી મોડઓનલાઇન
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ29/09/2024
સત્તાવાર વેબસાઇટhttps://vmc.gov.in/

વડોદરા મહાનગરપાલિકા ભરતી 2024: વડોદરા મહાનગરપાલિકામાં ગાર્ડન સુપરવાઇઝર તરીકે નોકરી શોધી રહેલા તમામ ઉમેદવાર માટે આ એક સારી એવી તક છે. શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પસંદગી પદ્ધતિ તેમજ મહત્વપૂર્ણ તારીખ અને અન્ય પાત્રતા પ્રક્રિયા સબંધિત વધુ માહિતી માટે સત્તાવાર જાહેરાત વાંચવી તેમજ નીચે આપેલ આર્ટીકલ પરથી મેળવો.

શૈક્ષણિક લાયકાત:

  • B.Sc. (Horticulture) with First Class.
  • M.Sc. (Horticulture) બાગાયત ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવશે.

વય મર્યાદા:

  • Not less than 21 and not more than 35 years of age.

પગાર ધોરણ:

  • ત્રણ વર્ષ માટે રૂપિયા 40,800 માસિક ફિક્સ વેતન

અરજી ફી:

  • બિન અનામત કક્ષાના ઉમેદવારોએ અરજી ફી પેટે રૂપિયા 400 ઓનલાઇન ભરવાના રહેશે.
  • અનુ.જાતી, અનુ.જનજાતિ, સા.શૈ.પ.વ. અને આ.ન.વર્ગ કક્ષાના ઉમેદવારોએ અરજી ફી પેટે રૂપિયા 200 ઓનલાઈન ભરવાના રહેશે.

આ પણ ખાસ વાંચો:

વડોદરા મહાનગરપાલિકા ભરતી 2024 અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?

ગાર્ડન સુપરવાઈઝર પોસ્ટ માટે ઉમેદવારોએ www.vmc.gov.in વેબસાઈટ પર તારીખ 10.09.24 થી તારીખ 29.09.24 સુધીમાં ઓનલાઇન અરજીઓ કરવાની રેહશે.

વડોદરા મહાનગરપાલિકા ભરતી 2024 અરજી માટે ઓફિશ્યલ વેબસાઈટ કઈ છે?

અરજી માટે https://vmc.gov.in/Recruitment/Recruitment.aspx છે.

ખાસ નોંધ: અરજી કરતા પહેલા કૃપા કરીને શૈક્ષણિક લાયકાત, અનુભવ, ઉંમરમાં છૂટછાટ, જોબ પ્રોફાઇલ અથવા અન્ય નિયમો અને શરતો માટે ફરજીયાત અધિકૃત જાહેરાત વાંચીને જ અરજી કરવી. આ લેખ માત્ર આપને માહિતી મળી રહે તે હેતુથી જ વિવિધ માધ્યમો માંથી માહિતી એકત્રિત કરીને અહી પબ્લીશ કરવામાં આવ્યો છે.

VMC Garden Supervisor Recruitment 2024 Notification PDF File

Join WhatsApp

Join Now

Leave a Comment