Transrail Lighting IPO GMP: પાવર ટ્રાન્સમિશન સેક્ટરનો ટ્રાન્સરેલ લાઈટિંગ IPO, આવો કમાણીનો મોકો ચુકતા નહિ

Transrail Lighting IPO GMP

Transrail Lighting IPO GMP: પાવર ટ્રાન્સમિશન સેક્ટરનો ટ્રાન્સરેલ લાઇટિંગ આઈપીઓ આજથી ખુલ્યો, જાણો પ્રાઈઝ બેન્ડ, લેટેસ્ટ GMP.

Transrail Lighting IPO GMP: આવો મોકો શેરબજારમાં વારંવાર નથી આવતો, ચૂકી ગયા તો પસ્તાશો! તો ચાલો જાણી લઈએ કે Transrail Lighting IPO માં કેટલું રોકાણ કરવું પડશે, પ્રાઈઝ બેન્ડ અને ગ્રે માર્કેટ પ્રીમિયમ તેમજ અન્ય વિગતો પણ નીચે આપેલ આર્ટીકલ પરથી મેળવીએ.

About Transrail Lighting

ટ્રાન્સરેલ લાઇટિંગ એક ભારતીય એન્જિનિયરિંગ, પ્રોક્યોરમેન્ટ અને કન્સ્ટ્રક્શન (EPC) કંપની છે જે પાવર ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રિબ્યુશન પર ધ્યાન કેન્દ્રિત કરે છે. કંપની લેટીસ સ્ટ્રક્ચર્સ, કંડક્ટર્સ અને મોનોપોલ્સ માટે ઇન્ટિગ્રેટેડ મેન્યુફેક્ચરિંગ સુવિધાઓનું સંચાલન કરે છે અને પાવર ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રિબ્યુશનના તમામ સેગમેન્ટમાં હાજરી ધરાવે છે, ખાસ કરીને હાઇ-વોલ્ટેજ (HV) અને એક્સ્ટ્રા-હાઇ-વોલ્ટેજ (EHV) સિસ્ટમ્સમાં. તેના મુખ્ય પાવર ટ્રાન્સમિશન વ્યવસાય ઉપરાંત, ટ્રાન્સરેલ લાઇટિંગે સિવિલ બાંધકામ, થાંભલાઓ અને લાઇટિંગ અને રેલ્વે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સહિત અન્ય ક્ષેત્રોમાં વૈવિધ્યીકરણ કર્યું છે.

About Transrail Lighting IPO Date

ટ્રાન્સરેલ લાઇટિંગ IPO 19 ડીસેમ્બરના રોજ ઓપન થશે અને તેના જાહેર ભરણાની છેલ્લી તારીખ 23 ડીસેમ્બર છે. અને Transrail Lighting IPO નું એલોટમેન્ટ 24 ડીસેમ્બરના રોજ છે. તેમજ લોટ સાઈઝની વાત કરીએ તો તેની લોટ સાઈઝ 34 શેરની છે. Transrail Lighting IPO Listing Date ની વાત કરીએ તો તે 27 ડીસેમ્બરના રોજ લિસ્ટિંગ થશે. અને Transrail Lighting IPO Issue Size 838.91Cr છે.

આ પણ ખાસ વાંચો:

Transrail Lighting IPO Price Band

ટ્રાન્સરેલ લાઇટિંગ IPO ની પ્રાઈઝ બેન્ડ 410 – 432 છે, જો તમે રિટેલમાં 1 લોટ માટે IPO ભરવા માંગતા હોવ તો અંદાજીત 14688 રૂપિયાનું રોકાણની જરૂર પડશે. અને જો તમે HNI માં અરજી કરવા માંગતા હોય તો અંદાજીત 2,05,632 રૂપિયાનું રોકાણ જોશે.

Transrail Lighting IPO GMP

Transrail Lighting IPO GMP હાલ માર્કેટની અંદર ખુબજ સારું બોલાઈ રહ્યું છે, તમને જણાવી દઈએ કે હાલ માર્કેટમાં તેનું GMP 43% એટલે કે 185 રૂપિયા પ્રીમીયમ બોલાઈ રહ્યું છે. તમને અહી એ પણ જણાવી દઈએ કે આ માત્ર ને માત્ર એક અંદાજીત છે. જયારે IPO નું લિસ્ટિંગ થાય ત્યારે આના કરતા અલગ પણ હોય શકે છે.

Transrail Lighting IPO ક્યારે ઓપન થઇ રહ્યો છે?

ટ્રાન્સરેલ લાઇટિંગ IPO 19 ડીસેમ્બરના રોજ ઓપન થશે.

Transrail Lighting IPO ની ઇશ્યૂ સાઈઝ કેટલી છે?

Transrail Lighting IPO Issue Size 838.91Cr છે.

Transrail Lighting IPO ભરવાની છેલ્લી તારીખ કઈ છે?

જાહેર ભરણાની છેલ્લી તારીખ 23 ડીસેમ્બર છે.

Transrail Lighting IPO નું એલોટમેન્ટ ક્યારે છે?

Transrail Lighting IPO નું એલોટમેન્ટ 24 ડીસેમ્બરના રોજ છે.

Transrail Lighting IPO ક્યારે લિસ્ટિંગ થશે?

Transrail Lighting IPO Listing Date ની વાત કરીએ તો તે 27 ડીસેમ્બરના રોજ લિસ્ટિંગ થશે.

Transrail Lighting IPO નું GMP કેટલું છે?

તમને જણાવી દઈએ કે હાલ માર્કેટમાં તેનું GMP 43% એટલે કે 185 રૂપિયા પ્રીમીયમ બોલાઈ રહ્યું છે.

Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી માત્ર ને માત્ર તમને જાણકારી મળી રહે તે હેતુથી પબ્લીશ કરવામાં આવી છે. અમે આ જાણકારી વિવિધ ઓનલાઈન પ્લેટફોર્મ પરથી મેળવીને અહિયાં મુકવામાં આવી છે. જેથી GujaratAsmita.Com કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.

Join WhatsApp

Join Now

Leave a Comment