શિક્ષક ભરતી 2025: સુરત મહાનગરપાલિકા સંચાલિત સુમન માધ્યમિક શાળા સેલ હસ્તકની વિવિધ માધ્યમોની શાળામાં શિક્ષક ભરતી જાહેર કરવામાં આવી છે.
શિક્ષક ભરતી સુરત મહાનગરપાલિકા
SMC Teacher Recruitment 2025: ૧૧ માસ માટે કરારીય ધોરણે માસિક ફીક્સ વેતનથી ભરવા માટે આપવામાં આવેલ જાહેરાત બાબત. ૧. શિક્ષક (ગુજરાતી માધ્યમ) (કરારીય) ૨. શિક્ષક (હિન્દી માધ્યમ) (કરારીય) ૩. શિક્ષક (મરાઠી માધ્યમ) (કરારીય) ૪. શિક્ષક (ઉડીયા માધ્યમ) (કરારીય) ૫. શિક્ષક (ઉર્દુ માધ્યમ) (કરારીય) ૬. શિક્ષક (અંગ્રેજી માધ્યમ) (કરારીય) ઓનલાઈન અરજી ફોર્મ ભરવાની તા.26.03.2025 થી તા.15.04.2025 (રાત્રે 11:00 કલાક) સુધી રહેશે.
સુરતમાં શિક્ષકની નોકરી શોધી રહેલા તમામ રસ ધરાવતા ઉમેદવારો માટે આ એક સારી તક છે. શૈક્ષણિક લાયકાત, ઉંમર મર્યાદા, પસંદગી પદ્ધતિ, મહત્વપૂર્ણ તારીખ અને અન્ય પાત્રતા પ્રક્રિયા સંબંધિત વધુ માહિતી માટે કૃપા કરીને નીચેનો લેખ ધ્યાનથી વાંચો. અરજી કરતા પહેલા સત્તાવાર જાહેરાત પણ વિગતવાર વાંચવી
શિક્ષક ભરતી 2025 – સુરત મહાનગરપાલિકાની વિવિધ શાળાઓમાં શિક્ષક ભરતી 2025
સંસ્થા | સુરત મહાનગરપાલિકા (SMC) |
પોસ્ટ | શિક્ષક |
ટોટલ જગ્યા | 83 |
વય મર્યાદા | 40 વર્ષ |
એપ્લિકેશન મોડ | ઓનલાઈન |
નોકરીનો પ્રકાર | કરાર આધારિત |
અરજી કરવાની છેલ્લી તારીખ | 15-4-2025 |
ક્યાં અરજી કરવી | https://www.suratmunicipal.gov.in |
પોસ્ટની વિગત
માધ્યમ | વિષય | જગ્યા |
ગુજરાતી | ગણિત-વિજ્ઞાન | 16 |
સમાજવિદ્યા | 5 | |
ગુજરાતી | 6 | |
સંસ્કૃત | 3 | |
કમ્યુટર | 3 | |
મરાઠી | ગણિત-વિજ્ઞાન | 10 |
સમાજવિદ્યા | 2 | |
અંગ્રેજી-હિન્દી | 4 | |
કમ્પ્યુટર | 1 | |
હિન્દી | ગણિત-વિજ્ઞાન | 4 |
સમાજવિદ્યા | 2 | |
ગુજરાતી | 1 | |
સંસ્કૃત | 1 | |
અંગ્રેજી | 1 | |
કમ્પ્યુટર | 1 | |
ઉડીયા | ગણિત-વિજ્ઞાન | -1 |
સમાજવિદ્યા | 1 | |
અંગ્રેજી-હિન્દી | 1 | |
ગુજરાતી | 1 | |
ઉડીયા | 1 | |
ઉર્દુ | ગણિત-વિજ્ઞાન | 1 |
અંગ્રેજી-હિન્દી | 1 | |
અંગ્રેજી | ગુજરાતી | 2 |
સંસ્કૃત | 2 | |
કમ્પ્યુટર | 2 | |
ગણિત-વિજ્ઞાન | 1 | |
સમાજવિદ્યા | 1 | |
કુલ | 83 |
શૈક્ષણિક લાયકાત
- રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અને મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલેન્સના લક્ષ્યો મુજબ ગુણવત્તાયુક્ત શિક્ષણના હેતુ માટે શિક્ષણ વિભાગ દ્વારા નિયત કરવામાં આવેલી રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાતી દ્વિસ્તરીય TAT (માધ્યમિક)પરીક્ષા માં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારો
- હવે પછી રાજ્ય પરીક્ષાબોર્ડ દ્વારા TAT (માધ્યમિક) પરીક્ષા લેવાય ત્યારે જે તે વખતના પ્રવર્તમાન ઉતીર્ણ થયેલા ઉમેદવારો
પગાર ધોરણ
- ફિક્સ પગાર 24000 રૂપિયા
ખાસ નોંધ: અરજી કરતા પહેલા કૃપા કરીને ઇચ્છનીય લાયકાત, અનુભવ, ઉંમરમાં છૂટછાટ, નોકરીની પ્રોફાઇલ અથવા અન્ય નિયમો અને શરતો માટે સત્તાવાર જાહેરાત વાંચો.
સુરત મહાનગરપાલિકા શિક્ષક ભરતી 2025 માટે અરજી કઈ રીતે કરવી?
લાયક અને રસ ધરાવતા અરજદારો/ઉમેદવારોએ ફક્ત સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ ફોર્મેટમાં જ “ઓનલાઇન અરજી” કરવાની રહેશે
અરજી કરવા માટેની લિંક:
https://www.suratmunicipal.gov.in/recruitment
સુરત મહાનગરપાલિકા શિક્ષક ભરતી 2025 માટે પસંદગી પ્રક્રિયા કઈ છે?
રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા માધ્યમિક વિભાગ માટે TAT (માધ્યમિક)ના પ્રસિદ્ધ કરવામા આવનાર પરિણાના જેતે વખતે પ્રવર્તમાન વર્ષના મેરીટ લિસ્ટના આધારે મેરિટ લિસ્ટ બનાવવામાં આવશે.