NZ vs SA Champions Trophy 2025
NZ vs SA બીજી સેમિફાઈનલ મેચ : સાઉથ આફ્રિકાના કેપ્ટનની થશે વાપસી, ન્યુઝીલેન્ડમાં પણ કરી શકે છે મોટા બદલાવ; જાણો બંને ટીમોની સંભવિત પ્લેઇંગ 11 બીજી સેમિફાઈનલ મેચ
—
NZ vs SA બીજી સેમિફાઈનલ : આજે ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની બીજી સેમિફાઈનલ મેચમાં સાઉથ આફ્રિકાનો સામનો ન્યુઝીલેન્ડ સાથે છે. આ મેચ 5 માર્ચના રોજ ...