ભૂપેન્દ્ર પટેલ
શ્રમિક સુવિધા કેન્દ્ર: મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા રાજ્યનું પ્રથમ શ્રમિક સુવિધા કેન્દ્ર નું લોકાર્પણ કરાયું
—
શ્રમિક સુવિધા કેન્દ્ર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના પ્રથમ શ્રમિક સુવિધા કેન્દ્રનું અમદાવાદમાં લોકાર્પણ કરીને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘શ્રમેવ જયતે‘ મંત્રને ચરિતાર્થ કર્યો છે. ...