ગુજરાતમાં 2025 માટે ઉનાળું વેકેસેનની તારીખ આજે સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી હતી જો કે દર વર્ષે ગુજરાત વિભાગ દ્વારા પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ માટે ઉનાળું વેકેશન સામાન્ય રીતે મે મહિનાની શરૂઆતથી જૂનના મધ્ય સુધી નિયત કરવામાં આવે છે.
ઉનાળુ વેકેશનની તારીખ જાહેરા
5/05/2025 થી 8/૦6/2025 સુધી 35 દિવસનું વેકેશન રહેશે
9/06/2025 થી રાબેતા મુજબ શાળાઓ શરૂ થશે
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ( GSHSEB) અથવા શિક્ષણ વિભગની આજે સત્તાવાર રીતે ઉનાળું વેકેશનની તારીખ જાહેર કરવામાં આવી હતી જેમાં તારીખ 5 મે 2025 થી 8 જૂન 2025 સુધી ૩૫ દિવસનું વેકેશન રહેશે.
9 જૂન 2026 થી નવું સત્ર શરુ
શિક્ષણ વિભાગ દ્વારા આજે સત્તાવાર રીતે નવું સત્ર 9 જૂન 2026 થી શરૂ કરવામાં આવશે આવી જાહેરાત કરવામાં આવી છે જેની તમામ વિદ્યાર્થી મિત્રો તેમજ વાલીઓ એ નોંધ લેવી