Stallion India Fluorochemicals IPO GMP : ગ્રે માર્કેટમાં ધૂમ મચાવી રહ્યો છે

Stallion India Fluorochemicals IPO GMP

Stallion India Fluorochemicals IPO GMP : સ્ટેલિયન ઇન્ડિયા ફ્લોરોકેમિકલ્સ આઈપીઓ હાલ ગ્રે માર્કેટમાં ધૂમ મચાવી રહ્યો છે. 16 જાન્યુઆરી 2025ના રોજ સબસ્ક્રિપ્શન માટે ખુલી રહ્યો છે.

Stallion India Fluorochemicals IPO GMP : સ્ટેલિયન ઇન્ડિયા આઈપીઓ રૂ. 199.45 કરોડના બુક બિલ્ટ ઈશ્યુ સાથે રજૂ કરવામાં આવ્યો છે. આ IPOમાં 1.79 કરોડના શેરનો નવો ઈશ્યુ જેની કિંમત રૂ. 160.73 કરોડ છે સાથે 0.43 કરોડ શેરના વેચાણની ઓફર પણ છે, જેની કુલ કિંમત રૂ. 38.72 કરોડ છે.

Stallion India Fluorochemicals IPO GMP

Stallion India Fluorochemicals IPO GMP : સ્ટેલિયન ઇન્ડિયા આઈપીઓ ઇન્વેસ્ટ્રોગેન ડોટ કોમ મુજબ ગ્રે માર્કેટમાં આ IPOનો GMP 48 રૂપિયાના પ્રિમીયમ સાથે ઉપલબ્ધ છે. એનો મતલબ એમ થશે કે 138 રૂપિયા સાથે લીસ્ટ થવાની સંભાવના છે જે તમને 53.33% જેટલો નફો પ્રથમ દિવસે જ કરાવી શકે તેમ છે.

About Stallion India Fluorochemicals

સ્ટેલિયન ઇન્ડિયા ફ્લોરોકેમિકલ્સ લિમિટેડ કંપની રેફ્રિજરેટર અને ઔધોગિક ગેસ અને સબંધિત ઉત્પાદનોના વેચાણના વ્યવસાયમાં છે. કંપનીના પ્રાથમિક વ્યવસાયમાં રેફ્રિજરેટર અને ઔધોગિક ગેસનું ડીબલ્કીંગ, મિશ્રણ અને પ્રક્રિયા અને પહેલાથી ભરેલા કેન અને નાના સિલીન્ડરો / કન્ટેનર્સનું વેચાણ શામેલ છે. કંપનીના ચાર પ્લાન્ટ ખાલાપુર (મહારાષ્ટ્ર), ધીલોથ (રાજસ્થાન), માનેસર (હરિયાણા) અને પનવેલ (મહારાષ્ટ્ર)માં છે.

Stallion India IPO Date / Stallion India Fluorochemicals IPO Date

સ્ટેલિયન ઇન્ડિયા આઈપીઓ સબસ્ક્રિપ્શન માટે 16 જાન્યુઆરી 2025 ખુલ્લી રહ્યો છે, જેને 20 જાન્યુઆરી 2025 સુધી ભરી શકાશે. શેર એલોટમેન્ટ 21 જાન્યુઆરી 2025ના રોજ થવાનું છે આ શેરનું લિસ્ટિંગ 23 જાન્યુઆરી 2025ના રોજ થવાનું છે.

IPO ખુલવાની તારીખ16 જાન્યુઆરી 2025, ગુરુવાર
IPO બંધની તારીખ20 જાન્યુઆરી 2025, સોમવાર
બેઝીક એલોટમેન્ટ21 જાન્યુઆરી 2025, મંગળવાર
રીફંડની શરૂઆત22 જાન્યુઆરી 2025, બુધવાર
ડીમેટમાં શેર ક્રેડીટ22 જાન્યુઆરી 2025, બુધવાર
લિસ્ટિંગ તારીખ23 જાન્યુઆરી 2025, ગુરુવાર

Stallion India IPO Price Band / Stallion India Fluorochemicals IPO Price Band

સ્ટેલિયન ઇન્ડિયા ફ્લોરોકેમિકલ્સ આઈપીઓની પ્રાઈઝ બેન્ડ રૂ. 85 થી રૂ. 90 પર શેર છે જેમાં 165 શેર લોટ મળશે. જેમાં રૂ. 160.73 કરોડના ફ્રેશ ઇસ્યુ 1,78,58,740 શેર અને રૂ. 38.72 કરોડના ઓફર ફોર સેલ 43,02,656 શેર છે. કુલ વાત કરીએ તો રૂ. 199.45 કરોડના 2,21,61,396 શેર.

Stallion India IPO Lot Size / Stallion India Fluorochemicals IPO Lot Size

રોકાણકારોએ ઓછામાં ઓછા એક લોટ એટલે 165 શેર તો લેવા j પડશે વધુમાં વધુ નીચે મુજબ છે.

એપ્લીકેશનલોટ્સશેરરૂપિયા
રિટેલ (ઓછામાં ઓછા)116514,850
રિટેલ (વધુમાં વધુ)132,1451,93,050
એસ-એચએનઆઈ (ઓછામાં ઓછા)142,3102,07,900
એસ-એચએનઆઈ (વધુમાં વધુ)6711,0559,94,950
બી-એચએનઆઈ (ઓછામાં ઓછા)6811,22010,09,800

Stallion India IPO GMP
Stallion India Fluorochemicals IPO GMP : ગ્રે માર્કેટમાં જબરદસ્ત ઉછાળો જોવા મળી રહ્યો છે. ઇન્વેસ્ટ્રોગેન ડોટ કોમ મુજબ ગ્રે માર્કેટમાં GMP 48 રૂપિયાના પ્રિમીયમ સાથે ટ્રેડ થઇ રહ્યો છે. લિસ્ટિંગ સમયે રોકાણકારોને 53.33%થી વધુનો નફો થઇ શકે છે એટલે કે 138 સુધી ખુલ્લી શકે છે. એક્સપર્ટના જણાવ્યા મુજબ ગ્રે માર્કેટ માત્ર અટકળો પર આધારિત હોય છે, તેના આધારે કંપનીના ફંડામેન્ટલ સ્થિતોનો અંદાજ આવી શકતો નથી.

નોંધ: અહીં આપેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે, અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે જેથી GujToday.com કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી.. આથી રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો.

Stallion India IPO ક્યારે ઓપન થઇ રહ્યો છે?

16 જાન્યુઆરી રોજ Stallion India Fluorochemicals IPO જાહેર ભરણા માટે ઓપન થયો છે.

Stallion India IPOની ઇશ્યૂ સાઈઝ કેટલી છે?

Stallion India Fluorochemicals IPO Issue Size 199.45 Cr છે.

Stallion India IPO ભરવાની છેલ્લી તારીખ કઈ છે?

Stallion India Fluorochemicals IPO જાહેર ભરણાની છેલ્લી તારીખ 20 જાન્યુઆરી 2025 છે.

Stallion India IPOનું એલોટમેન્ટ ક્યારે છે?

Stallion India IPOનું એલોટમેન્ટ 21 જાન્યુઆરી 2025 રોજ છે.

Stallion India IPO Listing Date ક્યારે થશે?

Stallion India Fluorochemicals IPO Listing Dateની વાત કરીએ તો તે 23 જાન્યુઆરી 2025ના રોજ લિસ્ટિંગ થશે.

Stallion India Fluorochemicals IPO GMP કેટલું છે?

Stallion India Fluorochemicals IPO GMP ગ્રે માર્કેટમાં 48 રૂપિયાના પ્રિમીયમ સાથે ટ્રેડ થઇ રહ્યો છે. લિસ્ટિંગ સમયે રોકાણકારોને 53.33%થી વધુનો નફો થઇ શકે છે એટલે કે 138 સુધી ખુલ્લી શકે છે.

Join WhatsApp

Join Now

Leave a Comment