SRH VS GT IPL 2025 : આઈપીએલ 2025 સનરાઇઝર્સ હેદરાબાદ 20 ઓવરમાં 152 રન 8 વિકેટ ગુજરાત ટાઈટન્સ 153 જીત માટે
SRH VS GT IPL 2025
SRH VS GT IPL 2025 : આઈપીએલ 2025 ગુજરાત ટાઈટન્સ ટોસ જીતીને ફિલ્ડિંગ કરવાનો નીર્ણય કર્યા srh 20ઓવરમાં 152 રન 8 વિકેટ શરુવાતમાં ટ્રેવીસ હેડ 8 રન આઉટ અભિષેક 18 રન આઉટ અને ઈસાન કિસન 17 રન આઉટ નીતિશ કુમાર રેડ્ડી 31 રને મોહમ્મદ સિરાજે 4 વિકેટ લીધી
શુભમન ગિલ 61 રન
વોશિંગટન સુંદરે 49 રન
મોહમ્મદ સિરાજે 4 વિકેટ લીધી
સાઈ કિશોર 2 વિકેટ લીધી
પ્રસિદ્ધ કૃષ્ણના 2 વિકેટ લીધી