સિકંદર ફિલ્મ BOX OFFICE : સિકંદર ફિલ્મ બોક્સ ઓફિસ કમાણી કરી

સિકંદર ફિલ્મ BOX OFFICE

સિકંદર ફિલ્મ BOX OFFICE : સિકંદર ફિલ્મ રિલીજ 8 દિવસ કમાણી 100 કરડોની કમાણી કરી છે

સિકંદર ફિલ્મ BOX OFFICE

સિકંદર ફિલ્મ 30 માર્ચે સિનેમાઘરોમાં રિલીજ થઈ સલમાન ખાન અને રશ્મિકા મંદન્ના અને કાજલ અગ્રવાલ સત્યરાજ શરમન જોસી પ્રતીક સ્મિતા પાટિલ, કિશોર અને જતીન સરના પણ સહાયક ભૂમિકાઓમાં જોવા મળે છે.

સિકંદરની 100 કરોડની ક્લબમાં એન્ટ્રી

છેલ્લા 8 દિવસમાં સિકંદરની ગતિ ધણી ધીમી પડી ગઈ છે સિકંદર ઓપીનિગ પર 26 કરડો રૂપિયાની કરી બીજા દિવસે 29 કરડો પર ત્યારબાદ કમાણીમાં સતત જોવા મળ્યો છે 8 દિવસે 4.50 કરડોની કમાણી કરી હતી ભારતમાં 102.25 કોરડો ફિલ્મે વર્લ્ડ  વાઈલ્ડ 187.84 કરોડનું ક્લેકસન કયું છે

Join WhatsApp

Join Now

Leave a Comment