રાજકોટ રાજપથ ભરતી 2025: ડેટા એન્ટ્રી ઓપરેટર તેમજ અન્ય પોસ્ટ પર ભરતી જાહેર

રાજકોટ રાજપથ ભરતી 2025

રાજકોટ રાજપથ ભરતી 2025: રાજકોટ રાજપથ લીમીટેડ, રાજકોટ દ્વારા ડેટા એન્ટ્રી ઓપરેટર, સુપરવાઈઝર, આસિસ્ટન્ટ તેમજ અન્ય જગ્યા માટે ભરતી જાહેર. અરજી કરવાની છેલ્લી તારીખ 12.03.2025 છે.

Rajkot Rajpath recruitment 2025: રાજકોટમાં નોકરી શોધી રહેલા તમામ રસ ધરાવતા ઉમેદવારો માટે આ એક સારી તક છે. શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પસંદગી પદ્ધતિ, મહત્વપૂર્ણ તારીખ અને અન્ય પાત્રતા પ્રક્રિયા સંબંધિત વધુ માહિતી માટે કૃપા કરીને નીચેનો લેખ ધ્યાનથી વાંચો. અરજી કરતા પહેલા સત્તાવાર જાહેરાત પણ વિગતવાર વાંચવી આવશ્યક છે.

રાજકોટ રાજપથ ભરતી 2025

સંસ્થારાજકોટ રાજપથ લિમિટેડ
પોસ્ટવિવિધ
ટોટલ જગ્યા13
એપ્લિકેશન મોડઓફલાઈન
અરજી કરવાની છેલ્લી તારીખ12-3-2025

પોસ્ટ વિગત

પોસ્ટનું નામજગ્યા
એડમિન આસિસ્ટન્ટ1
ટ્રાફિક ઈન્સ્પેક્ટર – ફીલ્ડ સુપરવાઈઝર10
ડેટા એન્ટ્રી ઓપરેટ1
ચીફ ફાઈનાન્સ ઓફિસર1

શૈક્ષણિક લાયકાત

એડમિન આસિસ્ટન્ટ

  • સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાં (હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ) માસ્ટર ડિગ્રી
  • સંબંધિત ક્ષેત્રમાં ઓછામાં ઓછો ત્રણ વર્ષનો અનુભવ
  • વય મર્યાદા 35 વર્ષથી વધુ નહિ.
  • પગાર ધોરણ – 25,000 રૂપિયા

ટ્રાફિક ઈન્સ્પેક્ટર – ફીલ્ડ સુપરવાઈઝર

  • સરકાર માન્ય સંસ્થામાંથી ઈલેક્ટ્રિકલ – મિકેનિકલમાં ડિપ્લોમા કરેલું હોવું જોઈએ
  • સમાન ફીલ્ડમાં ઓછામાં ઓછો ત્રણ વર્ષનો અનુભવ
  • વય મર્યાદા 35 વર્ષથી વધુ નહિ.
  • પગાર ધોરણ – 18,000 રૂપિયા

ડેટા એન્ટ્રી ઓપરેટર

  • સરકાર માન્ય સંસ્થામાંથી B.C.A/ Bsc. IT/P.G.D.C.A કમ્પ્યુટર એન્જીનિયરિંગમાં ડિપ્લોમા કરેલું હોવું જોઈએ
  • સમાન ક્ષેત્રમાં ઓછામાં ઓછા ત્રણ વર્ષનો અનુભવ
  • વય મર્યાદા 35 વર્ષથી વધુ નહિ.
  • પગાર ધોરણ – 15,000 રૂપિયા

ચીફ ફાઈનાન્સ ઓફિસર

  • સરકાર માન્ય સંસ્થામાંથી ચાર્ટડ એકાઉન્ટ, કોલ્ટ એકાઉન્ટ અથવા MBA ફાઈનાન્સ કરેલું હોવું જોઈએ
  • સમાન ફીલ્ડમાં ઓછામાં ઓછા પાંચ વર્ષનો અનુભવ હોવો જોઈએ
  • વય મર્યાદા 45 વર્ષથી વધુ નહિ.
  • પગાર ધોરણ – 50,000 રૂપિયા

મહત્વપૂર્ણ નોંધ: અરજી કરતા પહેલા કૃપા કરીને ઇચ્છનીય લાયકાત, અનુભવ, ઉંમરમાં છૂટછાટ, નોકરીની પ્રોફાઇલ અથવા અન્ય નિયમો અને શરતો માટે સત્તાવાર જાહેરાત વાંચો.

રાજકોટ રાજપથ ભરતી 2025 માટે અરજી કઈ રીતે કરવી?

નિયત ફોર્મેટમાં યોગ્ય રીતે ભરેલું અરજી ફોર્મ આરપીએડી/સ્પીડ પોસ્ટ/કુરિયર દ્વારા બધા જરૂરી દસ્તાવેજો સાથે તા. 12.03.2025 ના રોજ અથવા તે પહેલાં નીચે આપેલ સરનામાં પર પહોંચવું જોઈએ.

અરજી મોકલવાનું સરનામું – રાજકોટ રાજપથ લિમિટેડ, ત્રીજો માળ, મલ્ટી એક્ટિવિટી સેન્ટર, નાના માવા ચોક, 150’ રિંગ રોડ, રાજકોટ – 360005.

રાજકોટ રાજપથ ભરતી 2025 માટે અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?

અરજી કરવાની છેલ્લી તારીખ 12.03.2025 છે.

Rajkot Rajpath recruitment 2025 PDF File

Join WhatsApp

Join Now

Leave a Comment