રાજકોટ મહાનગરપાલિકા ભરતી 2025 : રાજકોટ મહાનગરપાલિકામાં ભરતી અંતર્ગત પોસ્ટની વગતો શૈક્ષણિક લાયકાત અને ઇન્ટરવ્યૂ તારીખ વાંચો
રાજકોટ મહાનગરપાલિકા ભરતી 2025
રાજકોટમાં મહાનગરપાલિકામાં પરીક્ષ વગર નોકરી દ્વારા રજાડ અંકુસ વિભગ અને માર્કેટ શાખ દબાણ હટાવ વિભાગમાં એકસ સર્વીસમેન માટે ભરતી માટે જાહેરાત બહાર પાડી છે આ પોસ્ટ ઉપર ઉમેદવારો પસદ કરવા માટે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન વોકઈન ઈન્ટરવ્યૂનું આયોજન કર્યું છે
રાજકોટ મહાનગરપાલિકા ભરતી અંતર્ગત પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા, વોક ઈન્ટરવ્યૂ તારીખ અને સમયે, ઈન્ટરવ્યૂ સ્થળ સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.
રાજકોટ મહાનગરપાલિકા ભરતી માહિતી
સંસ્થા | રાજકોટ મહાનગરપાલિકા (RMC) |
પોસ્ટ | એક્સ સર્વિસમેન |
વિભાગ | પ્રાણી રંજાડ અંકુશ વિભાગ અને માર્કેટ શાખા |
જગ્યા | 30 |
વયમર્યાદા | 45 વર્ષથી વધુ નહીં |
એપ્લિકેશન મોડ | વોક ઈન ઈન્ટરવ્યૂ |
ઈન્ટરવ્યૂ તારીખ | 16-4-2025 |
ઈન્ટરવ્યૂ સ્થળ | નીચે આપેલું છે |
પોસ્ટની વિગત
રાજકોટમાં મહાનગરપાલિકા દ્વારા રજાડ અંકુસ વિભગ અને માર્કેટ શાખ દબાણ હટાવ વિભાગમાં એકસ સર્વીસમેન 30 જગ્યા 11 માસ ના કરાર સાથે માટે વોક ઈન ઈન્ટરવ્યૂનું આયોજન કર્યું છે.
લાયકાત
નિવૃત્ત લશ્કરી સિવાહી-જવાન (હવાલદાર સુધીની કક્ષા) , મેડીકલ કેટેગરી શેફ-1 S.H.A.P.E.-1 હોવી જોઈએ.
પગાર ધોરણ
25000 રુપિયા ફિક્સ પગાર
વય મર્યાદા
45 વર્ષ રાખવામાં
વોક ઈન ઈન્ટરવ્યૂ તારીખ, સમય અને સ્થળ
રાજકોટ મહાનગરપાલિકા ભરતી માટે વોક ઈન ઈન્ટરવ્યૂની તારીખ, સમય અને સ્થળ નીચે આપેલા છે
- વોક ઈન ઈન્ટરવ્યૂ તારીખ – 16-4-2025
- સમય- સવારે 9 વાગ્યાથી 11 વાગ્યા સુધી
- સ્થળ – ડો. આંબેડકર ભવન, સેન્ટ્રલઝોન કચેરી, મીટીંગ હોલ, ઢેબર રોડ, રાજકોટ
ઉમેદવારો માટે ખાસ સૂચન
- ઉમેદવારે વોક ઈન ઈન્ટરવ્યૂ સમયે લાયકાત સંબંધીત પ્રમાણપત્રોની નકલ તેમજ અસલ પ્રમાણપત્રો સાથે રાખવાના રહેશે.
- માસિક ફિક્સ પગાર સિવાય અન્ય કોઈપણ ભથ્થા મળવાપાત્ર થશે નહીં.
- ઉમેદવારે અરજી ફોર્મ રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઈટ www.rmc.gov.in પરથી ડાઉનલોડ કરી વિગતો સંપૂર્ણ ભરતી સાથે રાખવાનું રહેશે.
- ઉક્ત 30 જગ્યાઓ ઉપરાંત વધારાની જગ્યાની જરૂરિયાત ઊભી થશે તો તૈયાર કરવા માટે આવેલ પ્રતીક્ષાયાદી પરના મેરિટનાં અગ્રતાક્રમે આવતા ઉમેદવારોને નિમણૂક આપવા વિચારણા કરવામાં આવશે.
- ભરતી અંગેના નિર્ણયની આખરી સત્તા કમિશનર, રાજકોટ મહાનગરપાલિકાની રહેશે.
- 11 માસ બાદ ઉમેદવાર આપો આપ છૂટા થયેલા ગણાશે.