ONGC Ahmedabad Recruitment 2025: ONGC અમદાવાદ ભરતી 2025 – ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન લીમીટેડ દ્વારા અમદાવાદમાં વિવિધ પોસ્ટ માટે ભરતી બહાર પાડી છે.
ONGC Ahmedabad Recruitment 2025: ONGC વેલ સર્વિસીસ, અમદાવાદ એસેટ ONGC માંથી ઉત્પાદન / ડ્રિલિંગ શાખાઓમાંથી નિવૃત્ત અનુભવી કર્મચારીઓ પાસેથી જુનિયર કન્સલ્ટન્ટ્સ અને એસોસિયેટ કન્સલ્ટન્ટ્સ (વર્ક-ઓવર ઓપરેશન્સના દેખરેખ માટે અમદાવાદ એસેટના ચાર્ટર ભાડે રાખેલા અને O&M સંચાલિત વર્ક ઓવર રિગ્સમાં સક્ષમ વ્યક્તિઓ તરીકે પોસ્ટિંગ માટે) માટે અરજી કરવા માટે નીચેની વિગતો અનુસાર બે વર્ષના સમયગાળા માટે કરાર આધારિત અરજીઓ આમંત્રિત કરે છે.
ONGC Ahmedabad Recruitment 2025 – ONGC અમદાવાદ ભરતી 2025
ONGC અમદાવાદમાં નોકરી શોધી રહેલા તમામ રસ ધરાવતા ઉમેદવારો માટે આ એક સારી તક છે. શૈક્ષણિક લાયકાત, ઉંમર મર્યાદા, પસંદગી પદ્ધતિ, મહત્વપૂર્ણ તારીખ અને અન્ય પાત્રતા પ્રક્રિયા સંબંધિત વધુ માહિતી માટે કૃપા કરીને નીચેનો લેખ ધ્યાનથી વાંચો. અરજી કરતા પહેલા સત્તાવાર જાહેરાત પણ વિગતવાર વાંચવી.
સંસ્થા | ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન લિમિટેડ (ONGC) |
પોસ્ટ | જુનિયર કન્સલ્ટન્ટ અને એસોસીએટેડ કન્સલ્ટન્ટ |
જગ્યા | 54 |
એપ્લિકેશન મોડ | ઓનલાઈન/ઓફલાઈન |
પોસ્ટ વિગત
- જુનિયર કન્સલ્ટન્ટ: 18
- એસોસિયેટ કન્સલ્ટન્ટ: 36
લાયકાત
64 વર્ષથી નીચે
મહત્વપૂર્ણ નોંધ: અરજી કરતા પહેલા કૃપા કરીને ઇચ્છનીય લાયકાત, અનુભવ, ઉંમરમાં છૂટછાટ, નોકરીની પ્રોફાઇલ અથવા અન્ય નિયમો અને શરતો માટે સત્તાવાર જાહેરાત વાંચો.
ONGC અમદાવાદ ભરતી 2025 માટે અરજી કઈ રીતે કરવી?
ઓએનજીસી ભરતી અંતર્ગત અરજી કરવા માટે ઉમેદવારો જરૂરી ડોક્યુમેન્ટની સ્કેન કોપી અને નિયત ફોર્મેટમાં અરજીમાં માહિતી ભરતીને [email protected] અને CC to [email protected] ઈમેઇલ એડ્રેસ પર ઈમેઈલ કરવાનો રહેશે.
આ ઉપરાંત જરૂરી દસ્તાવેજો અને અરજીની કોપી નીચે આપેલા સરનામા પર રૂબરું જમા કરાવી શકાશે.
કોન્સ્ટ્રાક્ટ સેલ, રૂમ નંબર 132, પહેલો માળ, અવની ભવન, ઓએજીસી, અમદાવાદ એસેટ, ગુજરાત.
મહત્વપૂર્ણ લિંક
Official Notification | Read Here |
Applicant’s Bio Data Form | Download Here |