Mobikwik IPO: 11 ડીસેમ્બરથી ખુલી રહ્યો છે One Mobikwik Systems IPO, જાણો GMP સહીત માહિતી

Mobikwik IPO

Mobikwik IPO: જો તમે પણ IPOમાં રોકાણ કરતા હોય તો તમારા માટે આ સમાચાર અતિ મહત્વના છે. 11 ડીસેમ્બરથી ખુલી રહ્યો છે One Mobikwik Systems IPO, જાણો મોબિક્વિક આઈપીઓ GMP સહીત માહિતી.

Mobikwik IPO: આઈપીઓ બજારમાં રોકાણ કરનારાઓ માટે આ સપ્તાહ ખુબજ અગત્યનું રેહવાનું છે કારણકે આ સપ્તાહમાં ઘણા IPO આવી રહ્યા છે જેમાંનો એક છે One Mobikwik Systems IPO. MobiKwik બે-બાજુ પેમેન્ટ નેટવર્ક સાથે પ્લેટફોર્મ-આધારિત બિઝનેસ તરીકે કામ કરે છે જે ગ્રાહકો અને વેપારીઓને જોડે છે.

Mobikwik Systems IPO

મોબિક્વિક આઈપીઓ પ્રારંભિક ભરણા માટે 11 ડિસેમ્બરથી ખુલવા જઈ રહ્યો છે, જેનું ભરણું 13 ડીસેમ્બર સુધી ભરી શકશો. મેઇનબોર્ડ સેગમેન્ટના 572 કરોડ રૂપિયાનો આઈપીઓ છે. આ આઈપીઓની પ્રાઇસ બેન્ડ 265 – 279 રૂપિયા પ્રતિ શેર છે અને લોટ સાઈઝ 53 શેર છે. આ આઈપીઓમાં અંદાજીત 14,787 રૂપિયાનું રોકાણ થઇ શકશે.

Mobikwik IPO
Mobikwik IPO

તેમજ જો તમે HNI માં અરજી કરવા માંગતા હોય તો રોકાણ વધશે આઈપીઓ બંધ થયા બાદ કંપનીનો શેર બીએસઇ અને એનએસઇ પર 18 ડિસેમ્બર લિસ્ટેડ થવાનો છે. One Mobikwik Systems IPO નું એલોટમેન્ટ 16 ડીસેમ્બરના રોજ થશે.

આ પણ ખાસ વાંચો:

મોબિક્વિક આઈપીઓ

One Mobikwik Systems કંપનીની વાત કરીએ તો ઉપભોક્તાઓ માટે, MobiKwik એપ ડિજિટલ ક્રેડિટ, રોકાણો અને વીમા સોલ્યુશન્સ સહિત નાણાકીય ઉત્પાદનોની સાથે વિવિધ ચુકવણી વિકલ્પો પ્રદાન કરે છે.

One Mobikwik Systems કંપની કસ્કંટમર માટે વિવિધ સેવાઓ પ્રદાન કરે છે જેમ કે, કંપનીના ઉત્પાદન પોર્ટફોલિયોમાં ઈ-કોમર્સ વેપારીઓ માટે ઓનલાઈન ચેકઆઉટ, Kwik QR સાથે “સ્કેન અને પે”, MobiKwik Vibe (સાઉન્ડબોક્સ સોલ્યુશન), MobiKwik EDC મશીન અને મર્ચન્ટ કેશ એડવાન્સ જેવી સેવાઓનો સમાવેશ થાય છે. MobiKwik એ ધિરાણ ભાગીદારો સાથેના સહયોગને પગલે ગ્રાહકો માટે MobiKwik ZIP અને ZIP EMI જેવી ઓફરો તેમજ ખાસ કરીને વેપારીઓ માટે મર્ચન્ટ કેશ એડવાન્સ સોલ્યુશન્સ વિકસાવ્યા છે.

One Mobikwik IPO GMP

One Mobikwik Systems IPO નું GMP હાલ માર્કેટમાં 34% બોલાઈ રહ્યું છે. એટલે કે તેનું પ્રીમીયમ હાલ 95 રૂપિયા બોલાઈ રહ્યું છે. તમને અહી એ પણ જણાવી દઈએ કે આ માત્ર ને માત્ર એક અંદાજીત છે. જયારે IPO નું લિસ્ટિંગ થાય ત્યારે આના કરતા અલગ પણ હોય શકે છે.

Mobikwik Systems IPO ક્યારે ઓપન થઇ રહ્યો છે?

મોબિક્વિક આઈપીઓ પ્રારંભિક ભરણા માટે 11 ડિસેમ્બરથી ખુલવા જઈ રહ્યો છે.

Mobikwik Systems IPO ની ઇશ્યૂ સાઈઝ કેટલી છે?

મેઇનબોર્ડ સેગમેન્ટના 572 કરોડ રૂપિયાનો આઈપીઓ છે

Mobikwik Systems IPO ભરવાની છેલ્લી તારીખ કઈ છે?

Mobikwik Systems IPO નું ભરણું 13 ડીસેમ્બર સુધી ભરી શકશો

Mobikwik Systems IPO નું એલોટમેન્ટ ક્યારે છે?

One Mobikwik Systems IPO નું એલોટમેન્ટ 16 ડીસેમ્બરના રોજ થશે.

Mobikwik Systems IPO ક્યારે લિસ્ટિંગ થશે?

કંપનીનો શેર બીએસઇ અને એનએસઇ પર 18 ડિસેમ્બર લિસ્ટેડ થવાનો છે.

Mobikwik Systems IPO નું GMP કેટલું છે?

One Mobikwik Systems IPO નું GMP હાલ માર્કેટમાં 34% બોલાઈ રહ્યું છે. એટલે કે તેનું પ્રીમીયમ હાલ 95 રૂપિયા બોલાઈ રહ્યું છે.

Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી માત્ર ને માત્ર તમને જાણકારી મળી રહે તે હેતુથી પબ્લીશ કરવામાં આવી છે. અમે આ જાણકારી વિવિધ ઓનલાઈન પ્લેટફોર્મ પરથી મેળવીને અહિયાં મુકવામાં આવી છે. જેથી GujaratAsmita.Com કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.

Join WhatsApp

Join Now

Leave a Comment