માણસા નાગરીક સહકારી બેંક ભરતી : સમ્રગ ગુજરાતમાં બેંકમાં ભરતી અંતર્ગય પોસ્ટની વિગત પગાર ધોરણ અરજી કરવાની કાલે છેલ્લી તારીખ
માણસા નાગરીક સહકારી બેંક ભરતી
બેંકમાં નોકરી રાહ જોતા હોય ઉમેદવાર માટે ગુજરાતમાં બેંકમાં નોકરી સોનેરી તક છે માણસા નાગરીક સહકારી બેંક લિમીટેડ દ્રારા ટ્રેઈની કલાર્ક કેશિયર પોસ્ટ માટે ભરતી
માણસા નાગરીક સહકારી બેંક ભરતી અંતર્ગત પોસ્ટની વિગતો પગાર ધોરણ લાયકાત પોસ્ટની વિગત
સંસ્થા | માણસા નાગરીક સહકારી બેંક ભરતી |
પોસ્ટ | ટ્રેઈની કલાર્ક કેશિયર |
જગ્યા | 10 |
નોકરી સ્થળ | ગુજરાત |
અરજી કરવી | https://www.mnsbl.com/career |
છેલ્લી તારીખ | 15/04/2025 |
માણસા નાગરીક સહકારી બેંક ભરતી માટે પોસ્ટની વિગતો
માણસા નાગરીક સહકારી બેંક દ્રારા ટ્રેઈની કલાર્ક કેશિયર પોસ્ટ માટે ગુજરાતમાં 10 જગ્યાઓ ભરવા માટે ઓનલાઈન અરજી માંગાવી છે
આપણવાંચો
lPG ગેસ ભાવમાં વધારો મોઘવારીનો વધુ એક માર ધરેલું ગેસ સીલીન્ડરમા ભાવમાં 50 રુપીયાનો વધારો
શૈક્ષણિક લાયકાત
- માણસા નાગરિક સહકારી બેંક ભરતી માટે અરજી કરનાર ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત અંગે વાત કરીએ તો ઉમેદવારો પાસે યુજીસી માન્ય યુનિવર્સિટીમાંથી બી કોમ કે બી.એસસી. ફર્સ્ટ ક્લાસ સાથે પાસ કરેલું હોવું જોઈએ
- જોકે, એમ કોમ કે એમએસસી ફર્સ્ટ ક્લાસ સાથે પાસ કરેલા ઉમેદવારોને પહેલા પ્રાથમિક્તા આપવામાં આવશે.
વય મર્યાદ અને પગાર ધોરણ
માણસા નાગરિક સહકારી બેંક ભરતી માટે અરજી કરમાર ઉમેદવારની ઉંમર 21 વર્ષથી લઈને 30 વર્ષ વચ્ચે હોવી જોઈએ. આ ઉપરાંત આ પોસ્ટ ઉપર પસંદ પામેલા ઉમેદવારોને બેંક બોર્ડ દ્વારા એપ્રૂવ પોલિસી પ્રમાણે પગાર મળવા પાત્ર રહેશે
અરજી કેવી રીતે કરવી
માણસા નાગરિક સહકારી બેંક ભરતી અંતર્ગત અરજી કરવા માટે ઉમદેવારે બેંકની વેબસાઈટ https://www.mnsbl.com પર જવુંઅહીં કરિયર ઓપ્શન પર ક્લિક કરવું. જ્યાં અરજી ફોર્મ ખુલશેઅરજીમાં માંગેલી વિગતો ધ્યાન પૂર્વ ભરો અને ફોર્મ સબમિટ કરોફોર્મ ફાઈનલ સબમિટ કર્યા બાદ ભવિષ્યના રેફરન્સ માટે પ્રીન્ટ કાઢી લેવી