Mamata Machinery IPO GMP: મમતા મશીનરી IPO માં કમાણીના જોરદાર સંકેત

Mamata Machinery IPO GMP

Mamata Machinery IPO GMP: 19 ડીસેમ્બરના રોજ Mamata Machinery IPO જાહેર ભરણા માટે ઓપન થયો છે, જે હાલ માર્કેટમાં ધમાલ મચાવી રહ્યો છે.

Mamata Machinery IPO GMP: જો તમે પણ IPOમાં રોકાણ કરો છો તો 19 ડીસેમ્બરથી પાંચ IPO ખુલી રહ્યા છે. જેમાં સારા IPOમાં રોકાણ કરવા માંગતા રોકાણકારો માટે ઉત્તમ તક છે. અહી આપણે આજે Mamata Machinery IPO ની GMP સાથે તમામ માહિતી મેળવી શું.

About Mamata Machinery Company

મમતા મશીનરી પ્લાસ્ટિક બેગ અને પાઉચ બનાવવાના મશીનો, પેકેજિંગ મશીનરી અને એક્સટ્રુઝન સાધનોની ઉત્પાદક અને નિકાસકાર છે. કંપની ખાસ કરીને પેકેજિંગ ઉદ્યોગ માટે ઉત્પાદન ઉકેલો પ્રદાન કરે છે. કંપનીના મશીનોનો ઉપયોગ કરીને બનાવેલા ઉત્પાદનો વિવિધ ઉદ્યોગોમાં ઉપયોગ થાય છે, જેમ કે ખોરાક અને ફાસ્ટ-મૂવિંગ કન્ઝ્યુમર ગુડ્સ (FMCG), જ્યાં ઉત્પાદનોનો ઉપયોગ સામાન્ય રીતે પેકેજિંગ એપ્લિકેશનો માટે થાય છે.

Mamata Machinery IPO Date

મમતા મશીનરી IPO 19 ડીસેમ્બરના રોજ ઓપન થશે અને તેના જાહેર ભરણાની છેલ્લી તારીખ 23 ડીસેમ્બર છે. અને Mamata Machinery IPO નું એલોટમેન્ટ 24 ડીસેમ્બરના રોજ છે. તમેજ લોટ સાઈઝની વાત કરીએ તો તેની લોટ સાઈઝ 61 શેરની છે. Mamata Machinery IPO Listing Date ની વાત કરીએ તો તે 27 ડીસેમ્બરના રોજ લિસ્ટિંગ થશે. અને Mamata Machinery IPO Issue Size 179.39Cr છે.

આ પણ ખાસ વાંચો:

Mamata Machinery IPO Price Band

મમતા મશીનરી IPO ની પ્રાઈઝ બેન્ડ 230 – 243 છે, જો તમે રિટેલમાં 1 લોટ માટે IPO ભરવા માંગતા હોવ તો અંદાજીત 14823 રૂપિયાનું રોકાણની જરૂર પડશે. અને જો તમે HNI માં અરજી કરવા માંગતા હોય તો અંદાજીત 2,07,522 રૂપિયાનું રોકાણ જોશે.

Mamata Machinery IPO GMP

Mamata Machinery IPO GMP હાલ માર્કેટની અંદર ખુબજ સારું બોલાઈ રહ્યું છે, તમને જણાવી દઈએ કે હાલ માર્કેટમાં તેનું GMP 107% એટલે કે 260 રૂપિયા પ્રીમીયમ બોલાઈ રહ્યું છે. તમને અહી એ પણ જણાવી દઈએ કે આ માત્ર ને માત્ર એક અંદાજીત છે. જયારે IPO નું લિસ્ટિંગ થાય ત્યારે આના કરતા અલગ પણ હોય શકે છે.

Mamata Machinery IPO ક્યારે ઓપન થઇ રહ્યો છે?

19 ડીસેમ્બરના રોજ Mamata Machinery IPO જાહેર ભરણા માટે ઓપન થયો છે.

Mamata Machinery IPO ની ઇશ્યૂ સાઈઝ કેટલી છે?

Mamata Machinery IPO Issue Size 179.39Cr છે.

Mamata Machinery IPO ભરવાની છેલ્લી તારીખ કઈ છે?

જાહેર ભરણાની છેલ્લી તારીખ 23 ડીસેમ્બર છે.

Mamata Machinery IPO નું એલોટમેન્ટ ક્યારે છે?

Mamata Machinery IPO નું એલોટમેન્ટ 24 ડીસેમ્બરના રોજ છે.

Mamata Machinery IPO ક્યારે લિસ્ટિંગ થશે?

Mamata Machinery IPO Listing Date ની વાત કરીએ તો તે 27 ડીસેમ્બરના રોજ લિસ્ટિંગ થશે.

Mamata Machinery IPO નું GMP કેટલું છે?

હાલ માર્કેટની અંદર ખુબજ સારું બોલાઈ રહ્યું છે, તમને જણાવી દઈએ કે હાલ માર્કેટમાં તેનું GMP 107% એટલે કે 260 રૂપિયા પ્રીમીયમ બોલાઈ રહ્યું છે.

Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી માત્ર ને માત્ર તમને જાણકારી મળી રહે તે હેતુથી પબ્લીશ કરવામાં આવી છે. અમે આ જાણકારી વિવિધ ઓનલાઈન પ્લેટફોર્મ પરથી મેળવીને અહિયાં મુકવામાં આવી છે. જેથી GujaratAsmita.Com કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.

Join WhatsApp

Join Now

Leave a Comment