HomeSarkari Yojanaમહિલા સમૃદ્ધિ યોજના 2024: ડો. આંબેડકર અંત્યોદય વિકાસ નિગમ

મહિલા સમૃદ્ધિ યોજના 2024: ડો. આંબેડકર અંત્યોદય વિકાસ નિગમ

મહિલા સમૃદ્ધિ યોજના 2024: અનુસૂચિત જાતી પૈકી અંત્યોદય જાતી (અતિ પછાત)ના વ્યક્તિઓ માટે અનુસૂચિત જાતી પૈકી 12 અંત્યોદય જાતિઓ માટે મહિલા સમૃદ્ધિ યોજના 2024 માટે અરજીઓ મંગાવવામાં આવી છે.

મહિલા સમૃદ્ધિ યોજના 2024: અનુસૂચિત જાતી પૈકી 12 અંત્યોદય જાતિઓ જેમાં હાડી, નાડીયા, સેનવા-સેનમાં-શેનવા-ચેનવા-સેડમાં-રાવત, તુરી, ગરો-ગરોડા-ગુરુબ્રાહ્મણ-ગરવા, વણકર સાધુ, અનુ.જાતિના બાવા, થોરી, તીરગર-તીરબંદા, તુરી-બારોટ, માંતગ, વાલ્મીકી (સફાઈ કામદાર સિવાયના) વ્યક્તિઓને સ્વરોજગારી પૂરી પાડવાના હેતુથી નિગમ દ્વારા નીચે દર્શાવેલ યોજનાઓ માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે.

મહિલા સમૃદ્ધિ યોજના 2024

યોજનામહિલા સમૃદ્ધિ યોજના 2024
નિગમડો. આંબેડકર અંત્યોદય વિકાસ નિગમ
લાભાર્થીફક્ત મહિલાઓ માટે રૂા.50,000/- સુધીનું ધિરાણ
એપ્લીકેશન મોડઓનલાઈન
છેલ્લી તારીખ16.10.2024

મહિલા સમૃદ્ધિ યોજના 2024 ની શરતો

  • અરજદાર મુળ ગુજરાતના વતની અને અનુસૂચિત જાતિ પૈકી (અતિપછાત) જાતિના અંત્યોદય સમાજના બેરોજગાર હોવા જોઇએ.(સફાઇકામદાર અથવા તેના આશ્રિત ન હોય તેવા)
  • અરજદારના કુટુંબની વાર્ષિક આવક રૂ!.3.00 લાખથી વધુ હોવી જોઇએ નહી.
  • અરજદારની ઉંમર જાહેરાતની તારીખે 18 વર્ષથી ઓછી અથવા 50 વર્ષથી વધુ હોવી જોઇએ નહીં.(યોજનાકીય ધિરાણ માટે)
  • અરજદારના કુટુંબના કોઇ સભ્ય સરકારી કે અર્ધસરકારી કચેરીમાં ફરજ બજાવતા હોવા જોઇએ નહીં.
  • અરજદાર કે તેમના કુટુંબના સભ્યએ આ નિગમની કે સરકારશ્રીની કોઇપણ યોજના હેઠળ અગાઉ ધિરાણ મેળવેલ ન હોય તેવા જ અરજદારો આ જાહેરાત અન્વયે અરજી કરી શકશે.
  • બી.પી.એલ. / વિધવા / ત્યક્તા / વિકલાંગને અગ્રિમતા આપવામાં આવશે
  • મહિલા સમૃદ્ધિ યોજના 2024 માટે તા:17/09/2024 થી તા:16/10/2024 સુધી અરજી કરી શકાશે.
  • લોન યોજના માટેની અરજીઓ કન્ફર્મ થઇ ગયા પછી આપની પાસે અરજીફોર્મની પ્રિન્ટ તથા આપના દ્વારા રજુ કરે દસ્તાવેજોની નકલ રાખવાની રહેશે. જે તે સમયે અત્રેની કચેરી દ્વારા માંગવામાં આવે ત્યારે રજુ કરવાની રહેશે.
  • લોન / સહાયની રકમ આધારકાર્ડ સાથે જોડાણ કરેલ સક્રિય (active) રાષ્ટ્રીયકૃત (Schedule) બેંકના ખાતામાં જ જમા કરાવવામાં આવશે.
મહિલા સમૃદ્ધિ યોજના 2024
મહિલા સમૃદ્ધિ યોજના 2024

આ પણ ખાસ વાંચો:

ડો. આંબેડકર અંત્યોદય વિકાસ નિગમ

મહિલા સમૃદ્ધિ યોજના 2024 અરજી કઈ રીતે કરવી?

ઓનલાઈન અરજી ઓફિશ્યલ વેબસાઈટ પર જઈને કરવાની રહેશે. https://sje.gujarat.gov.in/gapb

મહિલા સમૃદ્ધિ યોજના 2024 અરજી કરવા માટે વેબસાઈટ કઈ છે?

ઓનલાઈન અરજી કરવાની ડીરેક્ટ વેબસાઈટ https://daadconline.gujarat.gov.in/ આ છે.

મહિલા સમૃદ્ધિ યોજના 2024 અરજી કરવા માટેની છેલ્લી તારીખ કઈ છે?

મહિલા સમૃદ્ધિ યોજના 2024 માટે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 16.10.2024 છે.

WhatsApp Join
Telegram Join
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

બિઝનેશ