કિંગ જ્યોર્જ મેડીકલ યુનિવર્સીટી ભરતી 2025 ની સુચના અને 733 જગ્યાઓ માટે ઓનલઇન અરજી

કિંગ જ્યોર્જ મેડીકલ યુનિવર્સીટી

કિંગ જ્યોર્જ મેડીકલ યુનિવર્સીટી ભરતી 2025 : કિંગ જ્યોર્જ મેડીકલ યુનિવર્સીટી લખનૌએ નર્સિંગ ઓફિસરોની ભરતી માટે એક સતાવાર સુચના બહાર પાડી છે KGMU નર્સીગ ઓફિસર ભરતી 2025 માટે સુચના 01 એપ્રિલ 2025 ના રોજ બહાર પાડવામાં આવી હતી અને ઓનલાઈન અરજી પ્રકિયા 14 મેં 2025 સુધી ખુલ્લી રહેશે પાત્ર ઉમેદવારો KGMU નર્સીગ ઓફિસર ભરતી 2025 માટે સત્તાવાર વેબ્સાઈટ, WWW.KGMU.ORG દ્રારા અંરજી કરી શકે છે પાત્ર ઉમેદવારો માટે કુલ 733 જગ્યાઓ ઉપલબ્ધ છે ફોર્મ ભરવા અંગે વિગતવાર માહિતી માટે આ લેખ વાચો ભરતી સેવાઓ

કિંગ જ્યોર્જ મેડીકલ યુનિવર્સીટી ભરતી 2025

સંસ્થાનું નામ : કિંગ જ્યોર્જ મેડીકલ યુનિવર્સીટી ઉત્તર પ્રદેશ

પોસ્ટનું નામ : નર્સિંગ ઓફિસર

જગ્યા : 733

તારીખ : 25/04/2025

અરજી : ઓનલાઈન

નોકરી સ્થાનો : લખનૌ

નોકરી પ્રકાર : કાયમી નોકરીઓ

શરુઆત તારીખ : 25/04/2025

છેલ્લી તારીખ : 31/05/2025

શૈક્ષણિક લાયકાત

નર્સિંગમાં સ્નાતકની ડીગ્રી (BSC નર્સિંગ) અથવા BSC (પોસ્ટ સર્ટિફિકેટ)/પોસ્ટ બેઝિક BSC નર્સિંગ અથવા જનરલ નર્સિંગ મિડવાઇફરી GNM માં ડિપ્લોમા.

આ પણ ખસ વાંચો : AAI ભરતી 2025: જુનિયર એક્ઝિક્યુટિવ્સ એર ટ્રાફિક કંટ્રોલ માટે ભરતી

ભારતીય નર્સિંગ કાઉન્સીલમાં નોધણી

ડીપ્લોમા ઉમેદવાર માટે 2 વર્ષનો અનુભવ જરુરી

અરજી ફી :

સામાન્ય/OBC/EWS : 2360 રૂપિયા

SC/ST : 1416 રૂપિયા

પરીક્ષા ફી ઓનલાઈન ચુકવો

વય મર્યાદા

ન્યુનતમ : 18 વર્ષ

મહત્તમ : 40 વર્ષ

વય છુટછાટ સરકારી નિયમો પર આધાર રાખે છે

પસંદગી પ્રક્રીયા

સામાન્ય ભરતી કસોટી

દસ્તાવેજ ચકાસણી

અંતિમ મેરીટ યાદી

કેવી રીતે અરજી કરવી :

KGMU ની સત્તાવાર વેબસાઈટ પર જાઓ

નર્સિંગ ઓફિસર ભરતી પર કિલક કરો

નોંધણી કરાવીને તમારું એકાઉન્ટ બનાવ

અરજી કરો બટન પર ક્લિક કરીને તમારી નોંધણી પૂર્ણ કરો.

ફોર્મમાં જરૂરી વિગતો અને દસ્તાવેજો અપલોડ કરો.

ઓનલાઈન ફી ભરો અને ફોર્મ સબમિટ કરો.

ફોર્મનું પ્રિન્ટઆઉટ લો.

મહત્વપૂર્ણ તારીખો:
ઓનલાઇન અરજી શરૂ કરો: ૨૫/૦૪/૨૦૨૫
અરજી ફી ભરવાની છેલ્લી તારીખ: ૨૫/૦૫/૨૦૨૫
ફોર્મ સબમિટ કરવાની છેલ્લી તારીખ: ૩૧/૦૫/૨૦૨૫

મહત્વપૂણ લીક

AdvertisementView
NotificationView

Join WhatsApp

Join Now

Leave a Comment