ITBP ભરતી 2025 : આસિસ્ટન્ટ કમાન્ડન્ટ (ટેલીકોમ્યુનિકેશન)ની જગ્યા માટે ભરતી

ITBP ભરતી 2025

ITBP ભરતી 2025, ITBP Recruitment 2025 : ઇન્ડો-તિબેટીયન બોર્ડર પોલીસ ફોર્સ (ITBP) દ્વારા આસિસ્ટન્ટ કમાન્ડન્ટ (ટેલીકોમ્યુનિકેશન) ગ્રુપ ‘એ’ ગેઝેટેડ પોસ્ટ (બિન મંત્રીપદ)ની કુલ 48 જગ્યાઓ ભરવા માટે પાત્રતા ધરાવતા પુરુષ અને સ્ત્રી ભારતીય નાગરિકો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે.

ITBP ભરતી 2025

પોસ્ટ ટાઈટલITBP ભરતી 2025
પોસ્ટ નામઆસિસ્ટન્ટ કમાન્ડન્ટ (ટેલીકોમ્યુનિકેશન)
કુલ જગ્યા48
સંસ્થાITBP
છેલ્લી તારીખ19-02-2025

ITPB Recruitment 2025 / ITBP Bharti 2025

જે મિત્રો ITBP ભરતીની રાહ જોઈ રહ્યા હતા તેઓ માટે આ એક સારો મોકો છે, ભરતીની માહિતી જેવી કે પોસ્ટ નામ, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ વગેરે બાબતો નીચે મુજબ છે.

પોસ્ટ નામકુલ જગ્યા
આસિસ્ટન્ટ કમાન્ડન્ટ (ટેલીકોમ્યુનિકેશન)48

કુલ જગ્યોમાં બેકલોગ ખાલી જગ્યાઓનો સમાવેશ થાય છે અને કોઈપણ સુચના વિના વહીવટી કારણોસર તેમાં વધારો કે ઘટાડો થઇ શકે છે. ITBP આ જાહેરાતના પ્રકાશન પછી ભરતી પ્રક્રિયાના ક્રમમાં ફેરફાર કરવાનો અધિકાર અનામત રાખે છે. ITBP કોઇપણ તબક્કે ભરતી રદ કરવાનો અથવા મુલતવી રાખવાનો અધિકાર પણ અનામત રાખે છે.

પે મેટ્રિક્સમાં પે સ્કેલ લેવલ 10 (56,100-1,77,500) મુજબ 7માં સીપીસી મુજબ.

અરજી કઈ રીતે કરવી?

ઉમેદવારની અરજીઓ ITBPF ભરતી વેબસાઈટ એટલે કે https://recruitment.itbpolice.nic.in પર ઓનલાઈન મોડ દ્વારા સ્વીકારવામાં આવશે. કોઇપણ ઓફલાઈન અરજી સ્વીકારવામાં આવશે નહિ. પગાર અને ભથ્થા, પાત્રતાની શરતો, ઓનલાઈન અરજી ફોર્મ ભરવાની પ્રક્રિયા, ભરતી પ્રક્રિયા અને પરીક્ષણો વગેરેની વિગતવાર માહિતી માટે અરજદારને ઉપરોક્ત વેબસાઈટ પર દેખાતી જાહેરાતમાંથી ફોર્મ ભરવાની સલાહ આપવામાં આવે છે. અરજદારને સલાહ આપવામાં આવે છે કે તેઓ અરજી કરતા પહેલા યોગ્યતાના માપદંડોમાંથી કાળજીપૂર્વક પસાર થાય.

ઓનલાઈન એપ્લીકેશન મોડ W.E.F.થી ખોલવામાં આવશે. તારીખ 21-01-2025ના રોજ બપોરે 00:01 કલાકે અને તારીખ 19-02-2025ના રોજ રાત્રે 11:59 કલાકે બંધ થશે.

નોંધ: શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા વગેરે જેવી માહિતી માટે ફૂલ નોટિફિકેશન વાંચો અને ત્યારબાદ જ ઓનલાઈન અરજી કરો

શોર્ટ જાહેરાત વાંચોઅહીં ક્લિક કરો
ઓનલાઈન અરજી કરોઅહીં ક્લિક કરો
માયઓજસઅપડેટ હોમ પેજઅહીં ક્લિક કરો

Join WhatsApp

Join Now

Leave a Comment