IPO: શેરબજારમાં મંદી વચ્ચે કમાણી કરવા માટે 4 ipo ઇસ્યુ પ્રાઇસ થી લઇ શેર લિસ્ટિંગ જાણો

IPO Open And Share Listing This Week

IPO Listing This Week : નવા સપ્તાહે નવા 4 આઈપીઓ ખુલવાના છે, જેમા 1 મેઇનબોર્ડ પબ્લિક ઇસ્યુ છે. ઉપરાંત સ્ટોક એક્સચેન્જ 2 એસએમઇ કંપનીના શેર લિસ્ટિંગ થવાના છે.

IPO Open And Share Listing This Week

આઈપીઓ માર્કેટમાં પણ મંદીનો માહોલ છે. શેરબજાર સતત ઘટવાથી મેઇનબોર્ડ સેગમેન્ટમાં નવા આઈપીઓનો 17 માર્ચથી નવા શરૂ થયેલા સપ્તાહમાં પણ આઈપીઓ માર્કેટમાં સુસ્તી રહેશે.

નવા સપ્તાહમાં નવા 4 આઈપીઓ ખુલી રહ્યા છે, જેમા 3 પબ્લિક ઈસ્યૂ SME સેગમેન્ટના છે. ઉપરાંત આ સપ્તાહમાં સ્ટોક એક્સચેન્જ પર માત્ર 2 કંપનીના શેર લિસ્ટિંગ કરવાના છે.

પારાદીપ પરિવહન આઈપીઓ

પારાદીપ પરિવહન આઈપીઓ 17 માર્ચ ખુલશે અને 19 માર્ચ બંધ થશે

93 – 98 રૂપિયા પ્રતિ શેર અને લોટ સાઇઝ 1200 રૂપિયા છે.

IPO લોન્ચ થયા બાદ શેર એલોટમેન્ટ 20 માર્ચ થશે.

ત્યાર પછી 24 માર્ચના રોજ BSE SME પર કંપનીનો શેર લિસ્ટેડ થશે

44.86 કરોડ રૂપિયાના આઈપીઓ માટે ઇસ્યૂ

 ડિવાઇન હીરા જ્વેલર્સ આઈપીઓ

ડિવાઇન હીરા જ્વેલર્સ આઈપીઓ સબ્સક્રિપ્શન માટે 17 માર્ચ ખુલશે

ડિવાઇન હીરા જ્વેલર્સ આઈપીઓ 19 માર્ચ બંધ થેશ

એલોટમેન્ટ 20 માર્ચે થશે

કંપનીના શેરનું લિસ્ટિંગ NSE SME પર 24 માર્ચ થઇ શકે છે

90 રૂપિયા પ્રતિ શેર અને લોટ સાઇઝ 1600 રૂપિયા છે

31.84 કરોડ રૂપિયાના આઈપીઓ માટે ઈસ્યુ

એરિસઇન્ફ્રા સોલ્યુશન્સ આઈપીઓ

એરિસઇન્ફ્રા સોલ્યુસન્સ આઈપીઓ 20 માર્ચ ખુલશે

25 માર્ચે આઈપીઓ બંધ થયા છે

એલોટમેન્ટ 26 માર્ચે થશે

28 માર્ચે બીએસઇ અને એનએસઇ પર કંપનનો શેર લિસ્ટિંગ થશે.

આઈપીઓમાં 2.86 કરોડ નવા શેર જારી

ગ્રાન્ડ કોન્ટિનેન્ટ હોટેલ્સ

ગ્રાન્ડ કોન્ટિનેન્ટ હોટેલ્સ આઈપીઓ 20 માર્ચ ખુલશે

24 માર્ચ બંધ થશે

107 – 113 રૂપિયા પ્રતિ શેર

લોટ સાઈજ 1200 શેર છે

એલોટમેન્ટ 25 માર્ચ બંધ થશે

NSE SME પર 27 માર્ચ શેર લિસ્ટિંગ થશે.

24. 74.46 કરોડ રૂપિયાનો આઈપીઓ માટે ઈસ્યુ

બે કંપનીના શેર લિસ્ટિંગ થશે

નવી 2 કંપનીના શેર લિસ્ટિંગ થશે SME સેગમેન્ટની છે.

પીડીપી શિપિંગ કંપનીનો શેર 18 માર્ચે BSE SME પર લિસ્ટેડ થશે.

સુપર આયર્ન ફાઉન્ડ્રી કંપનીનો શેર 19 માર્ચે બીએસઇ એસએમઇ પર લિસ્ટેડ થવાનો છે.

Join WhatsApp

Join Now

Leave a Comment