IPL Winners List : આઈપીએલ 2008ની શરૂઆત અને 2024 સુધી વિજતા છે 22 માર્ચથી શરૂઆત થઇ છે આઈપીએલ 2008થી 2024 અત્યાર સુધી કઇ-કઇ ટીમ ચેમ્પિયન બની છે
IPL ચેમ્પિયન 2008 થી 2024 વિજેતા
આઈપીએલ 2025ની શરૂઆત 22 માર્ચથી થશે. પ્રથમ મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઈડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે કોલકાતામાં રમાશે. આ વખતે 65 દિવસમાં 74 મેચ રમાશે. 18 મે સુધી 70 લીગ સ્ટેજ મેચ રમાશે, જેમાં 12 ડબલ હેડરનો સમાવેશ થશે. એટલે કે 1 દિવસમાં 2 મેચ 12 વખત રમાશે. ફાઈનલ 25 મેના રોજ કોલકાતામાં યોજાશે.
સૌથી વધારે ચેમ્પિયનની વાત કરવામાં આવે તો મુંબઈ ઇન્ડિયન્સ અને ચેન્નઇ સુપર કિંગ્સ 5-5 વખત ચેમ્પિયન બન્યા છે. અમ તમને જણાવી રહ્યા છીએ કે આઈપીએલ 2008થી અત્યાર સુધી કઇ-કઇ ટીમ ચેમ્પિયન બની છે.
રાજસ્થાન રોયલ્સ ચેમ્પિયન 2008
ડેક્કન ચાર્જસ ચેમ્પિયન 2009
ચેન્નઇ સુપર કિંગ્સ ચેમ્પિયન 2010,2011,2018,2021,2023
કોલકાતા નાઇટ રાઇડર્સ ચેમ્પિયન 2012,2014,2024
મુંબઈ ઇન્ડિયન્સ ચેમ્પિયન 2013 ,2015,2017,2019,2020
સનરાઇઝર્સ હૈદરાબાદ ચેમ્પિયન 2016
ગુજરાત ટાઇટન્સ ચેમ્પિયન 2022
IPL 2025 કેપ્ટનના
- દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન- અક્ષર પટેલ
- સનરાઇઝર્સ હૈદરાબાદ કેપ્ટન- પેટ કમિન્સ
- રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના કેપ્ટન- રજત પાટીદાર
- રાજસ્થાન રોયલ્સનો કેપ્ટન- સંજુ સેમસન
- પંજાબ કિંગ્સનો કેપ્ટન- શ્રેયસ અય્યર
- લખનઉ સુપર જાયન્ટ્સનો કેપ્ટન- ઋષભ પંત
- મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન- હાર્દિક પંડ્યા
- કોલકાતા નાઈટ રાઈડર્સનો કેપ્ટન- અજિંક્ય રહાણે
- ગુજરાત ટાઇટન્સનો કેપ્ટન- શુભમન ગિલ
- ચેન્નાઈ સુપર કિંગ્સનો કેપ્ટન- ઋતુરાજ ગાયકવાડ