IPL Awards List: આઈપીએલ 2025ની શરૂઆત 22 માર્ચથી થશે. આઈપીએલમાં ખેલાડીઓને મેચ બાદ 5 એવોર્ડ મળે છે. ટૂર્નામેન્ટ પૂરી થયા બાદ 13 એવોર્ડ મળે છે.
IPL Awards List
આઈપીએલ 2025ની શરૂઆત 22 માર્ચથી . પ્રથમ મેચમાં કોલકાતા નાઇટ રાઇડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ટકરાશે. ટૂર્નામેન્ટની 18મી સિઝન 22 માર્ચથી 25 મે સુધી ચાલશે. 65 દિવસમાં 74 મેચ દરમિયાન 10 ટીમો વચ્ચે ફક્ત ટ્રોફી માટે જ સ્પર્ધા નહીં. આ દરમિયાન પર્પલ કેપ અને ઓરેન્જ કેપ માટે ખેલાડીઓ વચ્ચે રેસ જામશે.
આ ઉપરાંત ઈમર્જિંગ પ્લેયર ઓફ ધ સિઝન, મોસ્ટ વેલ્યુએબલ અને પ્લેયર ફેર પ્લે એવોર્ડ્સ માટેની સમગ્ર ટૂર્નામેન્ટમાં રેસ યોજાશે. સૌથી વધુ સિક્સર અને ફોર માટે પણ એવોર્ડ આપવામાં આવે છે. આઈપીએલમાં ખેલાડીઓને મેચ બાદ 5 એવોર્ડ મળે છે. ટૂર્નામેન્ટ પૂરી થયા બાદ 13 એવોર્ડ મળે છે. આવો જાણીએ આ એવોર્ડ કયા કયા છે.
દરેક મેચ પછી એવોર્ડ
- પ્લેયર ઓફ ધ મેચ
- ફેન્ટસી પ્લેયર ઓફ ધ મેચ
- મેચમાં સૌથી વધુ સિક્સ
- મેચમાં સૌથી વધારે ફોર
- મેચમાં સૌથી વધારે ડોટ બોલ.
ફાઇનલ એવોર્ડ
- ચેમ્પિયન 20 કરોડ રૂપિયા
- રનર અપ 12.5 કરોડ રૂપિયા
- ઇમર્જિંગ પ્લેયર ઓફ ધ સિઝન 10 લાખ રૂપિયા
- અલ્ટિમેટ ફેન્ટસી પ્લેયર ઓફ ધ સિઝન 10 લાખ રૂપિયા
- મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર 10 લાખ રૂપિયા
- ઓરેન્જ કેપ 10 લાખ રૂપિયા
- પર્પલ કેપ 10 લાખ રૂપિયા
- સૌથી વધારે સિક્સ ફટકારવાનો એવોર્ડ 10 લાખ રૂપિયા
- સૌથી વધારે ફોર ફટકારવાનો એવોર્ડ 10 લાખ રૂપિયા
- બેસ્ટ સ્ટ્રાઇક રેટ એવોર્ડ 10 લાખ રૂપિયા
- કેચ ઓફ ધ સિઝન 10 લાખ રૂપિયા
- ફેર પ્લે એવોર્ડ 10 લાખ રૂપિયા
- પીચ અને ગ્રાઉન્ડ એવોર્ડ 50 લાખ રૂપિયા