IND Vs Aus : ભારતીય ટીમ ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની ફાઈનલમાં પહોચી

IND vs AUS

IND Vs Aus Live Score: આજે ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની પ્રથમ સેમીફાઈનલ મેચમાં આજે ભારત અને ઓસ્ટ્રેલીયા દુબઈમાં પ્રથમ વાર ટકરાશે.

IND Vs Aus Live Score: ICC Champions Trophy (આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2025) માં આજે પ્રથમ સેમીફાઈનલ મેચ ભારત Vs ઓસ્ટ્રેલીયા રમશે. આ મેચ ભારતીય સમય અનુસાર બપોરે 02:30 વાગ્યે શરુ થશે. અને ટોસ 2 વાગ્યે થશે.

IND Vs Aus 

  • વિરાટ કોહલીએ 84 રન બનાવ્યા
  • રોહિત શર્મા (Rohit Sharma) 28 રન બનાવીને આઉટ થયો
  • શુભમન ગીલ (Shubhman Gil) 8 રન બનાવી આઉટ
  • ઓસ્ટ્રેલીયા સ્કોર 264 રન પર ઓલ આઉટ
  • સ્ટીવ સ્મિથે સૌથી વધુ 73 રન બનાવ્યા
  • એલેક્ષ કેરીએ 61 રન બનાવ્યા
  • મોહમદ શમીએ 10 ઓવરમાં 48 રન આપી 3 વિકેટ લીધી
  • વરુણ ચક્રવતી અને રવીન્દ્ર જાડેજાએ બે – બે વિકેટ લીધી

અક્ષર પટેલની સારી બેટિંગ, 30 બોલમાં 27 રન બનાવીને આઉટ થયો. ત્યારબાદ કે એલ રાહુલનું સારું પ્રદર્શન 34 બોલમાં 42 રન બનાવ્યા. ભારતીય ટીમના કુગ ફૂ પંડ્યા પણ સારી બેટિંગ કરી તેને 24 બોલમાં 28 રન બનાવ્યા

ભારતીય ટીમની કમાન વિરાટ કોહલી અને શ્રેયસ ઐયરે સંભાળી, શ્રેયસ ઐયર 45 રન બનાવીને આઉટ થયો.

ભારતીય ટીમને લાગ્યો પહેલો ઝટકો, શુભમન ગીલ 8 રન બનવી આઉટ થયો, ત્યાર બાદ ભારતીય ટીમને લાગ્યો બીજો ઝટકો. રોહિત શર્મા 28 રન બનાવીને આઉટ થયો

 ઓસ્ટ્રેલીયાએ ભારતને જીતવા માટે 265 રનનો લક્ષ્ય આપ્યો, હવે જોવાનું રહ્યું કે ભરતીય ટીમ આ ટાર્ગેટ કઈ રીતે પૂરો કરેશે

મોહમદ શમી અને અક્ષર પટેલે ભારતને જોરદાર ક્મેબેક કરાવ્યું, મોહમદ શમીએ સ્ટીવ સ્મિથને 73 રન પર ક્લીન બોલ્ડ કર્યો, ત્યારબાદ મેદાનમાં આવેલ મેકસવેલ પણ ખાસ કઈ કરી શક્યો નહિ. અક્ષર પટેલે તેને બોલ્ડ કર્યો. મેક્સવેલે 7 રન બનાવ્યા.

ભારતીય બોલરની વાત કરીએ તો મોહમદ શમીએ પણ ત્રણ વિકેટ લીધી રવીન્દ્ર જાડેજા એ બે વિકેટ લીધી વરુણ ચક્રવતીએ બે વિકેટ લીધી અને અક્ષર પટેલ એક વિકેટ લીધી. હાર્દિક પંડ્યા એક વિકેટ લીધી.

Join WhatsApp

Join Now

Leave a Comment